Garavi Gujarat USA

્સવારેે જાગતાંં જ જકડાઈ ગયલેેલા અંગંગોનેે ્સરળ ઉપાયોથી કરો ્સચરિય

-

સજાવ. અને એકાિ કલાક પછી તાજામાજા થઈ બહાર પડયો.

આખયો દિવસ કામમાં રચ્યાપચ્યા રહેવાને કારણે થાકી ગયેલા તન અને મનની આળપંપાળ કરવાનયો તમને અલધકાર છે આથી દિવસનયો એક કલાક બાથરૂમમાં ભરાઈ તમે સમય વેડફયો છયો એવી અપરાધી ભાવના મનમાંથી િૂર કરયો.

બાથરૂમમાં ઘૂસતા જ એકાિ-બે સુગંધી લમણબત્તી સળગાવયો, હળવું સંગીત સાંભળયો. ટબમાં વારે ઉઠીએ ત્યારે સાંધા કે અગં યો જકડાઇ જવાનયો અનુભવ બહુ લયોકયોને થતયો હયોય છે. આ હવે એક યુલનવસ્વલ ફદરયાિ બની ગઇ છે.

યુલનવલસ્વટી ઓફ કનેકટીકટ ખાતે દકનેલસયયોલયોજી લવભાગના પ્રયોફેસર મેરીક્ેર જણાવે છે કે સવારે ઉઠીએ ત્યારે અંગયો જકડાઈ જવાની ફદરયાિ હવે લવશ્માં મયોટાભાગના લવસ્તારયોમાં જોવા મળે છે.

પણ એક તરફ સવારે જાગતી વખતે જડતા અનુભવવી એ સામાન્ય બાબત છે અને સામાન્ય રીતે ઝીડપથી ગાયબ પણ થઈ જાય છે, પણ તે હયોય ત્યાં સુધી વ્યલક્ત અત્યંત અસ્વસ્થતા અનુભવે છે. પણ લનષ્ણાંતયોના મતે સારા સમાચાર એ છે કે જકડાઈ જવાની સ્સ્થલતથી બચવા કેટલાક ઉપાયયો છે. અને આ ઉપાયયોથી વ્યલક્તને આવયો અનુભવ થવા અગાઉ જ ઝીડપથી રાહત મળી જાય છે.

મયોટાભાગે સવારે જાગતી વખતે થતી અકડામણ શરીરના બે લવલભન્ન ભાગ - સાંધા અને ફેલસયામાં ચીકાશમાં થતા ફેરફારને કારણે થાય છે.

ફેલસયા એકબીજા સાથે જોડાયેલી પેશીઓનું એક જદટલ જૂથ છે જે સ્ાયુઓ, નરમ પેશીઓ, અવયવયો અને હાડકાને ઘેરી લે છે અને તેને ટેકયો આપે છે. તે બહુલવધ સ્તરયો બનાવે છે જેની વચ્ે જેલ જેવા લુલરિકન્ટ હયોય છે જે સ્તરયોને સરળતાથી સરકવા િે છે. લનષ્ણાંતયોના મતે એનાથી વ્યલક્તને ઢીલાશ અને હળવાશનયો અનુભવ થાય છે.

અમુક પદરસ્સ્થલત, જેવી કે લાંબયો સમય સ્સ્થર રહેવાથી શરીરનું ટેમ્પરેચર ઘટી જાય અથવા જોરિાર વ્યાયામ િરમ્યાન માંસપેશીઓ અને ફેલસયામાં લેસ્ક્ટક એલસડ વધી જાય, તેવા સંજોગયોમાં લુલરિકન્ટ ઘટ્ટ અને સજ્જડ થઈ જાય છે જેના કારણે ફેલસયાના સ્તર સરળતાથી સરકી નથી શકતા અને વ્યલક્તને અકડામણનયો અનુભવ થાય છે.

