Garavi Gujarat USA

ભારત-અમેરરકાનો દ્વીપક્વી વ્્યાપાર 119.42 બિબલ્યન ડોલરે પહોચ્્યો

-

ભાર્તની નરેન્દ્ર મોદી સરકાર વનકાસ વધારવા અને આ્યા્ત ઘ્ટા્ડવા ઇચ્છે છે, વવશેષમાં ક્રૂ્ડ ઓઈલની આ્યા્ત ઘ્ટા્ડવા પ્ર્યત્ન કરી રિી છે. આ પ્ર્યત્નોમાં ભાર્તથી વનકાસમાં અમેરરકા મોખરે છે. નાણાકી્ય વષ્ષ 2021-22માં અમેરરકા ભાર્તના સૌથી મો્ટા વેપાર ભાગીદાર ્તરીકે ઊભરી આવ્્યું છે. અમેરરકાએ ચીનને છો્ડીને ભાર્તમાંથી સૌથી વધુ આ્યા્ત કરી છે.

કોમસ્ષ મંત્રાલ્યના આંક્ડા મુજબ 2021-22માં અમેરરકા અને ભાર્તનો રદ્પક્ી્ય વેપાર વધીને 119.42 વબવલ્યન ્ડોલર થ્યો છે. એક વષ્ષ અગાઉ 2020-21માં આ આંક્ડો 80.51 વબવલ્યન ્ડોલર િ્તો. આ અવધકૃ્ત

આંક્ડા અનુસાર 2021-22માં ્યુએસમાં ભાર્તની વનકાસ વધીને 76.11 વબવલ્યન ્ડોલર થઈ છે, જે અગાઉના નાણાકી્ય વષ્ષમાં 51.62 વબવલ્યન ્ડોલર િ્તી. સામે પક્ે આ સમ્યગાળા દરવમ્યાન ્યુએસથી ભાર્તની આ્યા્ત વધીને 43.31 વબવલ્યન ્ડોલર થઈ છે, જે અગાઉના નાણાકી્ય વષ્ષમાં 29 વબવલ્યન ્ડોલર િ્તી.સરકારી આંક્ડા મુજબ 2021-22માં ભાર્ત-ચીનનો રદ્પક્ી્ય વેપાર 115.42 વબવલ્યન ્ડોલર િ્તો, જે 2020-21માં 86.4 વબવલ્યન ્ડોલર િ્તો. નાણાકી્ય વષ્ષ દરવમ્યાન ચીનને ભાર્તની વનકાસ 2020-21માં 21.18 વબવલ્યન ્ડોલરથી થો્ડો વધીને 21.25 વબવલ્યન ્ડોલર થઈ

દરવમ્યાન ચીન સાથે ભાર્તની વેપાર ખાધ 2020-21માં 44 વબવલ્યન ્ડોલરથી વધીને 72.91 વબવલ્યન ્ડોલર થઈ છે.

અદં ાજે 140 કરો્ડની વસ્્તી સાથે ભાર્ત વવશ્વનું ત્રીજું સૌથી મો્ટું ગ્ાિક બજાર છે. ઝ્ડપથી વવકસ્તી અથવ્્ષ ્યવસ્થાને કારણે અમરે રકા અને ભાર્તની કંપનીઓ પાસે ્ટેક્ોલોજી ટ્ાન્સફર, મન્ે ્યફુ ેક્ચરરંગ, વપે ાર અને રોકાણ મા્ટે ઘણી ્તકો છે. ભાર્ત મખ્ુ ્યત્વે પટ્ે ોવલ્યમ ઉત્પાદનો, પોવલશ્્ડ િીરા, ફામા્ષ ઉત્પાદનો, જ્લે રી, િળવા ્તલે વગરે ેની અમરે રકામાં વનકાસ કરે છે. ્તે જ સમ્યે ભાર્ત અમરે રકાથી પટ્ે ોવલ્યમ પદે ાશો, વલવવિ્ડ કુદર્તી ગસે , સોન,ુ કોલસો અને બદામની આ્યા્ત કરે છે.

પારકસ્તાન નર્સંહાર અને ધાબમમિક બહં્સાનું જીવંત ઉદાહરણઃ ભારત

 ?? ??

Newspapers in English

Newspapers from United States