Garavi Gujarat USA

ચોમાસું રાહ જોવડાવી રહ્યં છે

-

કેરી અને ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પણ મહારાષ્ટ્ર, ગુજરાતમાં હજુ વાર લાગશે. ગરમી ભયંકરરીતે લોકોને અકળાવી રહી છે. વળી, આ વખતે કેરીના પાકમાં પણ કોઈ જમાવટ થઈ નહીં. પરરણામે લોકો ભરપેટ કેરી ખાઈ શક્યા નથી. અધૂરામાં પૂરું અમેરરકા ખાતે કેરીની નનકાસ શરૂ થતાં હાલત વધુ બગડી છે. આમ પણ ચાલુ વર્ષે કેરીનો પાક 20% જેટલો જ હતો અને એમાં અમેરરકન બજાર ખૂલ્યું એટલે વેપારીઓને ફાયદો થયો પણ લોકોને નુકસાન થયું છે. આ વર્ષે વરસાદ માફકસરનો આવશે એવી આગાહી હવામાન નવભાગે કરી છે. જો સાચી પડે તો ધરતીપુત્ોને ફાયદો થશે નહીં તો એમને રડવાનો વારો આવશે.

ધારાસભ્્યોનુ રીપોર્્ટ કાડ્ટ

ADR દ્ારા ગજુ રાત નવધાનસભાના વતમ્ત ાન ધારાસભ્યોની કામગીરીનું નવશ્ર્ે ણ કરાય.ંુ તમે ાં રસપ્રદ તારણો સામે આવ્યા છે. 2018થી 2022 સધુ ી ધારાસભ્યો દ્ારા કરાયલે ી કામગીરીનું નવશ્ર્ે ણ કરાય.ંુ જમે ાં 14 નવધાનસભામાં 10 સત્ો દરનમયાન 141 રદવસ નવધાનસભાનું કામ ચાલ્ય.ું

છેલ્ા સત્ને બાદ કરતાં 9 સત્ દરનમયાન 38,121 તારારં કત અને 10,224 અતારારં કત પ્રશ્ો પછૂ વામાં આવ્યા હતા. સાથે જ છેલ્ા 5 વર્મ્ત ાં સૌથી ઓછા પ્રશ્ો સસં દીય તમે જ કલાઇમટે ચન્ે જ નવભાગના પછૂ વામાં આવ્યા. તો સૌથી વધુ પ્રશ્ો અગં ચચા્ત ખતે ી, સહકાર, ખાણ અને ખનીજ, ગૃહ, પચં ાયત અને મહેસલૂ નવભાગ અગં થઈ. 38,121 તારારં કત પ્રશ્ોમાથં ી 8905 પ્રશ્ો સ્વીકાયા્ત નહીં. જ્યારે 1162 પ્રશ્ો પાછા ખેંચવામાં આવ્યા, તો 623 પ્રશ્ો સ્વીકાયા્ત બાદ રદ્દ કરી દેવાયા. અતારારં કત 10,224 પ્રશ્ોમાથં ી 2351 પ્રશ્ો સ્વીકાયા્ત નહીં, જ્યારે 5 પ્રશ્ો પાછા ખેંચવામાં આવ્યા, 79 પ્રશ્ સ્વીકાયા્ત બાદ રદ્દ કરાયા. 5 વર્્ત દરનમયાન MLA લોકલ એરરયા ડવે લોપમન્ે ટ ફંડમાથં ી 1004.15 કરોડ રૂનપયા મજં રૂ કરાયા, જમે ાથં ી 677.5 કરોડ રૂનપયા ખચ્ત થયા. કુલ મજં રૂ થયલે ા 53,029 કામોમાથં ી 40,428 એટલે કે 76 ટકા કામો પણૂ થયા. 5 વર્ન્ત ા અતં 600 કરોડ રૂનપયાનું MLAને મળતું ફંડ વણવપરાયલે રહ્ય.ં આરદવાસી નવસ્તારમાં કુલ 252 કરોડ રૂનપયાનું MLA LAD ફંડ હત,ું જમે ાથં ી 230.37 કરોડ રૂનપયાના કામો મજં રૂ કરાયા હતા અને 177 કરોડ રૂનપયાના કામો થયા, જ્યારે 75 કરોડ રૂનપયાનું બજટે વણવપરાયલે રહ્ય.ં 5 વર્્ત દરનમયાન 66 MLA જદુ ી જદુ ી ચચાઓ્ત માં 10 ટકા કરતાં પણ ઓછી વખત નહસ્સદે ારી નોંધાવી હતી. 106 ધારાસભ્યોએ 11થી 50 વખત જદુ ી જદુ ી ચચાઓ્ત માં નહસ્સદે ારી કરી હતી. 51થી 100 વખત ચચાઓ્ત માં ભાગ લીધો હોય એવા માત્ 4 જ ધારાસભ્ય છે. 100 વખતથી વધુ ચચાઓ્ત માં ભાગ લીધો હોય એવા માત્ 6 જ ધારાસભ્યોનો સમાવશે થાય છે. 95 ટકાથી પણ ઓછા MLA એ 50થી ઓછી વખત માટે ચચામ્ત ાં ભાગ લીધો. તારારં કત 38,121 સવાલોમાથં ી 600 સવાલોના જવાબ નવધાનસભામાં આપવામાં આવ્યા હતા. અતારારં કત 10,224 સવાલોમાથં ી 4,800 સવાલોનો જવાબ આપવામાં આવ્યો હતો. જે પ્રશ્ો પાછા ખેંચવામાં આવ્યા કે રદ્દ કરાયા, એ કોણે પાછા ખચ્ેં યા, કેમ ખચ્ેં યા અથવા કેમ રદ્દ કરવામાં આવ્યા એ અગં કોઈ નવગત આપવામાં નથી આવી. અન્ય રાજ્યોની નવધાનસભા અગં સવાલ અને તને ા જવાબ લને ખતમાં મળે છે પણ એ આપણી નવધાનસભા અગં નથી મળ્ય.ું

