Garavi Gujarat USA

બાથટબમાં સ્ાન કરવું એ પણ એક પ્રકારની જળચિકકત્્સા છે

-

ર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે'' ત્યારે ક્યયો ઉપાય અજમાવવયો? વેલ, આ પ્રશ્નના ઉત્તરમાં તમે એ ક્ષણમાં જ કહેશયો કે 'તેલ માલલશ ચંપી' બીજું શું? બીજું શું પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે આ સમયે તમે પાણીના સથવારે તમારયો મથાનયો િુ:ખાવયો કે દિવસભરનયો થાક િૂર કરી શકયો છયો. જળ લચદકત્સાના ફાયિા લવશે તયો આપણે જાણીએ જ છીએ. લનષ્ણાતયોએ પણ આ બાબતે ખાસ્સયો પ્રકાશ ફેંક્યયો છે. આપણા પૂવ્વજો પણ આ થેરપીમાં લવશ્ાસ રાખતા હતા. પ્રાચીન ગ્ીસમાં તયો સબ િુ:ખયોકી એક િવા જળને જ ગણવામાં આવતી હતી. અહીં આપણે વધુ ઊંડાણમાં ઊતરવું નથી. માત્ર લકઝ્યુરીયસ સ્ાનની વાત કરવી છે. સ્ાન પણ એક પ્રકારની જળ લચદકત્સા છે એમ નથી લાગતું? મારા આ મત સાથે લનષ્ણાતયો પણ સંમત થશે.

દફલ્મયોમાં લહરયોઈનયોને ટબમાં નહાતી બતાડવામાં આવે છે ત્યારે માત્ર ગ્લેમરના પાસાંનયો જ ઉપયયોગ કરવામાં આવ્યયો હયોય છે. આ સમયે ટબ બાથના અન્ય મહત્તવના પાસા પર નજર અંિાજ કરવામાં આવ્યયો હયોય છે. સ્વાભાલવક છે તેમને નડતી મયા્વિાઓને કારણે તેઓ આ વાતની અવગણના કરે. પરંતુ આપણે અહીં બયોક્સ ઓદફસ રૂપી કયોઈ મયા્વિાનું ધ્યાન રાખવાનું નથી એટલે આજે ટબબાથની મહત્તા જાણી જ લઈએ.

ઘર ગૃલહણી હયોય કે નયોકદરયાત મલહલા કામ બયોજાથી થાકવાની જ. આસપાસનયો અવાજ પણ ક્યારેક અકળાવી નાખે છે. વાતાવરણને કારણે દડપ્રશે ન આવી જાય છે. સમસ્યાઓને કારણે મગજ બહેર મારી જાય છે. આવે સમયે બાથરૂમમાં પરૂ ાઈ નાખી શકયો છયો અથવા બબલ બાથની મયોજમાણી શકયો છયો. કયા પ્રકારનું સ્ાન કરવું એ નક્ી કયા્વ પછી ટબમાં પડયો. હા કયોઈકવાર અરયોમા બાથ જેલની મયોજ માણી શકયો છયો. પાણી નવશેકુ લેવું. વધુ ગરમ કે વધારે પડતું ઠંડુ પાણી ત્વચા માટે નુકસાનકારક સાલબત થઈ છે. સ્ાનની મઝીા માણવી હયોય તયો તમારા મનપસંિ પીણાંનયો એક ગ્લાસ સાથે રાખી શકયો છયો. આરામથી ટબમાં સૂતા સૂતા આ પીણાની લલજ્જતથી ચૂસકીઓ લઈ શકયો છયો. અને હળવું સંગીત સાંભળતા સાંભળતા આરામથી પડયા રહયો. આ સમયે બહારની િુલનયા સાથેનયો તમામ સંપક્ક કાપી નાખયો. લચંતામુક્ત બની જાવ અને જરા સ્વાથથી બની તમારા ફાયિાનયો જ લવચાર કરયો. આ સમય માત્ર તમારયો જ છે એ વાત ધ્યાનમાં રાખયો. હા, આ સમયે ઊંઘી ન જવાય એ વાતનયો ખાસ ખ્યાલ રાખયો. કારણ કે તમારે તમારા અંગની પણ માવજત કરવાની છે. પગના તલળયા પર પ્યુલમક સ્ટયોન કે ફ્રૂટ સ્ક્રબ ઘસયો. આ ઉપરાંત મયોઈશ્ચરાઈજર પણ લગાડયો. પીઠ માટે 'લુફાહ' વાપરયો. આ પત્યા પછી તમારા હાથને હેન્ડક્રીમ વડે મસાજ આપયો. થયોડા સમયના સ્ાન પછી તમે િુલનયાનયો સામનયો કરવા સજ્જ બની જશયો. પરંતુ આ પૂવવે ઠંડા પાણીથી શયોવર લયો. આને કારણે તમારામાં તાજગી અને શલક્તનયો સંચાર થશે. ત્યાર પછી તમારી ત્વચાને રક્ષણાત્મક કવચ પહેરાવવાની પણ જરૂર છે. આથી સનસ્ક્રીન ધરાવતું મયોઈશ્ચરાઈઝીર ચયોપડયો. બસ આટલું કયા્વ પછી તમને દડપ્રેશન સતાવે કે થાક લાગે એ વાત સંભવ નથી. એક કલાકની આટલી સાહ્યબી માણ્યા પછી તમે દિવસભરનું કામ ઉત્સાહથી કરી શકશયો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States