Garavi Gujarat USA

જ્ર્ોર્જ્યર્ા્માં ડે્મોક્રેટ ્પટટેસી અબ્ામ્સ ્પર રી્પસ્્લલકન ડેર્િડ ્પરડ્ુના રટેર્સ્પટ પ્રહારો

-

જ્યોવર્્જયાના ગિન્જર પદ માટેના ર્ે રીપસ્્લલકન ઉમેદિારને ડોનાલ્ડ ટ્મ્પે ્સમ્થ્જન આપ્યું છે, ્તે ડેવિડ પરડ્ુએ ્તેમના ડેમોક્ેટ પ્વ્તસ્પધધી સ્ટે્સી અબ્ામ્્સ પર રંગભેદી પ્હારો ્સા્થે પો્તાનો શરૂઆ્તનો કેમ્પઇન પૂણ્જ કયયો હ્તો. પરડ્ુએ ્તેમનાં પર ‘્તેની પો્તાની જાવ્તને નીચું’ દેખાડિાનો આરોપ મુકીને અબ્ામ્્સને ‘્તે જ્યાં્થી આવ્યા હ્તા ત્યાં પર્ત ર્િા ર્ણાવ્યું હ્તું.’

ચૂંટણીમાં રીપસ્્લલકન ગિન્જર બ્ાયન કેમ્પ્થી પાછળ રહી ગયેલા અને ભૂ્તપૂિ્જ પ્ેવ્સડેન્ટ ડોનાલ્ડ ટ્મ્પનું મર્બૂ્ત ્સમ્થ્જન હોિા છ્તાં, પરડ્ુએ એક વહન પ્કારની પ્ા્થવમક સ્પધા્જની અંવ્તમ ્સભાનો ઉપયોગ કરીને ડેમોક્ેટ અશ્ે્ત મવહલા અબ્ામ્્સને વનશાન બનાિી હ્તી.

અબ્ામ્્સે કરેલી માનવ્સક આરોગ્ય અને કારાિા્સ ્સવહ્તના અનેક મુદ્ાઓ પર અમેરરકાના રાજ્યોમાં જ્યોવર્્જયાના નબળા ક્માંકને ઉજાગર કર્તી ટીપ્પણીઓનો ર્િાબ આપ્તાં પરડ્ુએ ્તેના વ્યાપક શ્ે્ત ્સમ્થ્જકોને પૂછ્યું હ્તું કે, શું ્તેમણે ‘સ્ટે્સીએ ર્ે કહ્યં’ ્તે ્સાંભળ્યું છે.

પરડ્ુએ કહ્યં કે, ‘્તેમણે (સ્ટે્સી) એિું કહ્યં હ્તું કે, જ્યોવર્્જયા રહેિા માટે દેશનું ્સૌ્થી ખરાબ સ્્થળ છે, અરે, ્તે અહીં સ્્થાવનક મવહલા ન્થી. જો ્તેને અહીં ગમ્તું ન હોય ્તો ્તેને જ્યાં્થી આવ્યા હ્તા ત્યાં ્તેને પર્ત ર્િા દો.’

્તાર્ે્તરમાં પરડ્ુ માટે એક ‘ટેવલ-રેલી’ માં હાર્ર રહેલા, ટ્મ્પે અબ્ામ્્સ પર પણ પ્હાર કયા્જ હ્તા, અને દાિો કયયો કે ્તે ‘્તમારા બાળકોને કટ્ટરપ્થં ી બનાિશે અને ્તમારી વમલક્ત ્ત્થા અન્ય ્તમામ િસ્્તુઓ લૂટી લેશે.’

48 િર્્જની અબ્ામ્્સનો ર્ન્મ વિસ્કોસ્ન્્સનમાં ્થયો હ્તો અને રકશોરાિયે જ્યોવર્્જયા ર્્તા અગાઉ વમવ્સવ્સપીમાં રહે્તા હ્તા. ્તેમણે એક દ્સકા ્સુધી જ્યોવર્્જયાના હાઉ્સ ઓફ રીપ્ેિન્ટેરટવ્્સમાં કામ કયુું હ્તું. ્તેમણે પરડ્ુના વનિેદન પર ટીપ્પણી કરિાનો ઇનકાર કયયો હ્તો. ્તેમણે એમએ્સએનબી્સીને ર્ણાવ્યંુ હ્તું કે, ‘્તે કોઇપણ રીપસ્્લલકન હોય, પરં્તુ

મેં હર્ુ ્સુધી ્તેમને જ્યોવર્્જયાના ભવિ્તય માટેની સ્પષ્ટ યોર્ના વિર્ે િા્ત કર્તાં ્સાંભળ્યા ન્થી.’

જ્યોવર્્જયામાં 2020ની ચૂંટણીના પરરણામોને નકારિામાં મદદ કરિાનો ઇનકાર બદલ ટ્મ્પ દ્ારા કેપ્મની ‘મ્ત બદલનાર’ અને ‘હારનાર’ ્તરીકે ટીકા કરાઈ હ્તી, ્તે નિેમ્બરમાં િચગાળા ચૂંટણીમાં ગિન્જરપદ માટેની હરરફાઇમાં અબ્ામ્્સનો ્સામનો કરિા આગળ િધશે.

ટ્મ્પે ્તાર્ે્તરમાં છેલ્ું વનિેદન જાહેર કયુંુ હ્તું કે, 2020ની ચૂંટણીમાં હસ્્તષિેપ કરિાનો ઇનકાર કરિા બદલ કેમ્પને ફરી્થી ઠપકો આપ્યો હ્તો અને દાિો કયયો કે ્તેના ્સમ્થ્જકોની ્તેને મદદ નહીં મળે.

ટ્મ્પે ્તેના ‘મેઇક અમેરરકા ગ્ેટ અગેઇન’ અવભયાનનો ઉલ્ેખ કરીને ર્ણાવ્યું હ્તું કે, ‘બ્ાયન કેમ્પ જ્યોવર્્જયામાં વન્તફળ ગયા છે. 2020ની ચૂંટણી પહેલા ્તે સ્ટે્સી અબ્ામ્્સ ્તરફી હ્તા અને ચૂંટણીમાં મોટાપાયે ગેરરીવ્ત ્થિા દીધી હ્તી. ્સૌ્થી મહત્તિનું એ છે કે, ્તે જી્તી શકશે નહીં.

Newspapers in English

Newspapers from United States