ભરતનો વનવાસ

કોંગ્ેસ માટે પડે છે ત્યારે સઘળું પડે છે એ કહેવત એકદમ બંધ બેસે છે. કોંગ્ેસની ટોચની નેતાગીરી હજુ પક્ષ પ્રમુખનો ઉકેલ લાવી શકી નથી. એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્ા છે પણ નેતાગીરીનું પેટનું પાણી હાલતું નથી. એવામાં ગુજરાતમાં કોંગ્ેસી નેતાઓની હરકતથી પક્ષ માટે મુશ્કેલી વધી રહી છે. નવધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મનહના બાકી રહી ગયા છે, ત્યારે કોંગ્ેસના કપરા ચઢાણ શરૂ થયા છે. એક તરફ હારદ્તકની નવદાયે કોંગ્ેસને મોટો ધક્ો આપ્યો છે. પરંતુ ભરતનસંહ સોલંકીના રાજકીય સંન્યાસની જાહેરાતે કોંગ્ેસને ચોંકાવી દીધા છે. નાની યુવતી સાથે લગ્ેત્તર સંબંધોનો વીરડયો વાયરલ થતા જ ભરતનસંહે પત્કાર પરરર્દને રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રામાયણમાં ભરતને કારણે શ્ીરામને ફાળે વનવાસ આવ્યો હતો. પરંતુ અહી તો ભરતને જ ભાગે વનવાસ આવ્યો છે. ભરતનસંહે પત્કાર પરરર્દમાં ફરીથી લગ્ કરવાની પણ ઈચ્છા દશા્તવી છે. ભરતનસંહ સોલંકીનુ લગ્ જીવન લાંબા સમયથી ચચા્તમાં રહ્ય હતું. તેમની પત્ીના જાહેરમાં અનેક આક્ષેપોને કારણે કોંગ્ેસની છબીને કારણે પક્ષને સીધી રીતે નુકસાન થઈ રહ્ય હતું. તેથી આખરે તેમણે એક્ક્ટવ પોનલરટક્સમાંથી બ્ેક લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યં કે, તેમની હાઈકમાન્ડ સાથે કોઈ વાત થઈ નથી, આ અંગત નનણ્તય છે. ભરતનસંહ સોલંકીના પત્ીએ ગયા સપ્ાહે પનતને એક યુવતી સાથે ઝડપી પાડ્ા હતા. તેમણે પનતની કાળી કરતૂતોનો પદા્તફાશ કયયો હતો. તેમના પત્ી જે ઘરમાં પહોંચ્યા, ત્યાં ભરતનસંહ સોલંકી એક યુવતી સાથે હતા. ત્યારે ભરતનસંહ સોલંકીનો વીરડયો ચચા્તનો નવર્ય બન્યો હતો. પરંતુ આ મામલે ખુલાસો કરીને ભરતનસંહ સોલંકીએ સીધી જ રાજકીય સંન્યાસની વાત કરી છે. તેમજ પત્ી સાથે છૂટાછેડા બાદ નવા લગ્ જીવનની શરૂઆત કરવા પર સંકેત આપ્યા હતા. તેમણે વીરડયો દેખાતી યુવતીનું નામ રરદ્ી પરમાર હોવાનું જણાવ્યું હતું. સાથે જ કહ્યં કે, મારા વાયરલ વીરડયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેનલયા કયા્ત. પણ હું આઈસ્ક્ીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રરદ્ી પરમારનું હતું. નનખાલસ વાત કરુ છુ કે, હું પત્ીથી છુટો થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારું ત્ીજું પણ થશે. હું મારા ડાયવસ્તની રાહ જોઈ રહ્ો છું. જો મારે કોઇની સાથે લગ્ કરવા હોય તો કન્યાના પરરવારજનોએ નક્ી કરવાનું છે લગ્ કરવા દેવા કે નહી. ભરતનસંહ રાજકીય સંન્યાયની જાહેરાતથી કોંગ્ેસને મોટો ફટકો પડશે. એક સમયે ભરતનસંહ સોલંકી ગુજરાત કોંગ્ેસના સવષેસવા્ત ગણાતા હતા. તેમજ હાઈકમાન્ડ માટે નજીકના નેતા હતા. ભરતનસંહનો રાજકીય બ્ેક કેટલો રહેશે તે ખબર નથી, પણ અચાનક જાહેરાતથી કોંગ્ેસમા હડકંપ મચી ગયો છે. તેમના આ નનણ્તયથી કોંગ્ેસને નુકસાન જઈ શકે છે. નવધાનસભાની ચૂંટણી પહેલા 6 મનહનાનો સમય બાકી છે. માસ નેતા તરીકે તેમની ગણના હતી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા હતા. ઓબીસી મતદારોમાં મોટો પ્રભાવ ધરાવે છે. ભારતનસંહ સોલંકી મોટુ ફેક્ટર હતા. તેથી કોંગ્ેસ પાટટીમાં આંતરરક ખેંચતાણ વધુ વકરી શકે છે.

Newspapers in English

Newspapers from United States