Garavi Gujarat USA

જન્મ ને મૃત્યુ આપણથા, પણ...

મૃત્યુ સિવા્ આપણયું પોતાનયું કાંઇ જ નથી. - શેકિસપ્ર

-

જીવન એ પણ આપણું છે ખર?ં જન્મ લવે ો એ પણ આપણા હાથ્માં નથી. રોને ત્ાં જન્મ લવે ો? ક્ારે જન્મ લવે ો? ર્ા દેશ્માં જન્મ લવે ો? એને ્માટે આપણી પોતાની રોઇ પ્સદં ગી નથી હોતી. વવનોબા ભાવએે રહ્ં છે રેઃ

તમે પત્ી કે પસત પિંદ કરી શકો છો માતા પિંદ કરી શકતા નથી.

એર રીતે જોઇએ તો એ ્સારં પણ છે રારણ રે આપણે જે રાઇં રરીએ છીએ તે હં્મશે ાં ્સાચી પ્સદં ગી નથી હોતી. એરવી્સ્મી ્સદીનો તો આ એર રોગ છે રે આપણી પા્સે પ્સદં ગી ્માટે એટલા બધા વવરલપો હો્ છે રે આપણો ્સરં લપ ્સરં લપ જ રહેતો નથી અને ઘણી્ે વાર એ પોરળ અને પા્મર પરુ વાર થા્ છે. વ્ા્સ, વાલલ્મરી, શકે ્સવપ્ર જવે ા રવવઓ એર નાનરડી દવુ ન્ા આપણી આખં ્સ્મક્ષ રચી આપે છે. જે ખણૂ થે ી જઓુ એ ખણૂ થે ી રોઇ નવું ને નવું અજવાળું પ્ાપ્ત થા્ છે. આ પવં તિ વાચં તાનં ી ્સાથે જે પહેલો પ્શ્ન જાગ્ો તે એ રે જીવન પણ આપણું છે ખર?ં

વેણીભાઇ પયુરોસિતની એક વાતાતા છેઃ

એર સ્ત્ી ઝાઝં ીબારનો એર પોપટ લઇ આવે છ.ે પોપટ અફલાતનૂ છે. એને જે શીખવાડો એ શીખી શરે, બોલી શરે. આ પોપટ ગજુ રાતીના ઘર્માં છે. એટલે એે રા્મ રા્મ બોલે છે. વાતાનકા ા અતં ્માં પોપટ રોઇ ્મલુ સ્લ્મભાઇને વચે ી નાખવા્માં આવે છે ત્ારે એ રહી્મ રહી્મ બોલે છે. વાતાનકા ા અતં ્માં પોપટ એર વૃદ્ધ તવા્ફના ઘર્માં છે અને

જવે ો રોઇ ્માણ્સ એના ઘર્માં પ્વશે છે ત્ારે પોપટ તરત બોલી ઊઠે છે રે એર ઠ્મુ રી ્સનુ ા દો. ત્ારે વૃદ્ધ તવા્ફ પીંજરા્માં પરુ ા્લે ા એ પોપટ ્સા્મે જોઇને રહે છે, જન્મ આપણો છે. મૃત્ુ આપણું છે પણ વચ્ને ી વજદં ગી જ આપણી નથી.

ખરેખર તો આપણે બધાં જ આપણા પોતાના પીંજરા્માં પરુ ા્લે ા પલે ા પોપટ જવે ા છીએ. રેટલારને તો નથી પીંજરં દેખાતું રે નથી ્સવળ્ા દેખાતા. આપણી એર એર ઇચછા, વા્સના, ્સત્ા અને ્મહત્ા ્માટેના આપણા વલખા,ં પ્સૈ ા પાછળની આધં ળી દોટ એ આપણે પોતે જ ઊભા રરેલા ્સવળ્ા છે અને આપણે ત્મે ાં પરૂ ા્લે ા છીએ.

મૃત્ુ અનરે પ્રારના હો્ છે. રેટલારને મૃત્ુ ્માટે પ્્મે હો્ છે અને વજદં ગીભર ્મરતાં પહેલાં અનરે વાર પરરલસ્થવતને વશ ્મનથી ્મરી ચકૂ ્ા હો્ છ.ે ક્ારરે બે વ્મત્ો જીવતાં હો્ છે પણ ્મત્ૈ ી ્મરી ગઇ હો્ છે. ્સબં ધં બહુ નાજરુ વસ્તુ છે. ભાગ્ે જ બે ્માણ્સો એવા હશે રે જે એર્મરે ને ઇજા ર્ાકા વવના એર્મરે નું સ્વ્માન ્સાચવીને જીવી શરતા હો્. ત્મે એર ક્ષણ વવચાર રરો રે જો મૃત્ુ ન હોત તો આ પૃથવી રેટલા ્માણ્સોથી પીડાતી હોત. શશૈ વ, ્ૌવન, વૃદ્ધાવસ્થા, વ્સતં , પાનખર આ જીવનનો એર લ્ છે. લ્ જન્મ્ો એનો અથકા અવે ો થ્ો રે વવલ્ થશે જ. અને જને ભારતી્ ્સસ્ં રકૃવત્માં શ્રદ્ધા છે એ તો અવશ્ રહેશે જ રે વવલ્્માથં ી જ ઉદ્ થશ.ે જો લ્નો વવલ્ ન થા્ તો આ ્સ્સં ાર્માં પ્લ્ થ્ા વવના રહે નહીં.

એર નાનરડું ્મતિુ ર અતં ્માં ્ાદ આવે છઃે રે મૃત્યુ પણ એવયું િજો... એવયું મધયુર કે આ્ખાની જે બધી વીતી ક્ષણો િૌ િામટી બોલી ઉઠે .... આપણો કેવો અભાગી િંઘ કે છેલ્ી ઘડી થઇ ના શક્ા... કેવી કિૂર

Newspapers in English

Newspapers from United States