Garavi Gujarat USA

કાર્રેજના હરરશ્ચંદ્ર અનષે ગળતષેશ્વર ર્હાદેિ ધર્્મવિચરણ

-

સુરતથી 21 કિ.મી. દૂર િામરેજ આવેલું છે. જ્્યાં તાપી નદીના કિનારે હકરશ્ંદ્ર મહાદેવનું મંકદર આવેલું છે. અહીં બ્રહ્ા અને નારદજીની મૂર્તતિઓ પ્રસ્થાર્પત િરી છે.

િામરેજનું આ મંકદર પૌરાર્િિ મંકદર ગિા્ય છે. અગાઉ અહીં બ્રહ્ાજી અને નારદજીની મૂર્તતિઓ તાપીમાં આવેલ પુરથી તિાઇ ગઇ હતી પિ પછી ગામલોિોએ તે શોધી િાઢી, નવું મંકદર બનાવી પ્રસ્થાર્પત િરી હોવાનું િહેવા્ય છે.

સામાન્્ય રીતે ર્પતા-પુત્રની મૂર્તતિઓ એિ સ્થળે જોવા મળે એવું ભાગ્્યે જ હો્ય છે, પિ અહીં નારદજી ને બ્રહ્ાજીની મૂર્તતિઓ સાથે જોવા મળે છે.

સૃષ્ટિના રચર્્યતા બ્રહ્ાજીનું મોટું મંકદર પુષ્િરમાં આવેલું છે. જે ખૂબ જાિીતું છે, જ્્યારે ગુજરાતમાં બ્રહ્ાજીનું મંકદર ખેડબ્રહ્ામાં આવેલું છે. જ્્યાં પુરા િદની બ્રહ્ાજીની મૂર્તતિ ર્બરાજમાન છે. જ્્યારે િામરેજમાં પિ બ્રહ્ાજી ર્બરાજ્્યા છે.

િામરેજની પર્શ્મે કદગસ ગામે કદગેશ્વરી અંબાજીનું મંકદર આવેલું છે. તો િામરેજ હાઇ-વે પર ચાર રસ્તા પાસે દાદા ભગવાનના ભક્ોએ બનાવેલ ભવ્્ય ર્ત્રમંકદર આવેલું છ્. જ્્યાં ્યાર્ત્રિો માટે સગવડ ઉપલબ્ધ છે.

વળી િામરેજમાં ગળતેશ્વર મહાદેવનું મંકદર ટીંબા ગામે આવેલું છે. ર્વશાળ ભૂર્મ પર પથરા્યેલ આ મંકદર સંિુલ બહાર ર્શવજીની ર્વશાળ પ્રર્તમા ધ્્યાન અવસ્થામાં ર્હમાલ્યની ટેિરીઓ વચ્ે બેસાડેલી દશતિની્ય છે. અહીં નદીઓનો ર્ત્રવેિી સંગમ થા્ય

છે. જ્્યાં સ્ાનનું મહત્વ છે. િામરેજ ચોિડીથી 16 કિ.મી. દૂર આવેલ આ મંકદર પ્રાિૃર્તિ ધામ તરીિે ર્વિસ્્યું છે. અહીં 12 જ્્યોર્તતિર્લંગના દશતિન પિ થા્ય છે. ગુજરાતમાં ગળતેશ્વર મહાદેવનું બીજું મંકદર ખેડા ર્જલ્ામાં આવેલું છે. જે ઠાસરા તાલુિાના અંબાવ ગામ નજીિ આવેલું છે. જ્્યાં ગળતી નદીનો સંગમ મહી સાથે થા્ય છે. આ મંકદર નવમી સદીનું છે.

િામરેજ નજીિ પંચદેવ સ્વાર્મનારા્યિ મંકદર તથા િાલભૌરવનું મંકદર પિ દશતિની્ય છે. િામરેજથી નવ

 ?? ??
 ?? ?? પારડી રોડ પર તાપી કિનારે જો્ય એન્ડ જો્ય વોટર પાિ્ક આવેલો છે. જ્્યાં બાળિોને મજા પજે એવું સ્થળ છે.
મો. 98243 10679
પારડી રોડ પર તાપી કિનારે જો્ય એન્ડ જો્ય વોટર પાિ્ક આવેલો છે. જ્્યાં બાળિોને મજા પજે એવું સ્થળ છે. મો. 98243 10679
 ?? ??

Newspapers in English

Newspapers from United States