Garavi Gujarat USA

બ્રિટિશ મેટિકલ એસોબ્સએશનમાં અગ્રણી મબ્િલા જીપી સાથે અશ્લિલ વર્્તનનો આક્ેપ

-

ઈંગ્લેન્ડમાં જિરલ પ્રેસ્ક્ટશિર (GP)િું િેતૃત્વ કરિાર પ્રથમ મનહલા ડોક્ટરિે નબ્રટશ મેરડકલ એસોનસએશિ (BMA) માં તેમિા પર કનથત અસ્શ્લ ટરીપ્પણરીઓ અિે ગેરવત્વિ થવા બદલ તેમિે બરીમારરીિરી રજા પર ઉતરરી જવાિરી ફરજ પડરી હોવાિરી વાત બહાર આવરી છે. ડો. ફરાહ જમરીલે ગત િવેમ્બરમાં BMAિરી GP કનમટરીિા િેરવૂમિ તરરીકે હોદ્ો સંભાળ્યો હતો પરંતુ આ વષવે માિ્વમાં તેઓ બરીમારરીિરી રજા પર ઉતરરી ગયા હતા. હવે તેમણે ફરરીથરી કાય્વભાર સંભાળરી લરીધો છે.

BMA દ્ારા અંગે પુસ્ષ્ટ કરવામાં આવરી હતરી કે, ડો. જમરીલે ‘BMAમાં તેમિે થયેલા અિુભવ અિે માહોલથરી તેમિા આરોગ્ય પર પડેલરી અસર નવશે નિંતા વ્યક્ત કરરી હતરી.’

GP મેગેન્ઝિ- પલ્સ દ્ારા આ અંગે કરવામાં આવેલરી તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે અસ્શ્લ ટરીપ્પણરીઓિો સામિો કરવો પડ્ો હતો, BMAિા અનધકારરીઓએ તેમિે કહ્યં હતું કે સંસ્થાએ ‘તેમિરી સાથે શું કરવું છે તે જાણતરી િથરી.’

BMAિે 2019માં ‘અસ્શ્લ સંસ્કકૃનત’ િા આરોપોિો સામિો કરવો પડ્ો હતો. મનહલા ડોકટરોએ યુનિયિમાં તેમિા હોદ્ા છોડ્ા હતા અિે એવો દાવો કયયો કે તેમિે સતત બદિામ કરવામાં આવે છે, તેમિે છેડતરી સનહતિરી રરીતે પરેશાિ કરવામાં આવે છે. એક રરીપોટ્વ મુજબ વરરષ્ઠ પુરુષ સાથરીઓએ ડો. જમરીલિરી બ્ાિા માપિું અિુમાિ લગાવવાિો પ્રયત્ કયયો હતો.

આવા આક્ષેપોિા રરીપોટ્વ સામે ડેફ્રી રોમિરી ક્યુસરી દ્ારા તપાસ હાથ ધરવામાં આવરી હતરી. તેમાં જાણવા મળ્યું છે કે BMA એ ‘ઓલ્ડ બોય્ઝ ક્બ’ છે, જ્યાં મનહલા સાથરીઓિે ‘નસલરી ગલ્સ્વ’, ‘નલટલ લેડરી્ઝ’ અિે ‘વરી લેસરી્ઝ’ તરરીકે ઓળખવામાં આવે છે. ગત મનહિાિરી શરૂઆતમાં જાહેર થયેલા બરીજા રરીપોટ્વમાં જાણવા મળ્યું કે BMAિરી ઈંગ્લેન્ડ GP કનમટરી (GPC) માં હજુ પણ ‘ઓલ્ડ બોય્ઝ િેટવક્ક’ છે અિે તેિરી અંદરિરી ગુંડાગરીરરીથરી મનહલાઓ તથા અન્ય લઘુમતરી જૂથો હાંનસયામાં ધકેલાયા છે.

જીપરી રડફેન્સ ફંડ દ્ારા આ રરીપોટિ્વ રી સમરીક્ષા શરૂ કરાઈ હતરી અિે તિે રી તપાસ આઇજઓે મા ઓમામ્બાલા ક્યસુ રી દ્ારા હાથ ધરવામાં આવરી હતરી. તમે ણે જણાવ્યું હતું કે ‘એવરી લાગણરી હતરી કે જીપરીસરી ઇંગ્લન્ે ડિરી િટૂં ણરીઓિું સિં ાલિ ‘ઓલ્ડ બોય્ઝ િટે વક’્ક દ્ારા થાય છે, જમે ાં જીપરીસરીિરી ઘણરી બઠે કો િોક્સ વ્યનક્તિરી માિવામાં આવે છે. તિે ા પરરણામે તમામ બઠે કો પર િટૂં ણરી લડવામાં આવતરી િથરી, જથે રી તે જ વ્યનક્ત વારંવાર કોઇપણ સ્પધા્વ વગર અિે ક્યારકે ખબૂ જ ઓછા સમથિ્વ સાથે િટંૂ ાયા કરે છે.’

આ અંગે એસોનસએશિિા જોઇન્ટ િરીફ એસ્ક્્ઝક્યુટરીવ્્ઝ રિેલ પોડોલક અિે િરીતા મેજરે જણાવ્યું હતું કે, ડો. જમરીલ પર થયેલરી અસ્શ્લ ટરીપ્પણરીઓ અંગેિા રરીપો્ટ્સ્વ જોઇિે ખૂબ નિંતા કરરીએ છરીએ અિે પ્રકારિરી વત્વણૂક અસ્વરીકાય્વ છે.

Newspapers in English

Newspapers from United States