Garavi Gujarat USA

કોરોનથા અને હવે મંકીપોક્્સ વથાઇર્સ

-

્સમગ્ જવશ્વ છેલ્ાં ત્ણર્ે વર્થકા ી ર્ોરોનાના આતર્ં ના ઓથાર હઠે ળ જીવી રહ્યં છે. હાલ તો અગાઉના ્સમય ર્રતાં ઘણી રાહત છે. તમે છતાયં ર્ોરોનાની દહેશત દરૂ થઇ નથી. ્સમયાતં રે જવજવધ સ્થળોએ તે દેખા દીધાં ર્રે છે. આટલું ઓછું હોય એમ છેલ્ાં ર્કેટલાર્ ્સમયથી મર્ં ીપોક્્સ નામના વાઇર્સે દેખા દીધી છે. આમ તો આ મર્ં ીપોક્્સ એ ર્ોઇ નવો વાઇર્સ નથી, યરુ ોપમાં તણે ઘણાં વર્ગો બાદ મોટા પાયે દેખા દીધી છે. મર્ં ીપોક્્સના ર્કે્સ હવે યરુ ોપ પછી ભારત, અમરે રર્ા ્સજહતના દશે ોમાં વધતા ઓછાં પ્રમાણમાં નોંધાયા છ.ે મર્ં ીપોક્્સ જ્યાં જ્યાં જોવા મળ્યો છે એ દશે માટે આ વાઇર્સને પણૂ પકા ણે ર્ાબમૂ ાં લઇ શર્કે તવે ો ર્ોઇ ઇલાજ હજી શોધાયો નથી એ એર્ મોટી મુશ્ર્કેલી છે.

આગળ ર્હ્યં તેમ જવશ્વ ્સામે ઉપરાઉપરી મુશ્ર્કેલીઓ આવી રહી છે. પહેલાં ર્ોરોના મહામારી ્સામે તેને ઝઝૂમવાનું આવ્યું, તે પછી યુક્કેન યુદ્ધ ચાલ્યું. હવે મંર્ીપોક્્સના રૂપમાં એર્ નવો પડર્ાર ઊભો થયો છે. હાલ તો તેની પ્ર્સરવાની ક્ષમતા વધારે હોવાથી જવજ્ાનીઓ જચંતામાં મૂર્ાયા છે. આજે જરિટનની ્સાથે અમેરરર્ા, ફ્ાન્્સ, જમકાની, ઓસ્ટ્ેજલયા, બેલ્જીયમ ્સજહતના અનેર્ દેશોમાં તેના ર્કે્સો નોંધાયા છે. ભારત જેવા દેશોમાં પણ તેના છુટાછવાયા ર્કે્સો નોંધાયા છે. આજે તેની ્સંખ્યા નાની છે પણ આ વાઇર્સ એટલી ઝડપે ફકેલાય છે ર્કે તે ક્યારે એર્દમ મોટા ્સમુદાયને પોતાની લપેટમાં લઇ લેશે તે ર્હેવું મુશ્ર્કેલ છે.

જવશ્વ આરોગ્ય ્સંસ્થાએે પણ ર્હ્યં છે ર્કે, આ વાઇર્સ વધુ પ્ર્સરે અને જવશ્વમાં વધુ ર્કે્સો નોંધાય એવી પૂરી શક્યતા છે. આગળ ર્હ્યં તેમ આ ર્ોઇ નવી બીમારી નથી. આજફ્ર્ાના દેશોમાં તો દર વર્ષે આનાં હજારો ર્કે્સો નોંધાય છે. પણ આ વખતે પહેલી જ વાર મંર્ીપોક્્સ વાઇર્સ આજફ્ર્ાની બહાર નીર્ળીને આટલા બધાં દેશોમાં પ્ર્સયગો છે.

ર્ોરોના મહામારીની તુલનામાં રાહતની વાત એ છે ર્કે આ વાઇર્સના ર્ારણે ર્ોઇનું મૃત્યુ થયાના ્સમાચાર હજુ ્સુધી જાણવા મળ્યા નથી. આજફ્ર્ાના જે દેશોમાં આ વાઇર્સના ર્કે્સો જોવા મળે છે ત્યાં પણ ઘણું ખરું લોર્ો થોડા રદવ્સમાં ્સાજાં થઇ જતાં હોય છે.

આજે મર્ં ીપોક્્સ વાઇર્સ આટલાં બધાં દશે ોમાં ફકેલાયો છે તે દશાકાવે છે ર્કે તેના પ્ર્સારની પ્રજક્યા તો બહુ પહેલાંથી જ ચાલુ થઇ હશે. એર્ અંદાજ મુજબ મંર્ીપોક્્સના ર્ારણે 10માંથી 1 વ્યજતિનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

મુખ્ય મુદ્ો એ છે ર્કે આ વાઇર્સ અચાનર્ જ આટલા બધા દેશોમાં આટલી ઝડપે ર્કેવી રીતે ફકેલાઇ ગયો એ જ જવજ્ાનીઓ માટે ્સંશોધનનો મુદ્ો બની ગયો છે. હજી ્સુધી આનો ર્ોઇ વ્યવસ્સ્થત જવાબ મળ્યો નથી. એર્ આશંર્ા એવી છે ર્કે આ વાઇર્સે ર્દાચ પોતાનું રૂપ બદલી લીધું છે. એમ જ થયું હોય તો તેના આ નવા વેરરયન્ટમાં તેનાં લક્ષણ, ચેપ ફકેલાવાની ક્ષમતા વગેરે બાબતોમાં પણ ફકેરફાર થયો હશે.

