Garavi Gujarat USA

બકિંગહામ પેલેસ ખાતે પ્લેકટનમ પાટટી યોજાઇ

-

શનિવારે રાત્રે બકિંગહામ પરેલરેસ ખાતરે સાંજિી પ્લરેકિિમ પાિટી દરનમયાિ નરિન્સ ઓફ વરેલ્સ અિરે દેશિી િોચિી હસ્તીઓ તરફથી સ્રેહભરી અંજનલ આપ્પણ િરાઇ હતી.

સર એલ્િિ જ્હોિ, જ્યોજ્પ એઝરા, ક્રેગ ડરેનવડ, ડ્યુરિ ડ્યુરિ, એનલનસયા િીઝ અિરે યયુરોનવઝિ રિર-અપ સરેમ રાયડર, ડાયિા રોસ, ક્ીિ, નસંગર મરેબરેલ અિરે એલ્બો સનહતિા સ્િાસસે લગભગ 22,000 લોિોિી ભીડ સામરે ગીત-સંગીતસભર િાય્પક્મ રજૂ િયયો હતો. અઢી િલાિિા આ શોિરે ગ્ૂપ ક્ીિ અિરે એડમ લરેમ્બિ્પ દ્ારા ખયુલ્ો મયુિવામાં આવ્યો હતો. આ િોન્સિટે બીબીસીિા વર્્પિા સૌથી મોિા રિમાણમાં રિરેક્ષિોિરે આિર્યા્પ હતા અિરે તરે આિં ડો 13.4 નમનલયિિી િોચરે પહોંચ્યો હતો.

રાણી પોતાિી અસ્વસ્થતાિા િારણરે િાય્પક્મમાં હાજર રહી શક્યા િ હતા. જો િરે મહારાણીએ પરેકડંગ્િિ બરેર સાથરે ચા શરેર િરતા હોય તરેિો રિી-રેિોડસેડ િોમરેડી સ્િરેચ કફલ્મ શરેર િરી િાય્પક્મિી શરૂઆત િરી હતી.

જરેમાં નરિન્સ ચાલ્સસે મહારાણીિરે શ્રદ્ાંજનલ આપી તરેમિા નસંહાસિ પરિા સાત દાયિાિા શાસિિી સરાહિા િરી હતી. નરિન્સ ઑફ વરેલ્સરે તરેમિી "મમ્મી" મહારાણીિરે હૃદયપૂવ્પિ શ્રદ્ાંજનલ આપતાં જણાવ્યયું હતયું િરે "તમરે અમારી સાથરે હસ્યા અિરે રડ્ા પણ છો અિરે સૌથી અગત્યિયું એ છે િરે તમરે 70 વર્યોથી અમારી સાથરે છો. જિતાિી સરેવા િરવા તમરે સવારે ઉઠો છો.’’

નરિન્સ ચાલ્સસે િહ્યં હતયું િરે "આપણા બધા વતી, હયું મહારાણીિી જીવિભરિી નિઃસ્વાથ્પ સરેવાિરે મારી પોતાિી શ્રદ્ાંજનલ આપવા માંગયુ છયું. ગયા વર્સે મૃત્યયુ

પામરેલા મારા નપતા, ડ્િયુ ઓફ એકડિબરાિો આત્મા ત્યાં છે. મારા પપ્પાએ આ શોિો આિંદ માણ્યો હોત અિરે આપ દેશ અિરે આપિા લોિો માિે જરે સરેવા િરવાિયું ચાલયુ રાખો છો તરેિી ઉજવણીમાં પૂરા કદલથી અમારી સાથરે જોડાયા હોત. િોમિવરેલ્થિરે સારા માિે એિ મહત્વપૂણ્પ બળ બિાવ્યયું છે. તમરે અમારા મયુશ્િરેલ સમયમાં અમારી સાથરે રહ્ા છો. અિરે તમરે અમિરે ગૌરવ, આિંદ અિરે ખયુશીિી ક્ષણોિી ઉજવણી િરવા માિે સાથરે લાવ્યા છો."

નરિન્સ નવનલયમરે પણ આ િાય્પક્મમાં પૃથ્્વવ નવશરે નચંતા વ્યક્ત િરવા સાથરે પકરવારિા રેિોડ્પ પર ધ્યાિ િરેથ્ન્રિત િયયુું હતયું અિરે આશાવાદ વ્યક્ત િયયો હતો િરે દેશિી સયુરક્ષા માિે લોિો એિ થશરે.

પયા્પવરણીય મયુદ્ાઓિરે સંભાળતા નરિન્સ નવનલયમરે જંગલો અિરે મહાસાગરોિા ફોિોિી પૃષ્ઠભૂનમ સાથરે વાત િરતાં જણાવ્યયું હતયું િરે ‘’રાણીિા સમગ્ જીવિિાળ દરનમયાિ, િુદરતી નવશ્વ વધયુ િાજયુિ બિી ગયયું હતયું. રાણીએ નવશ્વિી વધયુ સારી રીતરે િાળજી લરેવા માિે દાયિાઓ નવતાવ્યા હતા. જો આપણરે સાથરે મળીિરે, માિવજાતિી શ્રરેષ્ઠતાિો ઉપયોગ િરીએ, અિરે આપણા ગ્હિરે પયુિઃસ્થાનપત િરીએ, તો આપણરે તરેિરે આપણા બાળિો - પૌત્ો અિરે આવિારી પરેઢીઓ

માિે સયુરનક્ષત િરીશયું. "

આ િાય્પક્મમાં શાહી પકરવારિા 30 થી વધયુ સભ્યો હાજર હતા. પરંતયુ નરિન્સ હેરી અિરે મરેગિ ગયા િ હતા.

ડ્યુિ અિરે ડચરેસ ઑફ િરેથ્મ્રિજ અિરે તરેમિા બાળિો શાલયોિ અિરે જ્યોજ્પ આગળિી હરોળમાં બરેઠા હતા. જ્યારે વડા રિધાિ બોકરસ જોન્સિ અિરે તરેમિા પત્ી િરેરી પાછળ બરેઠા હતા. બકિંગહામ પરેલરેસિા આગળિા ભાગમાં રાણીિા તરેમિા શાસિિાળ દરનમયાિિા ફોિો રિસ્તયુત િરાયા હતા.

બીબીસીએ જણાવ્યયું હતયું િરે તરેિી પાસરે િાય્પક્મો દરમયાિ રિરેક્ષિોિો 74.3% નહસ્સો રહ્ો હતો તરેમ જ બીબીસી વિ પર દશવા્પયરેલ પરેલરેસ ખાતરેિી પ્લરેકિિમ પાિટી એ વર્્પિો અત્યાર સયુધીિો સૌથી વધયુ જોવાયરેલ િાય્પક્મ હતો."

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States