Garavi Gujarat USA

પૃથ્વીનવી સૌથવી નજીકના બ્લેક હો્નો સૌથવી પહે્ો ફોટોગ્ાફ

-

આપણી આકાશગંગા વચ્ચે એક મોટું બ્ચેક હો્ છે. ખગોળવવદોએ હજી સુધીમાં આકાશગંગાની ્ીધચે્ી તસવીરો પૈકી આ સૌથી વધુ સપષ્ટ તસવીર (ફોટોગ્ાફ) છે જચેમાં એ બ્ચેક હો્ દેખાય છે. વવજ્ાાનીઓએ તચેનચે સચેવગટેરરયસ-એચે નામ આપયું છે.

ચી્ી સસથત યુરોવપયન સધન્ન ઓબ્ઝવવેટરીના (ESO) વચેરી ્ાજ્ન ટેવ્સકોપ ઇનટર ફેરોમીટર (VLTI) દ્ારા વવજ્ાનીઓ આપણી આકાશગંગાના કેનદ્રના ફોટોગ્ાફ ્ઈ રહ્ા હતા તયારે અચાનક તચેમનચે 'રહસયમય' બ્ચેક હો્ દેખાયું હતું, પણ તચે માત્ર થોડી સચેકનડો માટે જ દેખાયા પછી ગાયબ થઈ ગયું હતું.

વચેરી ્ાજ્ન ટવે ્સકોપ ઇનટરફરોમીટર દુવનયાની શ્ચેષ્ઠ ઓપટીક્ સપચેર ઓબ્ઝવવેટરીમાંથી એક છે અનચે તચેમાં ૪ ટેવ્સકોપ છે. દરેક ટેવ્સકોપનો વયાસ ૨૭ ફીટ છે તચેની સાથચે ૪ ઓક્ઝી્રી (સહાયક) ટેવ્સકોપ છે જચેનો વયાસ ૬ ફીટનો છે. આ ટેવ્સકોપ એટ્ાં શવતિશાળી છે કે તચે આપણી આંખ કરતા (ધૂંધળી હોય છતાં) ૪૦૦ કરોડ ગણી નાની વસતુઓનચે સરળતાથી જોઈ શકે છે. ઇનટર ફેરોમીટરી (Interferom­etry) એક એવી

ટેકવનક છે કે જચેની મદદથી ચાર ટેવ્સકોપ દ્ારા ખેંચાયચે્ જુદા જુદા ફોટોગ્ાફસના 'ડચેટા' જોઈનચે એક જ ફોટોગ્ાફ બનાવી દઈ શકાય છે. આકાશગંગામાં રહે્ા આ સચેવગટેરરયસ-એ બ્ચેક હો્ની ્ીધચે્ી તસવીરો પૈકી સૌથી સપષ્ટ તસવીર છે.

જમ્નની સસથત મચેકસ પ્ેંક ઇનસટીટયૂટ ઓફ એસટ્ો ફી્ઝીકસની પોસટ ડોકટર્ વવદ્ાવથ્નની જુવ્યા સટેડ્રે કહ્ં હતું કે VLTI એ આપણનચે અદભૂત તસવીર આપી છે. હજી સુધીમાં બ્રહાંડના અનવ્ન ઉંડાણની સૌથી સપષ્ટ તસવીર

છે તચે જોઈનચે અમચે આશ્ચય્નચવતિ થઈ ગયા કે તચેમાં બ્ચેક હો્ ફરતા તારાઓની પણ તસવીર મળી આવી છે.

વાસતવમાં કોઈપણ બ્ચેક હો્ પ્રકાશ ઉવજ્નત નથી કરતું તચે મૂળભૂત રીતચે ઠરી ગયચે્ા કોઈ સૂય્નનું એડીફન દ્રવય છે તચેનું વજન અકલપય છે. ગુરૂતવાકર્નણ બળ પણ અકલપય છે, તચેમાથં ી પ્રકાશ નીકળતો નથી પરંતુ તચે બ્ચેક હો્ની ફરતચે ફરે છે તચેના દ્ારા અનચે તચે બ્ચેક હો્ ફરતા ઘૂમી રહે્ા સૂયયો (તારા)ના પ્રકાશથી આ બ્ચેક હો્ જોઈ શકાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States