Garavi Gujarat USA

પાટીદાર નેતા હાર્દદિક પટેલ ભાજપમાં મોદી સામે ચૂંટણી લડનારા શ્ેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં

-

ગુજરાતમાં ડિસેમ્્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા કોોંગ્ેસમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર હાડ્દદિકો પટેલ આખરે ગુરુિાર, 2 જૂને ભાજપમાં જોિાઈ ગયો છે. ગાંધીનગરમાં ભાજપના કોાયાદિલય કોમલમ ખાતે યોજાયેલી એકો ખાસ કોાયદિક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે હાડ્દદિકોને કોસડરયો ખેસ પહેરાિીને ભાજપમાં સ્િાગત કોયુું હતું. આ કોાયદિક્રમમાં રાજ્યના ભૂતપૂિદિ નાય્બ મુખ્યપ્રધાન નીવતન પટેલએ હાડ્દદિકોને કોેસરી ટોપી રહેરાિીને ભાજપમાં સ્િાગત કોયુું હતું. જોકોે આ કોાયદિક્રમમાં ભાજપના કોોઇ ડ્દગ્ગજ નેતાઓ હાજર રહ્ાં ન હતા.

હાડ્દદિકોે ભાજપમાં જોિાયા ્બા્દ હાડ્દદિકો પટેલના સૂર ્બ્દલાયા હતા અને તેને િિાપ્રધાન નરેન્દદ્ર મો્દીના તથા ગુજરાત ભાજપના કોામની પ્રશંસા કોરી હતી. પોતે કોોંગ્ેસમાં હોિા છતાં 370, NRC જેિા મુદ્ાઓનું સમથદિન કોયુું હોિાનું જણાવ્યું છે.

ભાજપમાં જોિાયા ્બા્દ હાડ્દદિકોે પોતાની પહેલી પ્રેસ કોોન્દ્ફરન્દસ કોરીને પાટટીના કોાયયોની પ્રશંસા કોરી અને પોતાની િાત 2015ના પાટી્દાર અનામત આં્દોલનથી શરૂ કોરીને કોહ્યં હતું કોે, અનામત આં્દોલન ્દરવમયાન અનેકો ચઢાિ ઉતાર પણ જોયા હતા. આ ચઢાિઉતારના કોાયદિમાં હું રામસેતુની વખસકોોલી ્બનીને કોામ કોરિાનો પ્રયાસ કોરીશ.

સામાન્દય રીતે ભાજપમાં મોટા નેતા જોિાય ત્યારે પ્રેસ કોોન્દ્ફરન્દસમાં મોટા નેતાઓ હાજર રહીને અંતમાં સામાન્દય ચચાદિ વિચારણા કોરતા હોય છે, પરંતુ અહીં હાડ્દદિકોના ભાજપમાં જોિાયા ્બા્દની પહેલી પ્રેસ કોોન્દ્ફરન્દસમાં ભાજપના મોટા નેતાઓની ગેરહાજરી ઉિીને આંખે િળગી રહી હતી. જોકોે, આ કોાયદિક્રમમાં નીવતન પટેલની હાજરીએ સૌ કોોઈનું ધ્યાન ખેંચ્યું હતું. કોારણ કોે ભૂતકોાળમાં હાડ્દદિકો પટેલ અને નીવતન પટેલે એકો્બીજાની સામે શબ્્દ્બાણ છોડ્ાં હતા.

હાડ્દદિકોે અન્દય પાટટીના નેતાઓને રાજીનામા આપીને ભાજપમાં આિિા માટે આમંત્રણ આપતા કોહ્યં હતું કોે, હું અન્દય પાટટીના નેતાઓને અને કોાયદિકોતાદિઓને કોહું છું કોે રાષ્ટ્રના આ ભગીરથ કોાયમદિ ાં તમે પણ ત્યાંથી (વિરોધી પાટટી) રાજીનામા આપીને ભારતીય જનતા પાટટીમાં જોિાિ અને રાષ્ટ્રના વનમાદિણના કોાયદિમાં ખભાથી ખભો વમલાિીને આગળ િધિાનું કોામ કોરો. 28 િર્દિના યુિા નેતાએ ભાજપમાં જોિાતા પહેલા રાષ્ટ્ર સેિાના ભગીરથ કોાયદિમાં નાનો વસપાહી ્બનીને કોામ કોરિાની ઇચ્છા ્દશાદિિતી હતી. હાડ્દદિકોે પટેલે ભાજપમાં જોિાતા પહેલા SGVPમાં

