Garavi Gujarat USA

પયગંબર સાહેબ અંગેની ભાજપ નેતાઓની ટીપ્પણીના મુસ્્લલિમ દેશોમાં પડઘા

-

મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓએ કરેલી વિિાદાસ્પદ ટીપ્પણીના ઇસ્લાવમક દેશોમાં પડઘા પડ્ા હતા. કતાર અને કુિૈતે રવિિારે ભારતીય રાજદૂતોને સમન કયાયા હતા અને સખત વિરોધ વ્યક્ત કયયો હતો. કતારે ભારત સરકાર તરફથી જાહેર માફી અને આિી ટીપ્પણીની સખત વનંદાની માગણી કરી હતી. ખાડીના દેશોના ટ્ીટર યુઝસસે ભારતની પ્ોડક્્ટ્સનો બવહષ્કાર કરિાની ઝુંબેશ ચાલુ કરી હતી.

વ્યાપક વિરોધને પગલે ભાજપને તેના સત્ાિાર પ્િક્તા નુપૂર શમાયા સસ્પેન્ડ કરિાની અને નિીન વજંદલની પક્ષમાંથી હકાલપટ્ી કરિાની ફરજ પડી હતી.

આ બંને ગલ્ફ દેશોએ વિિાદાસ્પદ ટીપ્પણીની સખત વનંદા કરી હતી. કતાર ખાતેના ભારતીય દુતાિાસે જણાવ્યું હતું કે રાજદૂતે સ્પષ્ટ કયુું છે કે આ ટ્ી્ટ્સ કોઇપણ રીતે ભારત સરકારનો અવભપ્ાય વ્યક્ત કરતાં નથી. તે અમુક તત્િોના વિચારો છે. પ્િક્તાએ જણાવ્યું હતું કે કતાર ખાતેના ભારતીય રાજદૂત દીપક વમત્લે વિદેશ ઓફફસમાં બેઠક કરી હતી, જેમાં ધાવમયાક રીતે પૂજનીય વ્યવક્તનંુ અપમાન થાય તેિા ભારતના લોકોએ કરેલા ટ્ીટ અંગેનો મુદ્ો ઉઠાિિામાં આવ્યો હતો.

ઉલ્ેખનીય છે કે ભારતના ઉપરાષ્ટ્રપવત એમ િૈંકયા નાઇડુ હાલમાં કતારની મુલાકાતે છે અને રવિિારે કતારના િડાપ્ધાન અને ગૃહપ્ધાનને મળ્યા હતા.

મંત્ાલયે જણાવ્યું હતું કે કતારના રાજ્ય કક્ષાના વિદેશ પ્ધાન સુલ્તાન વબન સાદ અલ મુરૈખીએ ભારતીય રાજદૂતને વિરોધ નોટ સુપરત કરી હતી. તેમાં ભારતની સત્ાિારી પાટટીએ જારી કરેલા એિા વનિેદનને આિકારિામાં આવ્યું હતું, જેમાં પાટટીના નેતાઓને સસ્પેન્ડ કરિાની જાહેરાત થઈ છે. કતાર ભારત સરકાર દ્ારા આ ટીપ્પણી માટે જાહેર માફીની અને તાકીદે વનંદાની અપક્ષે ા રાખે છે. ભારતીય દુતાિાસના પ્િક્તાએ જણાવ્યું હતું કે અપમાનજનક ટીપ્પણી કરનારા કરિામાં આિેલી વિિાદાસ્પદ ટીપ્પણીનો વિરોધ કયયો હતો અને તેની આકરી વનંદા કરી હતી.

આ વિિાદાસ્પદ ટીપ્પણીને કારણે આરબ જગતમાં ટ્ીટર યુઝસસે ભારતીય પ્ોડક્્ટ્સનો બવહષ્કાર કરિનાની ઝુંબેશ ચાલુ કરી હતી. કતાર વિદેશ મંત્ાલયે તેના વનિેદનમાં જણાવ્યું હતું કે કોઇ સજા િગર આિા ઇસ્લામફોવબક ટીપ્પણીને મંજૂરી આપિાથી માનિાવધકાર સામે ગંભીર ખતરો ઊભો થાય છે અને તેનાથી મુસ્સ્લમ ધમયા અંગે િધુ પિૂ યાગ્રહ ફેલાઈ શકે છે.

પયગંબર સાહેબના અપમાનના મુદ્ે કાનપુરમાં નમાઝ બાદ હહંસા, 800 સામે ફરરયાદ

 ?? ??

Newspapers in English

Newspapers from United States