Garavi Gujarat USA

વીકએન્્ડમાં આ્ડેધ્ડ ગોળીબાિની ત્રણ ઘટનામાં નવનાં મોત, ઘાયલ બાઇડેને ગન ર્ા્યદા ર્ધુ ર્ડર્ બનાર્ર્ા હાર્લ ર્રી

-

અમેરિકાના ફીલાડેલ્ફીયા, ટેનેસી અને ચટ્ટુનુગામાં ગાળીબાિની ત્રણ ઘટનાઓમાં નવનાં મોત નીપજવા ઉપિાંત 18574 અમેરિકનોનો ભોગ લઇ ચૂકેલી (આપઘાત સહિત) શૂટઆઉટની ઘટનાઓની કટોકટીએ લો-મેકસ્સની હચંતા અને ભાગદોડ વધાિી િોવા છતાં આવી હનંદનીય ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી.

ફીલાડલ્ે ફીયાના જાણીતા નાઇટલાઇફ હવસ્તાિ સાઉથ સ્ટ્ીટમાં વ્યહતિગત ઝઘડાના એક રકસ્સામાં કેટલાક લોકોએ ગોળીબાિ કિતાં બે પરુુ ષો અને એક મહિલાનાં મોત થયા િતા તથા બે અન્ય િાિદાિીઓને ઇજા થઇ િતી. ટેનસે ીના ચટ્ટુનગુ ામાં ગોળીબાિની ઘટનામાં ત્રણના મોત અને 14 જણાં ઘવાયા િતા. આ જ સ્થળે વાિનોની ભાગદોડથી એક મોત અને અન્ય બે ઘવાયા િતા. કેટલાક ઘાયલોની િાલત ગભં ીિ િતી. િજુ સધુ ી કોઇની ધિપકડ નિીં કિાયાનું પોલીસ વડા મફફી અને મીરડયાએ જણાવ્યું િત.ું તાજતે િમાં બફેલો અને ટેક્સાસમાં 10 અને 21નાં

મોતની ઘટનાઓના પગલે તાકીદનાં પગલાં માટે ચોમિે થી માગં ઉઠી િતી. ડેમોક્ેટીક સેનેટિ ક્ીસ મફફી, ચટ્ટુનુગાના મેયિ ટીમ કેલી, ટેક્સાસના િીપબ્્લલકન ગવન્સિ ગ્ેગ એબોટ તથા અન્યોએ જે તે શકમંદોના ભૂતકાળની ચકાસણી, િાઇકેપેસીટી મેગહઝન ઉપિ પ્રહતબંધ, કોંગ્ેસ દ્ાિા સામાન્ય સમજ ધિાવતા તત્કાળ હનયંત્રણોની માંગણી કિી િતી. દિહમયાનમાં પ્રેહસડેન્ટ બાઇડેને જણાવ્યું િતું કે એસોલ્ટ વેપન્સ ઉપિ પ્રહતબંધ ના

અમેરિકાના પ્રેહસડેન્ટ બાઇડેને ગન કાયદા વધુ કડક બનાવવા માટે લોમેકસસોને િાકલ કિતાં પ્રશ્ન કયસો િતો કે વધુ કેટલો નિસંિાિ જોવાનો છે? ટેક્સાસ અને ન્યૂ યોક્કમાં તાજેતિના નિસંિાિમાં વપિાયેલા ‘એસોલ્ટ વેપન્સ’ ઉપિ પ્રહતબંધ માટે બાઇડેને િાકલ કિી િતી. ગન હિંસાથી વેઠવી પડતી યાતના દશા્સવતી 56 સળગતી હમણબત્ીઓવાળી કોિીડોિની પશ્ાદભૂમાં બાઇડેને િોષભેિ 17 હમહનટનું સંબોધન કયુું િતું.

શાળાઓ, િોબ્સ્પટલોમાં આડેધડ હિંસા િોકવાના પ્રયાસરૂપે 18 થી 21 વષ્સના વય જૂથ માટે ‘એસોલ્ટ વેપન્સ’ ખિીદીની મનાઇ સૂચવતા પ્રેહસડેન્ટે મૂકી શકાતો િોય તો આવા શસ્ત્રોની ખિીદી માટેની વયમયા્સદા વધાિીને 21 વષ્સ કિવી જોઇએ. તાજેતિના એક સવવેમાં

મોત પછી સિકાિે 1500 જેટલા શસ્ત્રો ઉપિ પ્રહતબંધ લાદયો િતો. કેનેડામાં 2009થી કોઇની સામે ગન તંકાવાનું માથાદીઠ પ્રમાણ ત્રણ ગણું અને કોઇને

લો-મેકસ્સને આ રદશામાં પગલાં ભિવા અનુિોધ કિી વધુમાં ઉમેયુું િતું કે શસ્ત્રોના સુિહક્ત સંગ્િ, િાઇ કેપેહસટી મેગેહઝન્સ ઉપિ પ્રહતબંધ, જે તે શસ્ત્ર ઉત્પાદન માટે ગન ઉત્પાદકોને જવાબદાિ ઠિાવવા તથા જે તે શકમંદોની પશ્ાદભૂની ચકાસણી જરૂિી છે. ડેમોક્ેટ નેતાઓ સેમી ઓટોમેટીક િાઇફલ ખિીદીની વય 18થી વધાિી 21 વષ્સ તથા િાઇકેપેહસટી મેગહે ઝન ઉપિ પ્રહતબંધની માગણી જેવા પ્રહતકાત્મક ‘પ્રોટેક્ટીંગ અવિ કીડ્સ એક્ટ’ પસાિ કિવા તૈયાિી કિી િહ્ા છે. દિહમયાન કેહલફોહન્સયા, ન્યૂ યોક્ક, ડેલાવેિ જેવા િાજ્યો પણ હવહભન્ન હનયંત્રણોની તૈયાિી કિી િહ્ા છે.

22 ટકા અમેરિકનોએ સેમીઓટોમેટીક િાઇફલો ઉપિ િાષ્ટ્રવ્યાપી પ્રહતબંધની માંગ કિી િતી.

માિવા કે ઇજા પિોંચાડવા ગોળીબાિનું પ્રમાણ પાંચ ગણું વધ્યું છે. પબ્્લલક સેફ્ટી હમહનસ્ટિ માકસો મેન્ડીસીનોના અંદાજ પ્રમાણે કેનેડામાં દસ લાખ જેટલી િેન્ડગન છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States