કોોંગ્ેસના મવહલા નેતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમ્દાિા્દની મણીનગર ્બેઠકો પર નરેન્દદ્ર મો્દી સામે ચૂંટણી લિનારા શ્ેતા બ્રહ્મભટ્ે ગુરુિારે ભાજપમાં જોિાયા હતા. ભાજપના પ્ર્દેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપ કોાયાદિલય કોમલમ ખાતે કોોંગ્ેસના ભૂતપિૂ આગેિાન શ્ેતા બ્રહ્મભટ્ને કોેસડરયો ખેસ ધારણ કોરાવ્યો હતો.

હાડ્દદિકો પટેલે શ્ેતા બ્રહ્મભટ્ની સાથે કોેસડરયો ખેસ પહેરિાની ના પાિી ્દીધી સાધુ સંતોના આવશિાદિ્દ લીધા હતા આ પછી રોિ-શો દ્ારા શવતિ પ્ર્દશદિન પણ કોયુું હતું. હાડ્દદિકો પટેલે ભાજપમાં જોિાતા પહેલા ગાંધીનગર સ્સ્થત ભાજપના કોાયાદિલય કોમલમ પહોંચતી િખતે પોતાના સમથદિકોો સાથે શવતિ પ્ર્દશદિન પણ કોયુું હતું. હાડ્દદિકોે ટ્ીટ કોરીને િિાપ્રધાન મો્દીના કોામની પ્રશંસા કોરી અને મીડિયા સમક્ષ આિીને પણ જણાવ્યું કોે, ્દેશના યશસ્િી િિાપ્રધાન નરેન્દદ્ર મો્દીના નેતૃત્િમાં ચાલી રહેલા રાષ્ટ્રસેિાના ભગીરથ કોાયદિમાં રામસેતુની વખસકોોલી ્બનીને આ સેિામાં સહયોગ આપિાનો પ્રયાસ કોરીશું. હાડ્દદિકોે જણાવ્યું હતું કોોંગ્ેસ અને અન્દય પક્ષના હતી. આ કોારણે ્બે અલગ અલગ ્બે કોાયદિક્રમ રાખિા પિયા હતા. તે અંતગદિત પહેલા શ્ેતા બ્રહ્મભટ્ને ભાજપનો ખેસ પહેરાિિામાં આવ્યો હતો.

શ્ેતા બ્રહ્મભટ્ પોતાના સં્બોધનમાં કોહ્યં હતું કોે, 'હું પહેલેથી િિાપ્રધાન મો્દીની પ્રશંસકો રહી છું. હું જ્યારે તેમને મળી ત્યારે તેમના માટેના માનમાં િધારો થયો હતો. તેમની ્દેશ માટેની કોામગીરી અને વનષ્ા ખૂ્બ જ પ્રેરણા આપનારા છે.'

નારાજ નેતાઓને ભાજપમાં લાિીશ અને કોોંગ્ેસથી નારાજ MLA, વજલ્ા પ્રમુખો, નગરસેિોકોો ભાજપમાં જોિાશે.

હાડ્દદિકો પટેલના સ્િાગત માટે કોમલમથી ગાંધીનગર તર્ફ અને અમ્દાિા્દ તર્ફ જતા રોિ પર પોસ્ટસદિ લગાિિામાં આવ્યા છે. એકો સમયે હાડ્દદિકો સામે સરકોારે ્દેશદ્રોહનો કોેસ ્દાખલ કોયયો હતો જ્યારે આજે હાડ્દદિકોના જે પોસ્ટસદિ લગાિિામાં આવ્યા છે તેમાં તેમને રાષ્ટ્રપ્રમી યુિા નેતા ગણાિિામાં આવ્યા છે. એકો અન્દય પોસ્ટરમાં હાડ્દદિકોને યુિા હૃ્દય સમ્ાટ ગણાવ્યા છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States