Garavi Gujarat USA

હવદ્ાનગરમાં નાપાસ ્કિરવાની ધમ્કિી આપી લંપટ હશક્ષ્કિનું હવદ્ાહ્થથિની ઉપર દુષ્્કિમથિ

-

આણંદ પાસે આવેલા ્યુહનવહસ્મટી ટાઉન વલ્લભહવદ્ાનગરમાં હશક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. હવદ્ાનગરમાં એક શાળાના હશક્ષકે શાળાની હવદ્ાહથ્મનીને કોમ્્પ્યુટરના પેપરમાં માક્સ્મ નિીં આપવા અને પાસ નિીં કરે તેવી ધમકી આપી અવાર-નવાર દુષ્કમ્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવદ્ાનગરમાં આઈ.બી.પટેલ ઈંગ્લીશ હમકડ્યમ સ્કકૂલ આવેલી છે.

આ સ્કકૂલમાં હશક્ષક તરીકે નોકરી કરતો દશ્મન સુથારે ગત તા.20/03/2022 થી તા.28/05/2022 દરહમ્યાન એક સગીર હવદ્ાહથ્મનીને કોમ્્પ્યુટરના પેપરમાં માક્ક નિીં આપવા અને પરીક્ષામાં પાસ નિીં કરે તેવી ધાક-ધમકી આપી હવદ્ાહથ્મનીને એકાંત જગ્્યામાં બોલાવી અવાર-નવાર દુષ્કમ્મ આચ્યુું િતું. હશક્ષક દશ્મન સુથારે જો આ બાબતની કોઈને જાણ કરીશ તો િું તને અને તારા ઘરના માણસોને જાનથી મારી

નાખીશ તેવી ધમકી આપી િતી. જેથી હવદ્ાહથ્મનીએ આ બાબતની જાણ કોઈને કરી ન િતી. ત્્યારબાદ હશક્ષક દશ્મન સુથાર અવાર-નવાર હવદ્ાહથ્મનીને એકાંત જગ્્યાએ બોલાવીને દુષ્કમ્મ કરવાનો પ્ર્યત્ન કરતો િતો. જેને લઇને હવદ્ાહથ્મની ઘરે સૂનમૂન રિેતી િતી. જેથી તેના માતા-હપતાએ તેણીની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના કિી િતી. આ સાંભળીને માતા-હપતા ચોંકી ઊઠ્યા િતા તેઓએ

અકં લશ્ે ર જી.આઈ.ડી.સી. પોલીસે વાહલ્યા ચોકડી ખાતે એક શોહપગં સન્ે ટરમાં સ્પાની આડમાં ચાલતા સક્ે સ રેકેટનો પદાફ્મ ાશ કરી સચં ાલકને ઝડપી લીધો િતો. અકં લશ્ે રની વાહલ્યા ચોકડી ખાતને ા ઓમકાર-૧ શોહપગં સન્ે ટરમાં મસ્ુ કાન સ્પાના આડમાં કટકૂ ણખાનું ચાલતું િોવાની બાતમી જી.આઈ.ડી.સી. પોલીસમથકના વી.એ.આિીરને મળી િતી. તમે ણે હવભાગી્ય પોલીસ વડાના માગદ્મ શન્મ િેઠળ ડમી ગ્રાિક અને પચં ો ત્યૈ ાર કરી ૨ મહિલા પોલીસ સહિત ૧૦ પોલીસ જવાનોને રેડ માટે ત્યૈ ાર ક્યા્મ િતા. જમે ાં ડમી ગ્રાિક સ્પા જતાં જ પોલીસ ઉપર હમસ્ડ કોલ કરતાં પોલીસે રેડ કરી િતી. પોલીસને કાઉન્ટર ઉપરથી મળૂ ્યપુ ી અને િાલ શોહપગં સન્ે ટર ખાતે રિેતો સ્પાનો સચં ાલક સાહિદખાન અખ્તરખાન તમે જ મસાજ માટે આવલે ો ઈસમ મળી આવ્્યો િતો. જ્્યારે સ્પાના રૂમોમાથં ી કઢંગી િાલતમાં ડમી ગ્રાિક સાથે ્યવુ તી મળી આવી િતી. તો અન્્ય રૂમમાથં ી ્યવુ તી કઢંગી િાલતમાં મળી આવી િતી. પોલીસે વધુ તપાસ િાથ ધરી છે.

હવદ્ાનગર પોલીસ મથકે નરાધમ હશક્ષક દશ્મન સુથાર હવરુદ્ધ હરિ્યાદ નોંધાવતા પોલીસે લંપટ હશક્ષક દશ્મન સુથાર હવરુદ્ધ ઈપીકો કલમ 376(2), (એફ્), (એન), 376(3), 506(2)તથા પોક્સો એક્ટ કલમ5 (એફ્), (એલ) મુજબ ગુનો નોંધી આગળની કા્ય્મવાિી િાથ ધરી છે. નરાધમ હશક્ષક પકરણીત િોવા છતાં સગીર હવદ્ાહથ્મની સાથે દુષ્કમ્મ આચ્યુું િતું.

Newspapers in English

Newspapers from United States