Garavi Gujarat USA

ઋવષકેશમાં પ. પૂ. સ્િામી વચિાનંિ સિસ્િતીજીના 70મા િન્મ રિનની મહાનુભાિોની ઉપસ્સ્થવતમાં ઉિિણી

સ્વથાવમ. પથાલ્ી ગથામમથાં ગથાદી સંસ્્થથાનનથા નવથા વિખરબંધ મંદદરનો વિલથાન્્યથાસ

-

ઋર્ર્કેશમાં ગંગા ઘાટ ખાતે પરમાથ્ચ ર્નકેતન પરરવાર દ્ારા પ.પૂ. સ્વામી ર્ર્દાનંદ સરસ્વતીજીમુર્નજીના 70મા જન્મ રદનની ઉજવણી ર્નર્મત્ે 3થી 9 જૂન દરર્મયાન સાત રદવસના ર્વશેર્ સેવા સપ્ાહનું આયોજન થયું છે. ઉજવણીની શરૂઆત યજ્ઞ અને યોગથી થઈ હતી. ઉપબ્સ્થત મહેમાનોએ 75મા અમૃત મહોત્સવ ર્નર્મત્ે પયા્ચવરણ અને નદીઓને સમર્પ્ચત માનસ કથામાં ભાગ લીધો હતો. આ અવસરે મુર્નજીના જીવન આધારરત ડોક્યુમેન્ટરી દશા્ચવાઇ હતી, જે તેમના વ્યાપક કાયયો, ર્નઃસ્વાથ્ચ સેવા અને પયા્ચવરણ ક્ષેત્ે વૈર્વિક સ્તરે અથાક પ્રયત્ોને સમર્પ્ચત છે. સ્વામી ર્ર્દાનંદ સરસ્વતીએ સેવાનું મહત્તવ સમજાવતા કહ્યં કે જીવનમાં જો નમ્રતા, સાદગી અને સતક્કતા તથા મધુરતા હોય તો આ સેવા છે. તેમણે દરેકને ભારત રાષ્ટ્ર માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કયયો હતો.

આ અવસરે ઉપબ્સ્થત લોકસભાના સ્પીકર ઓમ ર્બરલા, ઉત્રાખંડ ર્વધાનસભાના અધ્યક્ષ ર્ાંદ અગ્રવાલ, યોગ ગુરુ બાબા રામદેવ, પ. પૂ. રમેશભાઇ ઓઝા - ભાઇશ્ી તથા અન્ય સંતો અને મહાનુભાવોએ તેમને શુભેચ્છા પાઠવી અને તેમનું જીવન તમામ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. લોકસભા સ્પીકરે કહ્યં કે, જ્યારે પણ પ્રકૃર્ત અને વૃક્ષારોપણની વાત થશે ત્યારે મુર્નજીને હંમેશા યાદ કરાશે. પયા્ચવરણ, ગંગા અને તમામ પર્વત્ નદીઓના સંરક્ષણ માટે તેમણે જે કાય્ચ કયુું છે તે પ્રેરણાદાયી છે. તેઓ રાષ્ટ્ર, પ્રકૃર્ત અને પયા્ચવરણને સમર્પ્ચત જીવન જીવી રહ્ા છે. સંતોના

આશીવા્ચદથી જ ભારત ર્વવિમાં સૌથી અગ્રણી દેશ બની શકે છે. સંતોના માગ્ચદશ્ચન હેઠળ જ ભારત પયા્ચવરણ સંરક્ષણમાં અગ્રેસર રહેશે. આ પ્રસંગે મુર્નજીના જીવન આધારરત ‘ગંગાપુત્’ અને ‘પ્રેયર ઇન એક્શન’ પુસ્તકોનું ર્વમોર્ન પણ કરાયું હતું.

પૂ. ભાઇશ્ીએ મુર્નજીના જીવનની સરખામણી ગંગાના વહેતા પાણી સાથે કરી હતી, જે પર્વત્ સ્ેહ, શુદ્ધતા અને મીઠાશથી ભરપૂર છે. આ ઉપરાંત તેમણે દાયકાઓ જુની મુર્નજી સાથેની ગાઢ ર્મત્તાનો પણ ઉલ્ેખ કરીને તેમની સાથે દેશર્વદેશમાં

આ કાય્ચક્રમમાં ગંગા માટે અને પયા્ચવરણ ક્ષેત્ે નોંધપાત્ કામગીરી કરનાર સાત વ્યર્ક્તઓને મુર્નજીના હસ્તે ગંગા એવોડ્ચ એનાયત કરાયો હતો. આ સન્માર્નતોમાં લોકસભા સ્પીકર ઓમ ર્બરલા, યોગ ગુરુ સ્વામી રામદેવ, સફૂ ી ગાયક પદ્મશ્ી કૈલાશ ખેર, જાણીતા ઉદ્ોગપર્ત રદનેશ શાહરા, રેર્લગેરનાં એબ્ક્ઝક્યુરટવ ર્ેરમેન ડો. રબ્્મમ સલુજા, દર્ૈ નક જાગરણ ગ્રુપના ડાયરેક્ટર સંદીપ ગુપ્ા અને રર્વ ભટનાગરનો સમાવેશ થાય છે.

રેર્લગેરનાં ડો. રબ્્મમ સલુજાએ પરમાથ્ચ ર્નકેતન ખાતે નવું વેલનેસ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. મંર્ પર ઉપબ્સ્થત સૂફી ગાયક પદ્મશ્ી કૈલાશ ખેરે મુર્નજીને સમર્પ્ચત ર્શવોહમ ગીત રજૂ કયુ્ચ હતું.

આ અવસરે પૂ. ગીતા મંશી સ્વામી જ્ઞાનાનંદજી, મહામંડલેવિર સ્વામી હરરર્ેતનાનંદજી, રર્વન્રિપુરીજી, સંત મુરલીધરજી, ઉતરાખંડના સ્પીકર ર્ાંદ અગ્રવાલજી, પતંજર્લના આર્ાય્ચ બાલકૃષ્ણ, સાધ્વી આભા સરસ્વતીજી, મહંત રઘુમુર્નજી, સ્વામી ધમ્ચદેવજી સર્હતના વરરષ્ઠ સંતો, ભારત સરકારના પ્રધાન અજુ્ચનરામ મેઘવાલ, ઉત્રાખંડના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ ગુરર્મત ર્સંઘજી, પૂ. અજયભાઇજી વગેરે મહાનુભાવો પણ ઉપબ્સ્થત રહ્ા હતા. સસ્ં કૃર્ત અને વારસાના સંરક્ષણ અને જાળવણીમાં સમર્પ્ચત પૂ. સાધ્વી ભગવતી સરસ્વતીજીનાં 50મા જન્મ રદનની પણ આ અવસરે ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતગ્ચત, ગંગા આરતી, રામકથા, કૈલાશ ખેરના કોન્સટ્ચ, ર્શવામણી અને રુના રરઝવી ર્શવામણીના કોન્સટ્ચ, ગંગા દશેરાએ કનૈયા ર્મત્લની સંગીત સંધ્યા, મેરડકલ કેમ્પ સર્હતના ર્વર્વધ સાંસ્કૃર્તક કાય્ચક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States