Garavi Gujarat USA

સરકારી કમ્મચારીએ ઓદિસમાં લાિદેનનો િોટો મૂકતા સસ્્પેન્્ડ કરાયો

-

જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંર્ડર્ો પર ત્રાસવાદી હુમલા વિી રહ્ા છે. મે મધહનામાં બે કાશ્મીરી પંર્ડર્ોની ત્રાસવાદીઓએ હત્યા કરી નાખી જ્યારે ્ટાગગે્ટ રકધલંગની સંખ્યા એક જ મધહનામાં સાર્ને પાર પહોંચી ગઇ હર્ી. જેને પગલે હવે આ કાશ્મીરી પંર્ડર્ો જે પણ સ્થળે સરકારી નોકરી હાલ કરી રહ્ા છે ત્યાંથી ર્ેમને સુરક્ષીર્ સ્થળે ટ્ાન્સ્ફર કરવાનો ધનણ્તય પ્રશાસન દ્ારા લેવામાં આવ્યો છે. જોકે ર્ેમ છર્ા ઘા્ટીમાંથી મો્ટા પ્રમાણમાં કાશ્મીરી પંર્ડર્ો ધહજરર્ કરવાની ર્ૈયારી કરી રહ્ા છે.

કાશ્મીરી પંર્ડર્ોએ સરકારને યોગ્ય પગલા લેવા મા્ટે ૨૪ કલાકનો સમય આપ્યો હર્ો, જે પુરો થયા બાદ સમૂધહક

ઉતિરપ્રદેશમાં સરકારી વીજ ધવર્રણ કંપનીના એક કમચ્ત ારીએ પોર્ાની ઓર્ફસમાં અલ-કાયદાના ્ટોચના ત્રાસવાદી ઓસામા ધબન લાદેનનો ્ફો્ટો મક્ૂ યો હર્ો અને ર્ને ી નીચે લખ્યું હર્ું કે ધવશ્વના શ્રષ્ઠે જધુ નયર એન્ન્જધનયર. આ અગં ને ો ્ફો્ટો સોધશયલ મીર્ડયામાં ઝ્ડપથી વાઇરલ થયો હર્ો અને સતિાવાળાએ ર્ને ી નોંિ લઈને આ કમચ્ત ારીને સસ્પન્ે ્ડ કયયો હર્ો.

અધિકારીઓએ જણાવ્યંુ હર્ંુ કે યુપીની દધક્ષણાંચલ ધવદ્ુર્ ધવર્રણ ધનગમમાં સબ-ર્ડધવઝન ઓર્ફસર (એસ્ડીઓ) ર્રીકે ્ફરજ બજાવર્ા રધવન્દ્ર પ્રકાશ ગૌર્મ નામના કમ્તચારીએ પોર્ાની ઓર્ફસમાં લાદેનનો ્ફો્ટો મૂક્યો હર્ો. ર્ેની નીચે નોંિમાં લખ્યું હર્ું કે સન્માનીય ઓસામા ધબન લાદેન, ધવશ્વના સવ્તશ્રેષ્ઠ રીર્ે ધહજરર્ કરવાની ચીમકી આપી હર્ી. જેને પગલે ભીસમાં આવેલા પ્રશાસને આદેશ જારી કયયો છે કે જે પણ કાશ્મીરી પંર્ડર્ો કે ધબનકાશ્મીરી નાગરરકો હાલ ઘા્ટીમાં સરકારી કામ કરી રહ્ા છે ર્ેઓને આગામી છ જુનથી સુરક્ષીર્ સ્થળે પોન્સ્્ટંગ આપવામાં આવશે. જધુ નયર એન્ન્જધનયર.

આ મેસેજ સાથે લાદેનનું ધપક્ચર સોધશયલ મીર્ડયામાં વાઇરલ થયા બાદ ધસધનયર ર્ડન્સ્ટ્ક્્ટ અધિકારીઓએ ર્ેની નોંિ લીિી હર્ી અને આ કારનામું કરનારા કમ્તચારીને સસ્પેન્્ડ કયયો હર્ો. ્ફરુ્તખાબાદ ધજલ્ા મધે જસ્ટ્ે્ટ સંજય કુમાર ધસંહે જણાવ્યું હર્ું કે વીજ કંપનીના મેનેધજંગ ર્ડરેક્્ટરે આ ઘ્ટનાની ર્પાસ બાદ એસ્ડીઓ રધવન્દ્ર પ્રકાશ ગૌર્મને સસ્પન્ે ્ડ કયયો છે.

જોકે આ કારનામું કયા્ત બાદ પણ કમ્તચારીને પસ્ર્ાવો થયો ન હર્ો અને પોર્ાના કૃત્યનો બચાવ કયયો હર્ો. ર્ેને જણાવ્યું હર્ું કે કોઇપણ વ્યધક્ આદશ્ત હોઇ શકે છે. ઓસામા ધવશ્વના શ્રેષ્ઠ જુધનયર એન્ન્જધનયર છે. આ ્ફો્ટો દૂર કરવામાં આવ્યો છે, પરંર્ુ મારે પાસે ર્ેની ઘણી નકલો છે.

ર્ારતમાં 71 ટકા લોકો ગુણવત્ાયુક્ત ર્ોજન ખરીિવા અસમ્થ્ભ

ભારર્માં ર્ાજર્ે રમાં જાહેર થયલે ા એક રીપો્ટમ્ત ાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 71 ્ટકા લોકો આરોગ્યપ્રદ ભોજન ખરીદવા મા્ટે અસમથ્ત છે. આ ઉપરાર્ં પોર્ણક્ષમ આહાર નહીં મળવાથી દર વર્ગે 17 લાખ જ્ટે લા લોકો ર્ને ા સબં ધં િર્ બીમારીથી મૃત્યુ પામ છે. આ રીપો્ટ્ત નવી રદલ્હીન્સ્થર્ સન્ે ્ટર ્ફોર સાયન્સ એન્્ડ એન્વાયરમન્ે ્ટ (CSE) દ્ારા જાહેર કરવામાં આવ્યો છે. ગ્લોબલ ન્યટ્ુ ીશન રીપો્ટ્ત અનસુ ાર ધવશ્વમાં આરોગ્યપ્રદ આહાર ખરીદવા મા્ટે અસમથ્ત લોકોનું પ્રમાણ 42 ્ટકા જ્ટે લું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States