Garavi Gujarat USA

જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ

- ઉવ્વશી : પૂંજાકસ્્થળી અપ્્સરા : અપ્્સરા મેનકા અપ્્સરા : રંભા અપ્્સરા: મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

અપ્સરા જેને આજના લોિ વા્યિામાં પરી તરીિે પિ ઓળખીએ છીએ, આપિી પૌરાર્િિ િથાઓ, શાસ્ત્રો, ર્વદ્ાનો મુજબ એિ અંત્્યત સુંદર અને િલાઓમાં િુશળ, સ્વગતિલોિમાં રહેવવાળી તેજસ્વી કદવ્્ય સ્ત્રી..

અપ્સરા દેવલોિમાં અત્્યંત સુંદર અને મોહિ, જાદુઈ શર્ક્ ધરાવનારી માનવામાં આવે છે, તેમના સુંદર, ચંચળ અને અનુપમ સૌંદ્યતિને િારિે તેઓએ ઘિીવાર દેવલોિની રક્ા પિ િરી છે તો િેટલાિ ઋર્િઓની તપસ્્યા ભંગ િરી છે તો ક્્યારેિ દાનવોને મુગ્ધ િરીને ધા્યાતિ િામ પિ િરાવી લીધા છે આ પ્રિારની પ્રભાવશાળી આવડત, સુંદર રૂપ , મનમોહિ અદાને િારિે તેનું સ્વગતિલોિમાં ઉંચુ સ્થાન રહ્યં છે. ગ્ંથો, ર્વદ્ાનો મુજબ દેવરાજ ઇન્દ્રના સ્વગતિમાં

િશ્્યપ અને અકરસતા ની પુત્રી જે બ્રાહ્િ હતી જેને અ્યોગ્્ય સમ્યે સ્ાન િરવાના અપરાધમાં અપ્સરા થવાનો શ્ાપ મળ્્યો હતો, બીજી દંતિથા અનુસાર આ િુબજા નામની મર્હલાએ તપશ્્યાતિ દ્ારા વૈિુંઠ પદ પ્રાપ્ત િ્યુું હતું, ત્રીજી દંતિથા અનુસાર સુંદ અને અસુંદ નામના રાક્સોના અત્્યાચાર નાથવા બ્રહ્ાજીએ ર્વશ્વની ઉત્તમ વસ્તુઓ માંથી તલ તલ જેટલી સુંદરતા લઈને આ અર્ત સુંદર સ્ત્રીની રચના િરી જે ર્તલોતમા તરીિે ઓળખાઈ અને આ બંને રાક્સોને અંદરો અંદર લડાઈ વધ િરાવ્્યો.

દેવરાજ ઇન્દ્રની સભામાં એિવાર મહાન તપસ્વી ઋર્િ દુવાતિસાનું આગમન થ્યું, ત્્યારે સભાના િા્યતિમાં અર્ત વ્્યસ્ત આ અપ્સરાના િામિાજના ખલેલથી ગુસ્સે થઈ દુવાતિસા ઋર્િએ આ સુંદર અપ્સરાને વાંદરી થવાનો શ્ાપ આપ્્યો પરંતુ તેની ર્નદદોિતા અને આજીજી થઈ દુવાતિસા ઋર્િએ ઉદ્ાર થવાનો ઉપા્ય પિ બતાવ્્યો િે તે અમુિ સમ્ય મ્યાતિદા સુધી વાંદરી સ્વરૂપ ધારિ િરશે અને આદરિી્ય પિ બનશે .... આગળ જતાં આ અપ્સરા વાનર શ્ેષ્ઠ ર્વરજની પત્ીના ગભતિથી વાનરીરૂપમાં જન્મ લીધો અને તેનું નામ અંજની રાખ્્યું અને તેના ર્વવાહ વાનરરાજ િેશરી સાથે થ્યા અને તેમના પુત્ર હનુમાન થ્યા જે રામભક્ તરીિે પ્રખ્્યાત થ્યા.

પોતાના રૂપ

આસ્્થા

અને ્યૌવનથી દરેિને મોર્હત િરનાર ઉવતિશીના જન્મ બાબતની એિ િથા અનુસાર એિ સમ્યે ભગવાન ર્વષ્િુએ નર અને નારા્યિ રૂપમાં અવતાર લીધો અને ભગવાન ર્શવને પ્રસન્ન િરવા માટે તપસ્્યા શરૂ િરી તેમની આ તપસ્્યાની જાિ દેવરાજ ઇન્દ્રને થઈ જેથી તેઓ ર્ચંર્તત બન્્યા અને ભ્ય લાગ્્યો િે તેઓ ભગવાન ર્શવ પાસે ઇન્દ્રાસન માંગશે માટે તપસ્્યા ભંગ િરવા અપ્સરાઓ મોિલી પિ તેનાથી નર અને નારા્યિ જરાપિ ર્વચર્લત થ્યા નહીં અને તેઓએ પોતાના સાથળ માંથી ઇન્દ્રએ મોિલેલ અપ્સરાથી પિ વધુ સુંદર અપ્સરા ઉત્પન્ન િરી તેનું નામ ઉવતિશી પડ્ું અને ઇન્દ્રને ભેટ િરી...

