Garavi Gujarat USA

નો આયુષ્વેદદય ઉપચાર

પરીક્ષર્

-

ગ્્લલેન્્ડથી એક વાચકે ગરવી ગુજરાતના કાર્ાયા્લર્માં ઇ-મલેઇ્લથી રરકવલેસ્્ટ કરી કે Tinnitus નામના કાનનાં રોગ વવશલે આર્ુવવેદ પદ્ધવતથી શુ ઉપચાર થઇ શકે તલે વવશલે જણાવજો. કોઇ પણ રોગ વવષર્ક આ્ટટીક્લ ્લખવાનો હોર્ ત્ર્ારે રોગ વવશલેની સામાન્ર્ સમજ, ્લક્ષણો અનલે આર્ુવવેદનું જલે જમા પાસું છે - આહાર અનલે વવહાર Diet theraphy and seasonal and Daily regimen વવશલે જણાવવાનું ઉપર્ોગી થઇ શકે. જ્ર્ારે દવા વગરલે ઉપચાર રોગીની વ્ર્વતિગત પરરસ્સ્થવત આધારરત હોવાથી અમુક રોગમાં અમુક વ્ટી કે ચૂણયા કે કાઢો પીવાથી રોગ મ્ટી જશલે તલેવી સ્લાહ ઉપર્ોગી તો નથી જ થતી પરંતુ નુકસાન વધુ પહોંચા્ડી શકે કેમ કે, આર્ુવવેદની દવા ફાર્દો ન કરે તો વાંધો નહીં, પરંતુ આ્ડઅસર તો ન જ કરે એવી માન્ર્તાનલે ્લીધલે સામાન્ર્ સમજ કે માવહતીથી જો આ્ડલેધ્ડ દવાઓ ખરીદીનલે ખાવામાં આવલે તો અંતલે તો આર્ુવવેદ જ બદનામ થતું હોર્ છે. Tinnitus વવષર્ક આર્ુવવેદમાં શું માગયાદશયાન છે તલે જાણીએ.

-કર્્ણનાદ, કર્્ણક્ષ્વેડ

મો્ટા ભાગલે Tinnitus રોગ કે જલેમાં કાનમાં સતત અવાજ સંભળાર્ા કરવાની ફરરર્ાદ હોર્ છે. સતત કોઇ ખાસ પ્રકારનો અવાજ સંભળાર્ા કરે તથા તલેનલે કારણલે બલેચલેન બની જવા ઉપરાંત કાનમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો આવા કોઇ ્લક્ષણો જોવા મળતા નથી. પરંતુ કાનમાં ઇન્ફેકશન થર્ું હોર્, સાર્નસાઇ્ટીસ કે અન્ર્ શરદી સંબંવધત તક્લીફ સાથલે કાનમાં દુઃખાવા સાથલે કાનમાં બ્્લોકેજ કે પછી કોઇ પણ અવાજ સંભળાતો હોર્ તલેવા રકસ્સામાં સાર્નસાઇ્ટીસ, જૂની શરદી કે કાનમાં ઇન્ફેકશનની ટ્ી્ટમલેન્્ટ કરવાથી, ઇનર ઇર્રમાં સોજો અનલે બ્્લોકેજ દૂર થવાથી કાનમાં આવતો અવાજ પણ બંધ થઇ જતો હોર્ છે. આવા રકસ્સામાં Tinnitus કાન, નાક, સાર્ન્સના રોગનું એક વસમ્્પ્્ટમ્સ માત્ર હોર્ છે. સ્વતંત્ર રોગ નથી હોતો, વમવનર્સયા ર્ડસીઝ કે જલેમાં કાન સાથલે જો્ડાર્લે્લી નવયાનું ર્ડજનરેશન કે ઇન્ફ્લલેમલેશન સાથલે શરીરનું બલે્લલેન્સ જાળવવાનું કામ કરતી કાનની રચનામાં ફ્્લુઇ્ડ ઇમ્બલે્લલેન્સ થતું હોવાથી ચક્કર આવવા, કાન બ્્લોક થઇ જવા, કાનમાં અવાજ - Tinnitus ઉબકા, ઉ્લ્ટી સાથલે બહારથી સંભળાતા અવાજ અસહ્ય થઇ જવા જલેવી તક્લીફ થતી હોર્ છે. આમ અમુક કાન સાથલે જો્ડાર્લે્લી નવયાનાં ઇન્ફે્લલેમલેશન તથા વમવનર્સયા ર્ડવસઝ કે કાનમાં વલેક્સ જમા થઇ જવાથી પણ Tinnitusની તક્લીફ થતી હોર્ છે. આથી જ Tinnitus થવાનું કારણ જલે તલે રોગીની વહસ્્ટરી ્ટેરકંગ, એક્ઝાવમનલેશન બાદ જાણી શકાર્ છે. જ્ર્ારે કોઇ રકસ્સામાં Tinnitusનું કારણ જાણી શકાતું નથી. મો્ટા ભાગલે આવા રોગીઓનલે જો અન્ર્ કોઇ તક્લીફ ન થતી હોર્ તો આવા અવાજ આવવાની તક્લીફ સાથલે ચ્લાવી ્લલેવાની સ્લાહ આપવામાં આવતી હોર્ છે.

