Garavi Gujarat USA

મહંમદ પયંગબર અંગે ટીપ્પણી બદલિ ભાજપે તેના બે નેતાને સ્લપેન્ડ કયાયા

-

સામે કડક પગલાં લેિામાં આવ્યા છે. ભારત-કતાર સંબંધો વિરુદ્ધના સ્થાવપત વહતો આિી અપમાનજક ટીપ્પણીઓનો

જ્ાનિાપી મસ્સ્જદ અંગેની ટીિી ફડબેટમાં મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વિિાદાસ્પદ ટીપ્પણીના દેશભરમાં ભારે વિરોધ બાદ ભાજપે પોતાના નેતાઓ સામે કાયયાિાહી કરી છે. પાટટીએ તેના પ્િક્તા નુપુર શમાયાને સસ્પેન્ડ કયાયા છે અને ફદલ્હી મીફડયા પ્મુખ નિીન કુમાર વજંદાલના પાટટીમાંથી હકાલપટ્ી કરી છે. આ વિિાદસ્પદ ટીપ્પણી બાદ યુપીના કાનપુરમાં વહંસા ભડકી હતી, જેમાં 40થી િધુ લોકો ઘાયલ થયા હતા.

ભાજપના ફદલ્હી પ્દેશ મીફડયા પ્મખુ નિીન કમુ ાર વજદં ાલને બરખાસ્ત કરતાં પત્માં પક્ષે જણાવ્યંુ હતું કે તમે સોવશયલ મીફડયામાં સાપ્ં દાવયક સદભાિના ખોરિાઈ જાય તિે ા અવભપ્ાયો વ્યક્ત કયાયા છે. તે ભાજપની મળૂ વિચારધારાની વિરુદ્ધમાં છે. નપુ રુ શમાનયા ા માટે જારી કરેલા પત્માં જણાિાયું છે કે તમે પાટટીની વિચારધારાની વિરુદ્ધ હોય તિે ી ટીપ્પણી કરી છે, જે પાટટીના બધં ારણના વનયમ 10 (એ)ના વિરુદ્ધમાં છે. આ સમગ્ર મામલાની તપાસ ન થાય ત્યાં સધુ ી તમને પાટટીમાથં ી સસ્પન્ે ડ કરિામાં આિે છે.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસવચિ અને મુખ્યાલયના પ્ભારી અરુણ વસંહે જણાવ્યું હતું કે ભાજપ કોઇ પણ ધમયાના ભગિાનના અપમાનનો સ્િીકાર કરી શકે નહીં. કોઇ પણ ધમયા-સંપ્દાયની ભાિના દુભાય તેિા તેિા વનિેદનોને સ્િીકારી શકાય નહીં. મુખ્યાલય પ્ભારીએ રવિિારે જારી કરેલા પત્માં જણાિાયું હતું કે ભારતના હજારો િર્યોના ઇવતહાસમાં દરેક ધમયા ફુલ્યાફાલ્યા છે. ભારતીય જનતા પાટટી તમામ ધમયોનું સન્માન કરે

છે. ભાજપ કોઇ પણ ધમયાના કોઇપણ ધાવમયાક વ્યવક્તના અપમાનની આખરી વનંદા કરે છે. કોઇપણ ધમયા કે સંપ્દાયનું અપમાન કરે તેિી વિચારધારાનો ભાજપ સખત વિરોધ કરે છે. ભાજપ આિી કોઇ વિચારધારાનો પ્ચાર કરતો નથી.

બીજી તરફ મુંબઈ પોલીસે નુપુર શમાયા સામે કેસ દાખલ કયયો છે. રઝા અકાદમીના મુંબઈ પાંખના સંયુક્ત સવચિ ઇરફાન શેખની ફફરયાદને આધારે આ પ્ાથવમક કેસ દાખલ કરિામાં આવ્યો છે. તેમાં જણાિાયું છે કે નુપુર શમાયાએ જ્ાનિાપી મુદ્ા પરની ટીિી ફડબેટમાં પયંગબર મહંમદ અંગે વિિાદાસ્પદ ટીપ્પણી કરી હતી. એ રીતે નિીન વજંદાલે કવથત રીતે દેશના વહતની વિરુદ્ધમાં ટ્ીટ કયુું હતું.

એરપોર્્ટ અને ફ્્લાઇર્માં માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પર પ્રહિબંધ મુકવા કોર્્ટનો આદેશ

 ?? ?? ઉપયોગ કરીને લોકોને ભડકાિી રહ્ાં છે. દરવમયાન કુિૈતના વિદેશ મંત્ાલયે જણાવ્યું હતું કે કુિૈત ખાતેના ભારતીય રાજદૂતને સમન્સ કરિામાં આવ્યા હતા અને વિરોધ કરિામાં આવ્યો હતો. કુિૈતે પણ સત્ાધારી પાટટીના નેતાઓ દ્ારા
ઉપયોગ કરીને લોકોને ભડકાિી રહ્ાં છે. દરવમયાન કુિૈતના વિદેશ મંત્ાલયે જણાવ્યું હતું કે કુિૈત ખાતેના ભારતીય રાજદૂતને સમન્સ કરિામાં આવ્યા હતા અને વિરોધ કરિામાં આવ્યો હતો. કુિૈતે પણ સત્ાધારી પાટટીના નેતાઓ દ્ારા

Newspapers in English

Newspapers from United States