Garavi Gujarat USA

કાન ફિલ્મ િેસ્્ટટિવલમાં ગુજરાતી અભિનેત્ીનું કેટિવોક કોમલ ઠાકર કાનમાં વોક કરનારી પ્રથમ ગુજરાતી અભિનેત્ી બની

-

ફ્્રાાંસમ્રાાં ત્રાજેતરમ્રાાં યોજાયેલ્રા ક્રાન ફિલ્મ િેસ્્ટટિવલમ્રાાં ગુજર્રાત મ્રાટિે એક અનોખો ઇતતહ્રાસ રચ્રાયો હતો. આ િેસ્્ટટિવલન્રા ઇતતહ્રાસમ્રાાં પ્રથમવ્રાર કોઇ ગુજર્રાતી અતિનેત્ી રેડ ક્રાર્પેટિ ર્ર કેટિવોક કરતી જોવ્રા મળી હતી.

આ િેસ્્ટટિવલમ્રાાં બોલીવૂડમ્રાાંથી દીતર્ક્રા ર્દુકોણ, નરગીસ િખરી, ઉવ્વશી રૌતેલ્રા અને અફદતત ર્રાવ હૈદરી વગેરે જોવ્રા મળી હતી. ર્રંતુ તેમની સ્રાથે ઢોલીવૂડની અતિનેત્ી કોમલ ઠ્રાકરે ર્ણ રેડ ક્રાર્પેટિ ર્ર વોક કરીને ગુજર્રાતનુાં ગૌરવ વધ્રાયુું છે. આ સ્રાથે જ કોમલ ઠ્રાકર ક્રાનમ્રાાં વોક કરન્રારી આ પ્રથમ ગુજર્રાતી અતિનેત્ી બની ગઈ છે.

કોમલને ક્રાનની ટ્ીર્ ઓિર કરવ્રામ્રાાં

આવી હતી અને તેણે કહ્યાં હતુાં કે, ‘મેં તહન્દી ફિલ્મોમ્રાાં ર્ણ અતિનય કયયો છે, ર્ણ જો હાંુ વોક કરીશ તો હુાં ગુજર્રાતી અતિનેત્ી તરીકે જ વોક કરીશ તેવુાં હુાં મ્રાનતી હતી.’

કોમલ ઠક્કરે ઘણી ગુજર્રાતી ફિલ્મ અને ટિીવી સીફરયલમ્રાાં ક્રામ કયુું છે. 2011મ્રાાં કોમલ ઠ્રાકરે સહકલ્રાક્રાર તરીકે ગુજર્રાતી ફિલ્મ ‘હૈય્રાન્રા હેત જન્મો જનમન્રા’ થી ર્ોત્રાની અતિનય ક્રારફકદદીની શરૂઆત કરી હતી. મૂળ કચ્છની અતિનેત્ી કોમલ ઠ્રાકરે આ ઉર્ર્રાાંત 2004મ્રાાં તમસ કચ્છનો તખત્રાબ ર્ણ જીત્યો હતો.

કોમલે ગુજર્રાતી ફિલ્મ મતહસ્રાગરન્રા સોગાંદ, સતહયરની ચૂાંદડી, િડનો દીકરો, રજવ્રાડી બ્રાર્ુને રંગ છે, રઘુવાંશી, મ્રાર્રા ટિોડલે બેઠો મોર ક્ય્રાાં બોલે, સ્રાવજ સતહત અન્ય ફિલ્મોમ્રાાં ખૂબ જ શ્રાનદ્રાર અતિનય કયયો છે.

ગુજર્રાત મ્રાટિે આ પ્રસાંગ બેવડી તસતધિ જેવો ગણવો રહ્ો. ક્રારણે થોડ્રા સમય ર્હલે ્રા જ ગુજર્રાતી ફિલ્મ પ્રોડ્ુસર જુહી ર્્રારેખ મહેત્રાએ ર્ણ ક્રાનમ્રાાં રેડ ક્રાર્પેટિ વોક કયુું હતુાં, આ વોક કરન્રાર તે સૌથી ન્રાની વયન્રાાં ગુજર્રાતી મતહલ્રા હત્રા. તેમની નવી ફિલ્મ જનતહત મેં જારી ટિૂાંક સમયમ્રાાં પ્રદતશ્વત થશે અને તેઓ તે ફિલ્મન્રાાં સહ-તનમ્રા્વત્રા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States