અમલેરરકા સ્સ્થત હા્ટયા સ્પલેવશર્ાવ્લસ્્ટ સજયાનના મમ્મી જલેઓનલે Tinnitus સાથલે ચ્લાવી ્લલેવાની સ્લાહ આપવામાં આવલે્લી. ્ડોક્્ટર રદકરાઅ.

મમ્મીનલે જણાવલે્લું કે આ મા્ટે જલે કાંઇ પણ ટ્ી્ટમલેન્્ટ થશલે એ વસમ્્પ્્ટોમલે્ટીક થશલે. આવા શો્ટયા ્ટમયા ફાર્દા મા્ટે શરીરમાં રેગ્ર્ુ્લર કેવમક્લ નાંખવાનલે બદ્લલે Tinnitus સાથલે જ જીવી ્લલેવું વહતાવહ છે તલેમ જણાવ્ર્ું. મમ્મી જ્ર્ારે ઇસ્ન્્ડર્ા આવ્ર્ા ત્ર્ારે તલેમનલે થર્ું આ મા્ટે આર્ુવવેરદક ઉપચાર હોર્ તો ટ્ાર્ કરું. તલેમની હીસ્ટ્ી ્ટેરકંગ અનલે અન્ર્ વબમારીઓ - ટ્ી્ટમલેન્્ટ વગલેરે વ્ર્વતિગત ર્ડ્ટેઇ્લ બાદ સાદા સૂચનોનું પા્લન અનલે ઉપચાર સૂચવ્ર્ાં. ઘણાં સમર્ બાદ કાનમાં રાહત થવાથી ઊંઘ પણ સારી આવવા ્લાગી અનલે હાઇ બીપીના ્ડોઝમાં પણ ઘ્ટા્ડો

થર્ો!

ઓર્ડર્ો્લોજીક્લ એક્ઝાવમનશલે ન - કાનની સાંભળવાની વરિર્ા કરતી રચનાઓ - ના્ડી વગલેરેની ક્ષમતા વવશલે જાણવામાં આવલે છે. રેર્ડર્ો્લોજીક્લ ્ટેસ્્ટ, એમ.આર.આઇ. અથવા CT સ્કેનથી મગજ, ના્ડીતંત્ર વગલેરે કારણો રોગની સંભાવના તપાસવામાં આવલે છે. અવાજની ઇન્્ટેસ્ન્સ્ટી - જ્ડબામાં દબાવવાની, ચાવવાની, આંખો ફેરવવાની, બલેસીનલે ઉઠવાની, હ્લન-ચ્લન દરવમર્ાન અવાજ વધલે છે કે કેમ તલે તપાસવામાં આવલે છે.

રોગી કાનમાંથી કેવા અવાજ આવલે છે તલે વવશલે જલે્ટ્લી સ્પષ્ટતાથી જણાવી શકે તલે મુજબ વનદાન સરળ બનલે છે.

સ્લિરકંગ સાઉન્્ડ - કાન વગલેરે અવર્વોનાં મસલ્સનાં કોન્ટ્કલે શન સચૂ વલે છ.ે

પલ્સીંગ કે હમીંગ સાઉન્્ડ હાઇબ્્લ્ડ પ્રલેશર કે પોસ્ચર્લ ચલેન્જ દરવમર્ાન રતિપ્રવાહના વધારાથી થતું સૂચવલે છે.

્લો પીચ - બોઠો અવાજ મો્ટા ભાગલે કાનની અંદરની રચનામાં થતી વવકૃવત કે વમવનઅસયા ર્ડવસઝ સૂચવલે છે.

હાઇપીચ અવાજ શ્રવણના્ડી અક્ષમતા સૂચવલે છે. સવાયાર્ક્લ પ્રોબ્્લલેમ્સ વગરેમાં આવશ્ર્કતા મુજબ ટ્ી્ટમલેન્્ટ સૂચવવામાં આવલે છે.

આયુષ્વેદ શું કહે છે?

