Garavi Gujarat USA

વડા પ્રધાન બોરરસ જૉન્સન સામે અબ્વશ્ાસનો મત પાર્ટીગેર્ની કાર્્યવાહી જાહેરમાં ખુલાસો કરવા જોન્સન પર દબાણ હતું

ઓબ્િબ્નયન િોલમાં ્ટોરીઝની હારની આગાહી

-

ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલરી પાટટીઓિા કૌભાંડિરી વધુ નવગતો બહાર આવ્યા બાદ યુકેિા સંકટગ્રસ્ત વડા પ્રધાિ બોરરસ જૉન્સિ સોમવારે તા. 6િા રોજ કન્્ઝવવેરટવ પાટટીિા તેમિા િેતૃત્વમાં અનવશ્ાસિા મતિો સામિો કરિાર છે.

1922 કમરીટરીિા - અનવશ્ાસિા પત્ોિા પ્રભારરી સર ગ્રેહામ બ્ેડરીએ કહ્યં હતું કે ‘’ટોરરી સંસદરીય પક્ષિા 15 ટકા, અથવા 54 સાંસદોએ કરેલરી માંગણરીિે પગલે સોમવારે સાંજે 6થરી 8 વચ્ે હાઉસ ઓફ કોમન્સમાં નવશ્ાસિો મત લેવાશે. ત્યાર બાદ તરત જ મતોિરી ગણતરરી કરવામાં આવશે. સત્ાધારરી કન્્ઝવવેરટવ પાટટીિા કેટલાક સંસદ સભ્યો અિે ભૂતપૂવ્વ પ્રધાિોએ કોનવડ-19 લોકડાઉિ દરનમયાિ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલરી ગેરકાયદેસર પાટટી અંગે નિંતા વ્યક્ત કરરી હતરી. તેમિું માિવું છે કે તેિાથરી પાટટીિરી નવશ્સિરીયતાિે િુકસાિ થયું છે.

નવશ્ેષકોિા જણાવ્યા અિુસાર, 57 વષટીય જૉન્સિ આ મત જીતે તેવરી શક્યતા દેખાઈ રહરી છે પરંતુ તેિાથરી તેમિા િેતૃત્વિે ફટકો પડશે. બળવાખોર સાંસદોિે પક્ષિા િેતા અિે વડા પ્રધાિ જૉન્સિિે પદ પરથરી હાંકી કાઢવા માટે 180 મતો મેળવવાિરી જરૂર રહેશે.

કન્્ઝવવેરટવ પાટટીિા નિયમો હેઠળ, જો જૉન્સિ આ મત જીતશે તો ઓછામાં ઓછા 12 મનહિા માટે અન્ય સમાિ અનવશ્ાસ મતિે િકારરી શકશે.

ડાઉનિંગ સ્ટ્રીટે બ્ેડરીિરી ઘોષણા બાદ ટૂંકું નિવેદિ બહાર પાડતા કહ્યં હતું કે ‘’આ મત સરકારિે વધુ દબાણયુક્ત બાબતો તરફ આગળ વધવામાં મદદ કરશે. આજિરી રાત એ મનહિાઓિરી અટકળોિો અંત લાવવાિરી અિે સરકારિે

નબ્રટશ વડા પ્રધાિ બોરરસ જોન્સિિે તેમિા પોતાિા સ્વતંત્ િૈનતક સલાહકારે એવરી ફરજ પાડરી હતરી કે તેઓ ખુદ એ વાત જાહેરમાં કહે કે શા માટે તેઓ માિતા હતા કે સ્કોટલેન્ડ યાડવે તેમિે કરેલા ‘પાટટીગેટ’ દંડિરી સજા દેશિા પ્રધાિપદિરી આિાર સંનહતાિો ઉલ્ંઘિ કરતરી િથરી.

વડા પ્રધાિ સાથે સલાહકાર તરરીકે સરીધા સંકળાયેલા લોડ્વ નક્સ્ટોફર ગરીડે તાજેતરમાં જાહેર કરેલા મંત્ાલયિા નહતો અંગેિા વાનષ્વક રરીપોટ્વમાં જણાવ્યું હતું કે, મેટ્ોપોનલટિ પોલરીસ દ્ારા જૂિ 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જન્મરદિિરી પાટટીમાં કોનવડ લોકડાઉિિા નિયમિા ઉલ્ંઘિ મુદ્ે ઇસ્યુ કરવામાં આવેલરી નિનચિત દંડિરી િોરટસ અંગે ‘કાયદેસર પ્રશ્ન’ ઊભો થયો છે. આ રરીપોટ્વમાં જણાવવામાં આવ્યું છે કે, જોન્સિે તેમિરી સામેિો કેસ જાહેરમાં રજૂ કરવો જોઇએ.

ગરીડિે સ્પષ્ટતા કરતા પત્માં જોન્સિે જણાવ્યું હતું કે, ‘મેં એ બાબત ધ્યાિમાં લરીધરી િહોતરી કે જે સંજોગોમાં મિે નિનચિત દંડિરી િોરટસ મળરી હતરી તે નિયમોિરી નવરુદ્ધ હતરી.’ આ પત્ પછરી જાહેર થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં પરરણામ સ્વરીકાયુું છે અિે કાયદાકીય જરૂરરીયાતોિું પાલિ કરરીિે તે દંડિે િૂકવ્યો છે. નિનચિત દંડ િૂકવવો એ ગુિાઇત સજા િથરી.’ વડા પ્રધાિિા સલાહકારો સાથે વારંવાર િિા્વ કરરી હોવા અંગેિા તેમિા રરીપોટ્વમાં પણ ગરીડે ટરીકા કરરી હતરી કે તેમણે ‘પોતાિરી જ’ પ્રધાિપદિરી આિારસંનહતા હેઠળ તેમિરી જવાબદારરીઓ પર જાહેર ટરીપ્પણરી કરવરી જોઈએ, જેિા ઉલ્ંઘિિે કારણે સામાન્ય રરીતે પ્રધાિિે રાજીિામુ આપવું પડતું હોય છે.

એક મરીરડયા રરીપોટ્વ અિુસાર જેઓ આ મામલે રાજીિામુ આપવાિા હતા તે વડા પ્રધાિિા સલાહકારે જણાવ્યું હતું કે, ‘તેમિરી સલાહ ધ્યાિમાં લેવામાં આવરી િથરી અિે, ડાઉનિંગ સ્ટ્રીટમાં ગેરકાયદે પાટટીિા અંગેિા આક્ષેપો સામે વડા પ્રધાિે પ્રધાિપદિરી આિારસંનહતાિો જાહેરમાં એક પણ ઉલ્ેખ કયયો િથરી.

જોન્સિે તેમિા પગલાંિો બિાવ કયયો છે અિે ઓરફસો વચ્ે ‘વાતિરીતિરી નિષ્ફળતા’ પર મંત્ાલયિરી આિારસંનહતાિા જવાબમાં નવલંબિે દોનષત ઠેરવ્યો છે, જે તેમિા િેતૃત્વ સામે અસંતોષિું ઓછુ પરંતુ સ્સ્થર દબાણ દશા્વવે છે.

પાલા્વમેન્ટમાં તેમિા પોતાિા કન્્ઝવવેરટવ પાટટીિા કેટલાક સભ્યોએ 'પાટટીગેટ' અંગેિરી તેમિરી કાય્વવાહરીિરી જાહેરમાં ટરીકા કરરી છે અિે ઘણાએ તેમિે િેતૃત્તવ અિે વડા પ્રધાિ પદ છોડવા માટે પણ અિુરોધ કયયો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States