બીજો એર્ મહત્વનો મુદ્ો એ છે ર્કે યુર્કેમાં મંર્ીપોક્્સના જે ર્કે્સ જોવા મળ્યા છે તેમાંના ર્ોઇ પણ દદદી આજફ્ર્ાની ર્ોઇ વ્યજતિ ્સાથે ્સંપર્્કમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું નથી. વળી, આ વાઇર્સ જવશે જવજ્ાનીઓ પા્સે ર્ોઇ ખા્સ માજહતી નથી. આથી ્સાવચેત તો રહેવું જ પડશે.

મંર્ીપોક્્સની ઉત્પજતિ 1958માં ડેન્માર્્કની એર્ પ્રયોગશાળામાં જોવી મળી હતી. એ વખતે વાંદરાઓમાં વાઇર્સના ચેપ અંગે ્સંશોધન ચાલી રહ્યં હતું. પણ રીપસ્બ્લર્ ઓફ ર્ોંગોમાં એર્ 9 વર્કાના છોર્રામાં આ વાઇર્સ જોવા મળ્યો હતો.

મર્ં ીપોક્્સ એ સ્મોલ પોક્્સ એટલે ર્કે શીતળા અછબડાના પરરવારનો આ વાઇર્સ છે. શીતળાની ર્સી દ્ારા જ આ વાઇર્સનો ઇલાજ ર્રવામાં આવ્યો હતો અને 1980 ્સુધીમાં ્સમગ્ જવશ્વમાંથી તેનો નાશ ર્રવામાં આવ્યો હતો.

તેમ છતાંય પજચિમ આજફ્ર્ાના ર્કેટલાર્ દેશોમાં મંર્ીપોક્્સના ર્કે્સો હજીય જોવા મળે છે. આમાં નોંધનીય બાબત એ છે ર્કે મોટા ભાગના ર્કે્સો વર્સાદ વધારે થતો હોય એવા ગ્ામ્ય જવસ્તારોમાં નોંધાયા છે.

2003માં પહેલી વખત અમેરરર્ામાં એનો ર્કે્સ ્સામે આવ્યો હતો. 2017માં નાઇજીરરયામાં મર્ં ીપોક્્સનો ્સૌથી મોટો પ્રર્ોપ જોવા મળ્યો હતો, એના 75% દદદીઓ પુરુર્ો હતા. જરિટનમાં એનો ર્કે્સ પહેલી વખત 2018માં જણાયો હતો.

જનષ્ણાતોના મતે, આ બીમારી દુલકાભ જરૂર છે, પરંતુ ગંભીર પણ ્સાજબત થઈ શર્કે છે. અત્યારે મંર્ીપોક્્સ મોટા ભાગે મધ્ય અને પજચિમ આજફ્ર્ાના દેશોના ર્કેટલાર્ જવસ્તારોમાં જોવા મળે છે.

UKHSAના ર્હેવા મુજબ, મંર્ીપોક્્સનાં પ્રારંજભર્ લક્ષણો ફ્લૂ જેવાં હોય છે. એમાં તાવ, માથું દુખવું, સ્ાયુઓમાં દુખાવો, ર્મરમાં દુખાવો, ધ્ુજારી, થાર્ અને ્સોજોલા જલમ્ફ નોડ્્સ ્સામેલ છે. એના પછી ચહેરા પર એર્ પ્રર્ારની ફોલ્ીઓ દેખાવા લાગે છે, જે શરીરના બીજા ભાગમાં પણ ફકેલાઈ શર્કે છે. ચેપની અ્સર દરજમયાન આ ફોલ્ીઓમાં ઘણા ફકેરફાર થાય છે અને છેલ્ે જચર્નપોક્્સની જેમ સ્ર્કેબ તરીર્કે પડી જાય છે. જનષ્ણાતોના જણાવ્યા અનુ્સાર, આ રોગના ર્કે્સો ્સૌથી વધુ આજફ્ર્ામાં નોંધાયા છે. તે ઉંદર ર્કે નાના જીવડાના ડંખમાંથી થાય છે. આ રોગ ્સમલૈંજગર્ોમાં તુરત જ ફકેલાઈ જાય છે તેમજ બાય ્સેક્સ્યુઅલ્્સમાં તે થવાની પૂરી શક્યતા છે. ્સંવનન દરજમયાન તે એર્ વ્યજતિમાંથી બીજી વ્યજતિમાં પ્ર્સરી જાય છે.

હાલ તો આનો ર્ોઇ નક્કર ઇલાજ નથી. આ વાઇર્સમાં દદદીને ન્યૂમોજનયા જેવી બીમારીનું જોખમ રહે છ.ે આમાં દદદીની આંખોને પણ નર્ુ ્સાન થઇ શર્કે છે. ર્ોરોનાના ર્કે્સો હાલ ભલે ઘટ્ા હોય પણ તેને વધી જતાં વાર લાગતી નથી. ભારતમાં તો તેના ર્કે્સોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્ો હોવાનું જાણવા મળ્યું છે. એ ્સંજોગોમાં મંર્ીપોક્્સ અંગે ર્ોઇ તાત્ર્ાજલર્ પગલાં લેવાય તો જવશ્વને ર્ોરોના અને મંર્ીપોક્્સનો ડબલ માર ્સહન ર્રવો પડે નહીં.

Newspapers in English

Newspapers from United States