Garavi Gujarat USA

પ્રદૂષણથી માં વિશ્વભરમાં લાખ, ભારતમાં લાખ લોકોનાં મોત 20 0 2

-

પ્રદૂરણ અને આરોગય અંગેના લાનસેટ કશ્મશનના અહેવાલ પ્રમાણે 2019માં પ્રદૂરણ્ી શ્વશ્વભરમાં 90 લાખ લોકોના મોત નીપજયા હતા, તો ભારતમાં તેના કારણે 24 લાખ લોકોના મોત શ્નપજયા હતા. પ્રદૂશ્રત હવા્ી વધતા મોત સામે શ્નષણાતોએ ચેતવણી આપી છે. હવા, પાણી અને માટીમાં માનવ સશ્જથિત કચરો ભળવા્ી તતકાળ ભલે મોત નીપજતું ના હોય, પરંતુ તેના્ી ઉદભવતી હૃદયની શ્બમારી, કરેનસર, શ્વાસની તકલીફ, ઝાડા, અશ્તસાર ત્ા અનય શ્બમારીઓ જીવલેણ નીવડી શકરે છે. અહેવાલમાં ચેતવણી સા્ે જણાવાયું હતું કરે પ્રદૂરણની ખરાબ અસરો યુદ્ધ, ત્ાસવાદ, મેલેડરયા, ટીબી, ડ્રગસ, દારૂ કરે એચઆઇવી કરતાં પણ વધારે ગંભીર છે.

પ્રદૂશ્રત કરે બંશ્ધયાર હવા્ી 2019માં 4.5 શ્મશ્લયન મોત નીપજયા હતા જે 2015માં 4.2 શ્મશ્લયન અને 2000માં 2.9 શ્મશ્લયન હતા. હાલમાં રાસાયશ્ણક પ્રદૂરણ પણ વધી રહ્યું છે. સીસાના ઝેર્ી નવ લાખ લોકોના મોત નીપજયા છે. અલજીરીઆએ 2021માં પેટ્ોલમાં સીસાના ઉપયોગની મનાઇ ફરમાવી છે. આમ છતાં લોકોને સીસાના ઝેરનો ભોગ બનવું પડે છે. લીડ - એશ્સડ બેટરીઝના રીસાયકલીંગ ઉપર કોઇ શ્નયંત્ણ ન્ી. સીસાના ઝેર્ી રક્તવાશ્હનીઓ સખત ્વાના પડરણામે હૃદયની શ્બમારીઓ વધી છે. સીસાના કારણે મગજ ઉપર ્તી શ્વપરીત અસરો્ી સેંકડો

લાખો બાળકોના માનશ્સક શ્વકાસને માઠી અસર ્ાય છે. આ ઉપરાંત મોટા લોકોમાં વતથિણૂંક બદલાવા્ી ઉતપાદકતાને અંદાજે એક લાખ કરોડ ડોલરનું નુકસાન ્તું હોય છે. પ્રદૂરણ્ી વધારે મોતના કારણે 2019માં 4.6 લાખ કરોડ ડોલરનું નુકસાન ્યું હતું.

લાનસેટના અહેવાલ મુખય લેખક રીચાડથિ ફુલેના જણાવયાનુસાર હવા અને સીસાના પ્રદૂરણ તરફ વધુ ધયાન અપાતું ન્ી પરંતુ શ્વકાસશીલ દેશોમાં જમીન અને પાણીમાં સીસા આસચેશ્નક, કરેડશ્જયમ પારો જંતુનાશકો્ી પ્રદૂશ્રત હોય આવા વાતાવરણમાં ઉતપાડદત કઠોળ સી-ફુડ ચોકલેટ અને શાકભાજી હવા દૂશ્રત હોઇ શકરે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States