Garavi Gujarat USA

મહારાણીને સન્માનવા માટે પરેડ યોજાઇ

-

મહારાણીિરે સન્માિવા માિે બકિંગહામ પરેલરેસિી સામરે ધ મોલ ખાતરે એિ નવશાળ સ્િાર-સ્િડરેડ શોભાયાત્ામાં રાણીિા શાસિિા સાત દાયિાિી ઉજવણી િરતા િાનિ્પવલ ફ્લોટ્સ સાથરે સેંિડો લોિો ઉપથ્સ્થત રહ્ાં હતાં અિરે પરેડિી મઝા માણી હતી.

રનવવારિી શરૂઆત યયુિરેિા સશસ્ત્ દળો અિરે સમગ્ િોમિવરેલ્થિા િમ્પચારીઓિી લશ્િરી પરેડ સાથરે થઈ હતી. 1953માં મહારાણીિરે રાજ્યાનભર્રેિ માિે જરેમાં લઇ જવાયા હતા તરે 260 વર્્પ જયુિા ગોલ્ડ પ્લરેિેડ સ્િેિ િોચ શરેરીઓમાંથી પસાર થયો હતો. તરે િોચમાંથી હોલોગ્ામ િેિિીિ દ્ારા મહારાણી લોિોિયું અનભવાદિ િરતા હોય તરેવી વ્યવસ્થા િરાઇ હતી.

બરે િલાિિા શો દરનમયાિ નવનવધ ફ્લોટ્સ પસાર થયા હતા. નરિન્સ ચાલ્સ્પ, નરિન્સ નવનલયમ અિરે નરિન્સ જ્યોજ્પ સનહત શાહી પકરવારિી આગામી ત્ણ પરેઢીઓએ તરેિરે રોયલ બૉક્સમાંથી પરેડ નિહાળી હતી.

ડ્િયુ અિરે ડચસરે ઑફ િરેથ્મ્રિજરે પાછળથી નવિિ િયુંયુ હતયું િરે "સ્ટ્ીિ આિ,્પ નથયિરે ર, સગં ીત, રમતગમત અિરે વધિયુ અદ્ભુત રિદશિ્પ ... િરેિલો આિદં િો રિસગં છે!"

ફ્લોટ્સિા લશ્િરી નવભાગમાં રાણીિા શાસિિા નવનવધ દાયિાઓિયું નિરૂપણ િરતી રંગબરેરંગી ઝાંખી

ઓપિ-િોપ ડબલ-ડરેિર બસો દ્ારા રજૂ િરાઇ હતી. જરેમાં સંગીત, ફરેશિ અિરે િલા ક્ષરેત્રે નસનદ્ઓિયું રિનતનિનધત્વ િરતી અિરેિ હસ્તીઓ જોડાઇ હતી.

ઓનલથ્મ્પિ સયુવણ્પ ચંરિિ નવજરેતા સર નક્સ હોયિી આગરેવાિી હેઠળ તમામ આિાર અિરે િદિી બાઇિ પર 300 સાઇિલ સવારો જોડાયા હતા. તો નવન્િેજ િારિી પરેડ પણ સામરેલ થઇ હતી. તરે પછી જરેમ્સ બોન્ડિી િારોિો સંગ્હ આવ્યો હતો. આ

પરેડમાં છેલ્ા 70 વર્્પથી નરિકિશ સંસ્િકૃનતિરે ઘડવામાં મદદ િરિાર ગાયિ થ્લિફ કરચાડ્પ, બોક્સર નક્સ યયુબેંિ, મોડલ િાઓમી િરેમ્પબરેલ, એ્વલરેિ સર મો ફરાહ સનહતિી િીવી હસ્તીઓ, સંગીતિારો, શરેફ્સ, ખરેલાડીઓ, કડઝાઇિસ્પ અિરે િલાિારોએ ભાગ લીધો હતો.

આ પરેજન્િમાં સમગ્ યયુિરેિા જૂથોમાંથી સ્ટ્ીિ નથયરેિરિી ભજવણી, અબિ્પ ડાન્સ, પણ જોવા મળ્યા હતા. િરેિલાિ ભારતીયોએ પરેડિા એિ નવભાગમાં બોલીવયુડિા લગ્નિયું રિશ્ય રજૂ િયયુું

હતયું.

આ શોિો અંત એડ શીરાિિા ‘પરફરેક્િ’િી રજૂઆત અિરે ‘ગોડ સરેવ ધ ક્ીિ’ રાષ્ટ્રગીતિી સામૂનહિ રિસ્તયુનત સાથરે થયો. ખરાબ હવામાિિરે િારણરે રેડ એરો દ્ારા આયોનજત ફ્લાયપાસ્િ રદ િરવામાં આવી હતી.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States