ઉવતિશી સ્વગતિની સૌથી સુંદર અપ્સરા હતી તેના પર દરેિનું મન મોર્હત થતું હતું પરંતુ ઉવતિશીનું મન પાંડુ પુત્ર અજુતિન પર ગ્યું િે જ્્યારે અજુતિન ્યુદ્ હેતુ કદવ્્ય અસ્ત્ર મેળવવા ઇન્દ્રલોિમા ગ્યા હતા ત્્યાં અજુતિન અને ઉવતિશીની અચાનિ મુલાિાત થઈ અને ઊવતિશીને પ્રેમ થઈ ગ્યો પરંતુ ્યુદ્ અર્નવા્યતિ હતું જેથી અજુતિને પ્રેમ પ્રસ્તાવ ઠિુ રાવ્્યો જેથી ગુસ્સે થઈ ઉવતિશીએ અજુતિનને શ્ાપ પિ આપ્્યો હતો જે શ્ાપ ટૂંિ સમ્ય હેતુ અજુતિનને બચાવ હેતુ ઉપ્યોગી પિ બન્્યો હતો..

મેનિા ઇન્દ્રની ર્વશ્વાસુ અપ્સરા હતી તેટલીજ મન મોહિ પિ હતી... જ્્યારે દેવરાજ ઇન્દ્રને સમાચાર મળ્્યાિે મહાન ઋર્િ ર્વશ્વાર્મત્ર િોઈ િા્યતિ હેતુ ઘોર તપસ્્યા િરી રહ્ા છે જેનાથી ઇન્દ્રદેવ ર્ચંતામાં પડી ગ્યા અને ર્વચાર િરવા લાગ્્યા િે આ તપસ્્યા પાછળનું િારિ શું હોઈ શિે ?. તેમને તરતજ મેનિાને પૃથ્વીલોિ પર જઈ ર્વશ્વાર્મત્રની તપસ્્યા ભંગ િરવાનું િહ્યં.

મેનિા તરત ર્વશ્વાર્મત્ર તપસ્્યા િરતા હતા ત્્યાં જઈ પોતાની મોહિ અદા અને નૃત્્યથી તપાસ્્યા ભંગ િરવાની િોર્શશ િરી પરંતુ ર્વશ્વાર્મત્ર ર્વચર્લત થા્યસ નહીં એટલે દેવરાજ ઇન્દ્રએ િામદેવને મેનિાની મદદ હેતુ િહ્યં, િામદેવ પોતાના માદિ અને મોહન બાિ વડે ર્વશ્વર્મત્ર પર પ્રહાર ચાલુ િ્યદો તેમજ સાથે સાથે મેનિાએ પોતાની અદા અને નૃત્્યના પ્રભાવથી ર્વશ્વાર્મત્રની તપસ્્યા ભંગ િરવામાં સફળ થઈ તેમજ બંને વચ્ે પ્રેમ પિ થ્યો અને તેમને એિ દીિરી પિ થઈ જેનું નામ પાડ્ું.. શિુંતલા.

સમુદ્ર મંથન દરર્મ્યાન જે ચીજ વસ્તુ ઉત્પન્ન થઈ હતી તેમ રંભા નામની અત્્યંત સુંદર અપ્સરાનો પિ ઉદ્દભવ થ્યો, આ રંભા નામની અપ્સરા સુંદર વસ્ત્રો, અલંિાર, શૃંગારથી શુશોભીત અને અત્્યંત મોહિ લાગતી હતી જે મનને પિ ર્વચર્લત િરીદે તેવી આ અપ્સરાને જાિવા માટે પિ પોતાના મનને ર્ન્યંત્રિમાં રાખવું પડે તેવી આ પસાર ફાળવિી સમ્યે દેવના ફાળે ગઈ અને દેવલોિની શોભા વધારી.

લોિવાત, ર્વદ્ાનો િે ગ્થં ો માથં ી અપ્સરાઓ અંગેની વાત જાિવા મળતી હો્ય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States