Garavi Gujarat USA

ઈંગ્લે્ડડિનો નવ ટેસ્ટ બાદ આખરે ્ડયયૂઝીલે્ડડિ સામે પાંચ ક્વકેટે ક્વજય

-

ભારતીય ટીમ ૨૨મી જલુ ાઈએ વસ્ે ટ ઈન્્ડિ્ઝમાં પ્રથમ વન-િે રમિ.ે એ પછી ૨૪ અને ૨૭મી જલુ ાઈએ બાકીની બે વન-િે રમાિ.ે ત્ણે વન-િે પોટધા ઓફ સ્પને ના શવિ્ડસ પાક્ક ઓવલ મદે ાનમાં રમાિ.ે ટી-૨૦ શ્ણે ીનો પ્રારંભ ૨૯મી જલુ ાઈએ પોટધા ઓફ સ્પને ના બ્ાયન લારા સ્ટેડિયમમાં થિ.ે એ પછી ૧ અને ૨ ઓગસ્ટે સેંટ ડકટ્સ અને નશે વસના વોનરધા પાકમ્ક ાં બીજી અને ત્ીજી ટી-૨૦ રમાિ.ે ૬ અને ૭ ઓગસ્ટે છેલ્ી બે ટી-૨૦ અમડે રકાના ફ્લોડરિામાં રમાિ.ે વસ્ે ટ ઈન્્ડિ્ઝના કેપ્ટન શનકોલસ પરૂ ને કહ્યં હતું કે, અમારી ટીમ યવુ ા છે અને અમે કેરેશબય્ડસની આગવી ઓળખ સમું આક્રમક શક્રકેટ રમવા ઉત્સકુ છીએ. ભારત સામને ી શ્ણે ીને અમે આગામી ટી-૨૦ વર્િધા કપ અને વન-િે વર્િધા કપની તયૈ ારીના ભાગ તરીકે જોઈ રહ્ા છીએ.

ઈંગ્લે્ડિની શક્રકેટ ટીમના ભૂતપવૂ કેપ્ટન જો રૂટે ટેસ્ટ કારડકદદીની ૨૬મી સદી સાથે અણનમ ૧૧૫ રન કરી ઈંગ્લે્ડિના ટેસ્ટ શવજય માટેનો નવ ટેસ્ટના ઈંતજારનો અંત લાવ્યો હતો અને ્ડયુ્ઝીલે્ડિ સામે ટીમનો પાંચ શવકેટે શવજય થયો હતો.

રશવવારે પુરી થયેલી પ્રથમ ટેસ્ટમાં શવજય માટેનો ૨૭૭ રનનો ટાગવેટ ઈંગ્લે્ડિે ચોથા ડદવસે જ પાંચ શવકેટ ગુમાવી હાંસલ કરી લીર્ો હતો. રૂટ અને ફોક્સ (૯૨ બોલમાં અણનમ ૩૨ રન) વચ્ે ૧૨૦ રનની ભાગીદારી થઈ હતી.

શવજયી ચોગ્ગો ફટકારી રૂટે આ ઈશનંગ દરશમયાન ટેસ્ટમાં ૧૦,૦૦૦ રનનો માઈલસ્ટોન

પણ પાર કયયો હતો. તે ૧૦ હજાર રન પુરા કરનારો ઈંગ્લે્ડિનો, કૂક પછીનો બીજો બેટ્ટર બ્ડયો હતો. ઈંગ્લે્ડિ છેલ્ે ઓગસ્ટ, ૨૦૨૧માં ભારત સામેની લીડ્્ઝ ટેસ્ટ જીત્યું હતુ. જોકે ત્યાર બાદ રમાયેલી નવ ટેસ્ટમાંથી છમાં ટીમ હારી હતી અને ત્ણ ડ્ો રહી હતી.

રૂટે આ સાથે ઘરઆંગણે સૌથી વર્ુ ૧૫ સદીનો રેકોિધા પણ કયયો હતો.

૧૯૯૦ના દિકામાં જ્ડમેલો રૂટ એવો પહેલો બેટ્ટર બ્ડયો હતો કે, જેણે ૧૦,૦૦૦થી વર્ુ ટેસ્ટ રન કયાધા હતા. તેણે સૌથી વર્ુ સદીમાં પણ ઈંગ્લે્ડિના રેકોિધામાં બીજું સ્થાન મેળવ્યું હતુ.

Newspapers in English

Newspapers from United States