Garavi Gujarat USA

મંદિર મુદ્દે સંઘ હવે કોઈ આંિોલન નહીં કરદે: ભાગવત

-

ઉતિરપ્રદેશના મુખ્યપ્રિાન યોગી આરદત્યનાથે બુિવાર, 1 જૂને અયોધ્યા ખાર્ેના રામમંરદરના ગભ્તગૃહની આિારધશલા મૂકી હર્ી. 5 ઓગસ્્ટ 2020ના રદવસે વ્ડાપ્રિાન નરન્ે દ્ર મોદી એ મોદીએ ભવ્ય રામ મંરદરના ધનમા્તણ મા્ટે ભૂધમપૂજન કયુું હર્ું અને ર્ેના લગભગ બે વર્્ત પછી યોગીએ ગભ્તગૃહના ધનમા્તણ મા્ટે પહેલો પત્થર મૂકવામાં આવ્યો છે. ર્ડસેમ્બર 2023 સુિી રામલલા ગભ્તગૃહમાં ધબરાજમાન થઈ જશે. પત્થરોની પસંદગીથી લઈને કોર્રણી કામ સુિી મંરદરને રદવ્ય સ્વરૂપ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્ા છે. 500 વર્યોના સંઘર્્ત પછી ર્ૈયાર થઈ રહેલું ભવ્ય મંરદર આગામી 200-500

નહીં પરંર્ુ હજારો વર્યો સુિી ભક્ો મા્ટે નવી ઉજા્તનો સ્ત્રોર્ બનશે.

ગભ્તગૃહના પધચિમ ખૂણા પર પરરક્મા માગ્તના 9 સ્થાનો પર 22 કોર્રણીવાળી ધશલાઓ સ્થાધપર્ કરવામાં આવી છે. આ ધશલાઓનું એ્ટલું બિું વજન છે કે ર્ેને ક્ેનની મદદથી ઉપા્ડીને સ્થાધપર્ કરવામાં આવી રહી છે. પૂજાના ત્રણ રદવસ પહેલા ર્ેને સ્થાધપર્ કરવામાં આવી હર્ી. આ ધશલાઓ હવે ધનધચિર્ કરેલી જગ્યાઓ પર રહેશે, બાકી ધશલાઓને ર્ેના ઉપર મૂકવામાં આવશે. વેદ મંત્રો સાથે જળ સમપ્તણ, પુષ્પાચ્તન, અક્ષર્ અચ્તન વગેરે સમધપ્તર્ કરીને ધશલાઓનું પૂજન કરવામાં આવ્યું હર્ું. ગભ્તગૃહનો આકાર 20 ્ફૂ્ટ પહોળો અને 20 ્ફૂ્ટ લાંબો હશે.

ધહન્દુ પક્ષકારો ર્ર્ફથી જ્ાનવાપી મન્સ્જદમાંથી 'ધશવધલંગ' મળવાનો દાવો કરાયા પછી દેશમાં ્ફરી એક વખર્ મંરદર-મન્સ્જદનો ધવવાદ ચગ્યો છે. હાલ દેશની મન્સ્જદોમાંથી મંરદરો શોિવાના પ્રયાસો થઇ રહ્ા છે. એવામાં રાષ્ટીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવર્ે ગર્ ગુરુવારે નાગપુરમાં કાય્તકરોને સંબોિન કરર્ા કહ્યં હર્ું કે હવે રાષ્ટીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મંરદરો અંગે કોઈ આંદોલન નહીં કરે. ર્ેમના જ્ાનવાપી જેવા ધવવાદોનો પારસ્પરરક સમજૂર્ીના માધ્યમથી ઉકેલ લાવવા મા્ટે હાકલ કરી હર્ી. ર્ેમણે કહ્યં કે દેશમાં દરેક મન્સ્જદમાં ધશવધલંગ શોિવાની કોઈ જરૂર નથી.

ભાગવર્ે ગુરુવારે નાગપુરમાં આરએસએસના તૃધર્ય વર્્તના સંઘ ધશક્ષા વગ્ત સમાપન સમારંભમાં કાય્તકરોને સંબોિન કયુું

હર્ું. ર્ેમણે જ્ાાનવાપી ધવવાદનો ઉલ્ેખ કરર્ા જણાવ્યું હર્ું કે, ક્ટે લાક સ્થળો પ્રત્યે આપણી ધવશેર્ શ્રદ્ા છે અને આપણે ર્ે અંગે વાર્ કરી, પરંર્ુ આપણે દરરોજ નવો મુદ્ો લાવવાની જરૂર નથી. આપણે ધવવાદ શા મા્ટે વિારવો જોઈએ? જ્ાાનવાપી પ્રત્યે આપણી શ્રદ્ા છે અને ર્ે મુજબ કંઈક કરી રહ્ા છીએ, પરંર્ુ દરેક મન્સ્જદમાં ધશવધલંગ શોિવાની જરૂર નથી.

ર્મે ણે અયોધ્યામાં રામમરં દર આંદોલનના સંદભ્તમાં કહ્યં હર્ું કે, આરએસએસે રામ મંરદર આંદોલનમાં જરૂર ભાગ લીિો હર્ો. કોઈ એ બાબર્ને નકારી રહ્યં નથી. ત્યારે સંઘે ર્ેની મૂળ પ્રવૃધતિથી ધવરુદ્ જઈને આંદોલનમાં ભાગ લીિો હર્ો, પરંર્ુ હવે ભધવષ્યમાં સંઘ કોઈ મંરદર આંદોલનમાં જો્ડાશે નહીં. સંઘ પ્રમુખે ર્ેમના સંબોિન દરધમયાન જ્ાાનવાપી ધવવાદનો પણ ઉલ્ેખ કયયો હર્ો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States