આપણે ઊંઘી જઈએ ત્યારે આવી પદરસ્સ્થલત બને છે. તમે લાંબયો સમય સુધી લનસ્ષ્ક્રય રહ્યયો હયો ત્યારે શરીરનું ટેમ્પરેચર પણ ઘટી બેસતા પહેલા અંગ પરનું સુગંધી તેલ લગાડયો. મયોઈશ્ચરાઈઝીીંગ બયોડી ઓઈલ વાપરવાથી ત્વચા મુલાયમ બનશે તેમજ ત્યારબાિ તમે વાપરશયો તે બધા જ સૌંિય્વ પ્રસાધનયોને શયોષવા તૈયાર થઈ જશે. ત્યારબાિ એક્સફયોલલએટર વાપરી ત્વચા પરના મૃતકયોષયો િૂર કરયો. એક્સફયોલલએટર વાપરવાની ટેકલનક શીખવાની જરૂર છે. બીજું સારી કંપની ઉત્પાિનયો જ વાપરવાનયો આગ્હ રાખવયો.

ટબમાં તમે તમારું મનપસંિ બેધીંગ ઓઈલ જાય છે.

સવારે અકડામણનયો અનુભવ થવા પાછળ સાંધાનયો પણ ફાળયો હયોય છે. સ્વસ્થ સાંધામાં ઘટ્ટ પ્રવાહી હાડકાના છેડા વચ્ેની કાદટ્વલેજથી ઢંકાયેલી જગ્યાને લુલરિકેટ કરે છે,જેનાથી તે સરળતાથી અને મુક્ત રીતે હલનચલન કરી શકે છે. જ્યારે પણ તમે લાંબા સમય સુધી લનસ્ષ્ક્રય રહયો છયો ત્યારે કાદટ્વલેજ સ્પયોન્જની જેમ લુલરિકન્ટને શયોષી લે છે, પદરણામે સાંધા જકડાઈ જાય છે.

પણ ફેલસયા દ્ારા થતી અકડામણ હયોય કે સાંધા દ્ારા થતી હયોય, બંને માટે એક જ ઉપાય છે, હલનચલન. શરીરનું હલનચલન અત્યંત જરૂરી છે.

પથારીમાં રહીને જ તમે સ્ટ્ેચીંગ કરી શકયો છયો. તમારા પગ અને હાથ પહયોળા કરયો. તમારા પગના અંગૂઠાની હલનચલન કરયો, અથવા હમણાં જ જાગ્યા હયો તેવી રીતે માત્ર તમારા હાથ અને પેટ ખેંચયો.

સાંધામાં પ્ર વ ા હ ી ને

પાછુ લાવવા હળવેથી ઘૂંટણ અને કયોણીને વાળયો અને સીધા કરયો, તમારા કાંડા અને પગની ઘૂંટીને ગયોળ ફેરવયો અથવા હળવેથી તમારી ડયોકને બંને બાજુએ ફેરવયો.

પથારીમાંથી ઉઠયા બાિ હજી પણ અકડામણ થતી હયોય તયો એક જ સ્થળ પર ઊભા રહીને કરૂચ કરયો અને જકડાઈ ગયેલા સાંધાને વાળવાનું અને સીધા કરવાનું ચાલુ રાખયો.

પીઠ અને શરીરના પડખા જકડાઈ ગયા હયોય તયો હળવા સ્ટ્ેચીંગ કરવા જેવા કે ઘૂંટણ સહેજ વાળીને હળવેથી અંગૂઠા તરફ વળવું, અથવા ડાબે અને જમણે વળીને યયોગા કરવા.

લનષ્ણાંતયોના મતે તમે જો અત્યારે લનયલમત સ્ટ્ેલચંગ ન કરતા હયો તયો દિવસના પંિર લમલનટ પણ સ્ટ્ેલચંગ કરવાનું શરૂ કરયો. એનાથી સવારે જાગતી વખતે શરીર જકડાશે નલહ. દિવસ િરમ્યાન કયોમ્પ્યુટર સામે કામ કરતી વખતે પણ સળંગ બેસી રહેવાની બિલે લનયલમત અંતરે હલનચલન કરતા રહેવું તેમજ સમગ્ દિવસ િરમ્યાન બેસવાની સ્સ્થલતમાં ફેરફાર કરતા રહેવું.

આવી સરળ બાબતયોથી પણ શરીર જકડાઈ જવાની સ્સ્થલતથી બચી શકાય છે.

જો કે લનષ્ણાંતયોના મતે સાંધા જકડાઈ જવાની સમસ્યા પથારીમાંથી ઉઠયા બાિ કલાકથી વધુ રહે અને અઠવાદડયાઓ અથવા મલહનાઓ સુધી આવી તકલીફ થયા કરે તયો ડયોકટરની સલાહ લેવી જરૂરી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States