Garavi Gujarat USA

નશે નલ હદેરાલ્્ડ કેસમાં સોનનયા, રાહલુ ગાધં ીને ઇ્ડીનું સમન્સ

-

નેશનલ હેરાલ્્ડ વર્્તમાનપત્ર સંબંધિર્ મની લોન્્ડરરંગ કેસમાં ભારર્ની ર્પાસ એજન્સી એન્્ફોસ્તમેન્્ટ ર્ડરેક્્ટોરે્ટ (ઇ્ડી)એ બિુ વાર 1જૂને કોંગ્ેસ પ્રમુખ સોધનયા ગાંિી અને ર્ેમના પુત્ર રાહુલ ગાંિીને સમન્સ પાઠવ્યું છે. રાહુલ ગાંિીએ ઇ્ડી સમક્ષ 2 જૂને અને સોધનયા ગાંિીએ 8 જૂને હાજર થવાનું રહેશે.

ઇ્ડીને સમન્સને પગલે મો્ટો રાજકીય ધવવાદ થયો હર્ો. કોંગ્ેસે મોદી સરકારની ્ટીકા કરર્ાં જણાવ્યું હર્ું કે ર્ે રાજકીય, આધથ્તક અને કાનૂની જંગ છે. ગાંિી પરરવારે છુપાવવા લાયક કંઇ નથી. કોંગ્ેસના સાંસદ મનુ ધસંઘવીએ આક્ષેપ કયયો હર્ો કે કેન્દ્ર સરકાર રાજકીય રકન્ાખોરીથી પગલાં લઈ રહી છે અને કેન્દ્રીય ર્પાસ સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.

ભારર્ીય જનર્ા પા્ટટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્્ડ કેસમાં ગાંિી પરરવારે નાણાકીય ગેરરીધર્ આચરી અંગર્ લાભ ઉઠાવ્યો હોવાની ્ફરરયાદ કરી છે અને હાઈકો્ટ્ત અને સુપ્રીમ કો્ટ્તમાં કેસ પણ દાખલ કયયો છે. નેશનલ હેરાલ્્ડ નામના અખબારની સ્થાપના પંર્ડર્ જવાહરલાલ નેહરૂ અને અન્ય સ્વાર્ંત્રય સેનાનીઓએ વર્્ત 1938માં કરી હર્ી. આ અખબારનું પ્રકાશન એસોધસએ્ટે્ડ જન્તલ્સ લીમી્ટે્ડ દ્ારા કરવામાં આવર્ું હર્ું અને આઝાદી પછી ર્ે કોંગ્ેસનું મુખપત્ર હર્ું.

રાહુલ ગાંિીએ યંગ ઇન્ન્્ડયા લીમી્ટે્ડ નામની કંપનીની સ્થાપના કોંગ્ેસના જનરલ સેક્ે્ટરી પદે હર્ા ત્યારે વર્્ત 2010માં કરી હર્ી. રાહુલ અને સોધનયા ગાંિી પાસે આ કંપનીનો 76 ્ટકા ધહસ્સો છે જયારે બાકીના 24 ્ટકા શેર મોર્ીલાલ વોરા પાસે છે.

સુબ્રમણ્યમ સ્વામીની ્ફરરયાદ અનુસાર યંગ ઇન્ન્્ડયાએ નેશનલ

હેરાલ્્ડની રૂ. 2,000 કરો્ડના મૂલ્યની સંપધતિ ખરીદી લીિી હર્ી. આ્ટલી સંપધતિ ખરીદવા મા્ટે નેશનલ હેરાલ્્ડને માત્ર રૂ. 50 લાખ ચુકવવામાં આવ્યા હર્ા. કોંગ્ેસ પા્ટટીએ અગાઉ એસોધસએ્ટે્ડ જન્તલ્સને આપેલી અખબાર ચલવવા મા્ટેની રૂ. 90.25 કરો્ડની લોન પણ પરર્ મેળવવાની આ સોદામાં જોગવાઈ છે. સ્વામીની અરજી ઉપરથી એન્્ફોસ્તમેન્્ટ ્ડીરેક્્ટોરે્ટે વર્્ત 2014માં ર્પાસ શરૂ કરી હર્ી અને વર્્ત 2015માં એક કેસ નોંિવામાં આવ્યો હર્ો.

કાશ્મીરમાં હુમલા વધતા પંદડિતોની સલામત સ્્થળે બિલીના આિેશ

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States