Garavi Gujarat USA

વ્હાઇ્ટ હાઉસના પ્રર્ક્ા ર્દે ાતં પ્ટેલની સ્્ટે્ટ ડીપા્ટમ્ટ ન્ે ્ટમાં બદલી

-

કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ િેન્ડગનની માહલકી ઉપિ ‘ફ્ીઝ’ની જાિેિાત કિતાં િેન્ડગન આયાત અને વેચાણ અસિકાિક િીતે અટકી જશે. સંસદમાં શાસક હલબિલ્સની લઘુમહતને ધ્યાનમાં લેતા આ હબલને સંસદની મંજૂિી આવશ્યક િોવાનું વડાપ્રધાને જણાવ્યું િતું. તેમણે જણાવ્યું િતું કે નવા હબલના માધ્યમથી સિકાિ િેન્ડગન બજાિને હનયંહત્રત કિવા માંગે છે. કેનેડામાં 2020માં નોવા સ્કોરટયામાં ગોળીબાિથી 23નાં

વ્િાઇટ િાઉસમાં 17 મહિના સુધી આહસસ્ટન્ટ પ્રેસ સેક્ેટિી અને પ્રવતિા તિીકે કામ કયા્સ પછી ઇબ્ન્ડયન અમેરિકન વેદાંત પટેલની સ્ટેટ ડીપાટ્સમેન્ટ (હવદેશ હવભાગ) માં હપ્રબ્ન્સપાલ ડેપ્યુટી સ્પોકપસ્સન તિીકે બદલી કિવામાં આવી છે.

અમેરિકાના પ્રેહસડેન્ટપદે જો બાઇડેન ચૂંટાયા પછી 19 રડસેમ્બિ 2020ના િોજ વ્િાઇટ િાઉસમાં વેદાંત પટેલને કામગીિી સોંપવામાં આવી િતી, િવે તેમણે સ્ટેટ રડપાટ્સમેન્ટમાં જહલના પોટ્સિનું સ્થાન લીધું છે.

વેદાંત પટેલે તાજેતિમાં ટ્ીટિ પિ જણાવ્યું િતું કે, ‘આજે માિો વ્િાઇટ િાઉસમાં છેલ્ો રદવસ છે, અિીં આવીને પ્રેહસડેન્ટ ઓફ યુએસ વતી કામ કિવું એ સન્માનની બાબત છે.’ વેદાંત પટેલે ટ્ીટિ પિ જૂના અને નવા સાથીઓ સાથે કામ કિવા બાબતે ખુશી વ્યતિ કિી િતી. સ્ટેટ ડીપાટ્સમેન્ટના પ્રવસ્કતા નેડ પ્રાઇસે એક ટ્ીટમાં ડીપાટ્સમેન્ટમાં નવા સાથી વેદાંતનું સ્વાગત કયુું િતું. પ્રેહસડેન્ટ પદની ચૂંટણી દિહમયાન વેદાંત પટેલે કેમ્પેઇનમાં સીહનયિ સ્પોકપસ્સન તિીકે સેવા આપી િતી અને બાઇડેનના પ્રાથહમક કેમ્પેઇન દિહમયાન નેવાડા અને વેસ્ટન્સ પ્રાઇમિીમાં તેમણે સ્ટેટ્સ કમ્યુહનકેશન્સ ડાયિેક્ટિ તિીકે કામ કયુું િતું.

આ ઉપિાંત તેમણે ડેમોક્ેરટક નેશનલ કહમટીનાં વેસ્ટન્સ િીજનલ પ્રેસ સેક્ેટિી, ઇબ્ન્ડયન અમેરિકન િાઉસ મેમ્બિ પ્રહમલા જયપાલ સાથે કમ્યુહનકેશન્સ ડાયિેક્ટિ તિીકે કામ કયુું છે. વેદાંત પટેલનો જન્મ ગુજિાતમાં અને ઉછેિ કેહલફોહન્સયામાં થયો છે, અને તેઓ યુહનવહસ્સટી ઓફ કેહલફોહન્સયા-િીવિસાઇડ અને યુહનવહસ્સટી ઓફ ફ્લોરિડાના ગ્ેજ્યુએટ છે.

Newspapers in English

Newspapers from United States