Garavi Gujarat USA

ફોડ્ડનો સાણંદ પ્લાન્્ટ ખરીદવા ્ટા્ટા મો્ટસ્ડની સમજૂ્તી

-

ટાટા મોટસ્ડ શલશમટેર્ અને ફોર્્ડ ઇસ્ન્ર્યાએ ગુજરાતના સાણંદ ખાતેના ફોર્્ડના પ્લાન્ટની ખરીદી માટે ગુજરાત સરકાર સાથે મંગળવાર 30 મેએ સમજૂતી કરી િતી. આ સમજૂતી િેઠળ ફોર્્ડના સાણંદ પ્લાન્ટની તમામ જમીન, શબસ્ર્ર્ંગ અને સ્વ્િકલ એસેમ્બલી પ્લાન્ટ િવે ટાટા મોટસ્ડને સુપરત કરવામાં આવિે. ગુજરાતના મુખ્યરિધાન ભૂપેન્દ્ર પટેલની િાજરીમાં ગાંધીનગર ખાતે થયેલી સમજૂતી દરશમયાન ટાટા મોટસ્ડના િૈલે્ષ ચંદ્રા અને ફોર્્ડ ઇસ્ન્ર્યાના ટ્રાન્સફોમવેિન ઓરફસર અને કંટ્રી િેર્ બાલા સુંદરમ િાજર રહ્ાં િતા.

ગાંધીનગરમાં ગુજરાત સરકાર,

યુક્નરે પર રશિયાના આક્મણને પગલે એનર્જીના વધતાં જતાં ભાવ વચ્ે યુરોપમાં મોંઘવારીએ માઝા મૂકી છે. યુરોઝોનના 19 દેિોમાં મે મશિનામાં ફુગાવો વધી 8.1 ટકાના રેકોર્્ડ સ્તરે પિોંચ્યો િતો, જે 1997 પછીના સૌથી ઊંચા સ્તરે છે, એમ સત્ાવાળાએ ગુરુવારે જણાવ્યું િતું.

યુરોઝોનો વાશ્ષ્ડક ફુગાવાએ માચ્ડ અને એશરિલના અગાઉના 7.4 ટકાના રેકોર્્ડ પણ તોર્ી નાંખ્યો છે. યુરોશપયન યુશનયન સ્ટેટેસ્સ્ટક્સ એજન્સી યુરોસ્ટેટના તાજેતરના ર્ેટા અસાર એનર્જીના ભાવમાં 39.2 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જે દિા્ડવે છે કરે યુક્રેન યુદ્ધ અને તેના પરરણામે સર્્ડયેલી વૈશવિક ઊર્્ડ કટોકટીને કારણે યુરોપના 34.4 કરોર્ લોકો માટે જીવન વધુને વધુ મોંઘું બની રહ્યં છે. યુરોપમાં ફુગાવાનું આ સ્તરે 1997 પછીના સૌથી ઊંચા સ્તરે છે.

ફુગાવાના આ આંકર્ા વધતી જતી મોંઘવારી પર કાબુ મેળવવા માટે વ્યાજદરમાં વધારો કરવાના યુરોશપયન સેન્ટ્રલ બેન્ક પર દબાણ પણ વધ્યું છે. યુરોપના દેિોમાં વ્યાજદરો િાલમાં ખૂબ જ નીચા સ્તરે છે.

યુરોસ્ટટે ના જણાવ્યા અનુસાર ખાદ્યચીજવસ્તુઓના ભાવમાં પણ 7.5

ટાટા મોટસ્ડની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોશબશલટી શલશમટેર્ અને ફોર્્ડ ઈસ્ન્ર્યા વચ્ે શત્રપક્ીય સમજૂતી કરાર થયા િતા. ગુજરાત સરકારે 2011માં ફોર્્ડ ઈસ્ન્ર્યા સાથે કરેલા સ્ટેટ સપોટ્ડ એગ્રીમેન્ટ િેઠળ તથા ટાટા મોટસ્ડની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેસ્ક્ટ્રક મોશબશલટી શલશમટેર્ વચ્ે થયેલી સમજૂતીના સંદભ્ડમાં આ શત્રપક્ીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

આ સમજૂતી િેઠળ ફોર્્ડ ઈસ્ન્ર્યાના વ્િીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કમ્ડચારીઓને ટાટા મોટસ્ડમાં સમાવી લેવાિે. ફોર્્ડ ઈસ્ન્ર્યા. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એસ્ન્જન ઉત્પાદન યથાવત

ચાલુ રાખિે અને આ િેતુસર ટાટા મોટસ્ડ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવિે.

ગુજરાત સરકાર શનયમાનુસારની જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનિે. આ ઉપરાંત પાણી, વીજળી, એફ્ર્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફરેશસશલટીઝ પણ ટાટા મોટસ્ડ અને ફોર્્ડ ઈસ્ન્ર્યા વાપરી િકરે તે માટે સિયોગ આપિે..ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાિનો ના ઉત્પાદનની િરૂઆત થિે અને પયા્ડવરણ શરિય ગ્રીન મોબીલીટીની પિેલમાં ગુજરાત અગ્રેસર રિેિે.ફોર્્ડ મોટસ્ડના પ્લાન્ટમાં 3043 સીધી રોજગારી અને અંદાજે 20 િર્ર જેટલી આર્કતરી રોજગારી આપવામાં આવે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States