આર્વુ વેદનાં શા્લાક્ર્ તત્રં માં કાનનાં ર૮ રોગોનંુ વવગતવાર માગદયા શનયા કરવામાં આવ્ર્ું છે. જમલે ાં કણનયા ાદ અનલે કણક્યા વ્ડલે રોગમાં કાનમાં આવતા અવાજો વવષર્ક ઉપચાર બતાવ્ર્ા છે. શખં નાદ, ભરલે ી, વાસં ળી વગરલે જવલે ા અવાજો સાથલે કાનમાં થતી તક્લીફની દોષપરક ટ્ી્ટમન્લે ્ટ નક્કી કરવામાં આવલે છે. દોષપરક ટ્ી્ટમન્લે ્ટનો અથયા વત્રદોષ - વાર્,ુ વપત્ત અનલે કફ આ દોષોમાનં ા કર્ા દોષનાં ્લક્ષણો જલે તલે રોગીમાં વવશષલે જણાર્ છે, તનલે વનદાન વદ્યૈ કરે છે. કણરયા ોગમાં મખ્ુ ર્ દોષ તો વાર્નુ ી જ વવકૃવત હોર્ છે. પરંતુ જો વાર્ુ સાથલે કફનું આવરણ હોર્ તો અથવા જો વપત્તનું આવરણ હોર્ તો તલે અનસુ ાર ટ્ી્ટમન્લે ્ટ નક્કી થાર્ છે.

માટે સામાન્ય ઉપચાર - કાળજી. ઠં્ડી હવા, ભલેજવાળી હવા, સ્ો એરકન્્ડીશન્્ડ વાતાવરણમાં કાનનલે ઢાંકવા. ઠં્ડા પાણીથી માથું ધોવું નહીં. સવારે ઝાકળવાળા વાતાવરણમાં માથું, કપાળ, નાક, કાન ઢાંકીનલે બહાર જવું. ફો્લ,

ઉતારતાં હોઇએ તલેમ ચાવવાની, ગળવાની વરિર્ા દરવમર્ાન કાન - ગળા વગલેરેનાં સ્ાર્ુઓન કસરત થાર્ છે. જલેઓનલે ઠ્ડં ી હવાથી કફ થઇ જતો હોર્ તલેવા કફથી પી્ડાતા રોગીઓનલે વાતના્ડીની નબળાઇ અનલે કફની જો્ડીદારીથી કાન, નાક, ગળાની તક્લીફ વારંવાર થતી હોર્ છે. તલેઓ ્લવવંગ કે મરી નાંખલે્લું નવશલેકું પાણી ઘ્ટંૂ ્ડલે - ઘ્ટંૂ ્ડલે પીવું આવી એક્સરસાઇઝ કરી, ગળામાં જમા થતો કફ દૂર કરી શકે છે. તલે સાથલે કાન બ્્લોક થઇ જતા હોર્ તો પણ ફાર્દો થાર્ છે. આવી સામાન્ર્ જણાતી પણ કાર્મી હેરાન કરતી વાર્ુ - કફથી થતી તક્લીફ વૃદ્ધાવસ્થામાં વધુ થતી હોર્ છે. જલેનલે આવા કુદરતી પરંતુ વનર્વમત ઉપચાર કરવાથી રાહત મળે છે. ગળામાં, નાકમાં, કપાળમાં ઉકળતા પાણીમાં ષ્ડવબંદુ અથવા ર્ુકેવ્લ્પ્્ટસ તલે્લ નાંખીનલે વરાળ ્લલેવાથી ફાર્દો થાર્ છે.

ઔષિોપચાર

વાર્ુ અનલે કફ દોષનલે ધ્ર્ાનમાં રાખી બ્લાતલે્લ, મહાનારાર્ણ તલે્લ વગલેરેથી કાનની આજુબાજુ, ગળા પર, કપાળ પર માવ્લશ ઉપરાંત ર્ોગ્ર્ માગયાદશયાનમાં પંચકમયા વગલેરે વરિર્ાથી ના્ડીતંત્રની નબળાઇ દૂર કરવાનો પ્રર્ત્ન કરી શકાર્ છે. બ્લા, અશ્વગધં ા, વત્રફળા, સારરવા, નવાર્સ ્લોહ, પનુ મનયા વા વગરલે આર્વુ વેરદર્ ઔષધોનાં ર્ોગ વદ્યૈ નાં માગદયા શનયા માં ્લવલે ાથી ફાર્દો થઇ શકે છે.

અનુભષ્ધસદ્ધઃ

કાનમાં સંભળાતા અવાજોનું કારણ Tinnitus ના્ડીનો કે કાનનો રોગ છે કે પછી માનવસક રોગ કે જલેમાં વાતાવરણમાં ન હોર્ તલે છતાં સંભળાતા વવવવધ અવાજો Hallucinat­ionનલે કારણલે છે તલેનું ર્ોગ્ર્ વનદાન - તારવણી આવશ્ર્ક હોર્ છે.

આપનવે હેલ્‍થ, આયુષ્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુષ્ા અય્યરનવે પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States