Garavi Gujarat USA

જીવન અને મરણનરી હર ક્ષણ મને ગમે છે

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરરવત્તન કરી લઉં છું. સમજપૂવ્તક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું. - અકબરભાઇ જસદણવાલા

-

જજદં ગી જો એર્ જ ઘરેડમાં જીવી શર્ાતી હોત તો? જજદં ગીનો માગકા મોટર વે જવે ો ્સીધો હોત તો? જીવનમાં જો ્સખુ જ ્સખુ હોય તો? તો જજદં ગીની મઝા માણવા જવે ી હોત ખરી? ્સીધા, વળાર્ં જવનાના હાઇવે પર ર્ાર ચલાવવા માટે ડ્ાઇવરને ખા્સ ર્ાળજી રાખવી પડતી નથી. એર્ જ ્સીધો રસ્તો હોય ત્યારે ડ્ાઇવરને બીજું ર્ંઇ જોવું પડતું નથી. હાઇવે પર રોલ્્સ રોઇ્સ ચલાવતા,ં એર્ ્સરખી સ્પીડ પર ર્ાર ચલાવે રાખવામાં ડ્ાઇવરને ખા્સ મશ્ુ ર્લકે ી પડતી નથી. ત્યારે ડ્ાઇવર ર્કેટલો હોંજશયાર છ,ે ર્ાર પર એ ર્કેટલો ર્ાબૂ રાખી શર્કે છે, ડ્ાઇજવગં પરનું એનું પ્રભત્ુ વ ર્કેટલું છે તે જાણી શર્ાતું નથી. પરંતુ માગકા વળાર્ં વાળો હોય, ઉંચા ચઢાણ અને પછી નીચે ખીણ તરફ લઇ જતો રસ્તો હોય, જરા ્સાવચતે ી ચર્ૂ ાય તો ્સીધા સ્વગમકા ાં જવાનો માગકા ખલુ તો હોય ત્યારે ડ્ાઇવરને ર્કેટલી ર્ાળજી રાખવી પડે છે તે એવા માગગો પરથી પ્સાર થયો હોય તે જ જાણી શર્કે. અને એવા માગગો પર જે ્સફળ ડ્ાઇજવગં ર્રી શર્કે તને ગમે તવે ા જવર્ટ પથનો ્સામનો ર્રવામાં આનદં આવે છે.

જીવનમાં અવે ા પ્ર્સગં ો પણ બને જ્યારે મનોમથં ન ર્રવું પડે તો. ર્કેટલાર્ પ્ર્સગં ો એવા પણ હોય જ્યારે આનદં આવ.ે મનોરંજન થાય. પ્ર્સગં પ્ર્સગં જીવનમાં પરરવતનકા આવે તો જીવનનો અનભુ વ થાય. દરરોજ એર્ જ પ્રર્ારની ર્સોઇ ખાનાર એ ર્સોઇથી આખરે ર્ંટાળી જાય છ.ે તથે ી રદવ્સના દરર્ે ભોજનમાં જવજવધ વાનગીઓનો ર્સથાળ તે ઇચ્છે છે. તવે જ જજદં ગીનું છે. એર્ધારી, ચીલાચાલુ જજદં ગીમાં બહુ મઝા રહેતી નથી.

જજદં ગીનો આનદં માણવાનું મન પર આધારરત છે. મ્સુ ીબતો આવે તો ર્દી જહંમત હારવી ન જોઇએ. જીવન એર્ ્સગ્ં ામ છે. મ્સુ ીબતોમાં જીવન ઘડતર થાય છે. મ્સુ ીબતોનો ્સામનો હ્સતે મખુ ડે ર્રવામાં આવે તો ઘડતર થાય. અને મ્સુ ીબતની પળોમાં જ ર્ોણ પારર્ાં અને ર્ોણ પોતાના તને ી જાણ થાય છે. દઃુ ખની વળે ા જનર્ટના જમત્ોમાં જને ગણતા હો તે પણ દરૂ થાય છે. તમારી ખબર ર્ાઢવા માટે પણ જાણે તમે ની પા્સે ્સમય નથી.

્સમય ્સમય બળવાન છે. જજદં ગી ્સખુ જતી હોય, જાહોજલાલી હોય ત્યારે એટલાં ્સગાં અને જમત્ો આવી મળે છે ર્કે તમે ની ્સખ્ં યા ગણવી પણ મશ્ુ ર્કેલ બને છે. ત્યારે ર્ોણ ્સાચા જમત્ છ,ે ર્ોણ ્સાચા સ્હે ી છે તને ી ઓળખ મશ્ુ ર્કેલ બને છે. ઘણીવાર તો આપણે જમે ને પોતાના ગણતા હોઇએ તઓે મ્સુ ીબતના વખતમાં ્સામે પણ જોતા નથી. તમે ના મનથી જાણે આપણું અસ્સ્તત્વ જ નથી. બાબભુ ાઇ પટેલ ર્હે છે તમે ઃ

એટલે જજદં ગીમાં એવી પળો પણ આવે છે જ્યારે આપણને આપણા પોતાના જમત્ો, સ્હે ીઓ ને ર્હેવાતા જનર્ટના સ્વજનોને ઓળખવાની તર્ મળે છે. એ રીતે મ્સુ ીબતો પણ ત્યારે એટલો લાભ આપી જાય છે. એટલે અમૃત ઘાયલના શબ્દોમાં -

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે, એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in English

Newspapers from United States