Garavi Gujarat USA

યોગનો આરોગ્યલાભ અશક્ત નબળા િિદીઓ પણ લઇ શકે છે

- આયુવવેદિક દફહિહશયન

યોગ વિદ્યા ભયારતીય સંસ્્‍કવકૃ તની દેન છે. િેદ્‍કયાલીન જ્યાનનયા પ્રચયાર-પ્રસયારથી અન્ય ભયારતીય વિદ્યામયાં યોગનું સ્થયાન આગિું છે. ર૧ જૂન ર૦૧પને સહુ પ્રથમ ઇન્‍ટરનેશનલ યોગ દદિસ જાહેર ્‍કરિયામયાં આવ્યો. ત્યયારબયાદ દર િર્ષે દુવનયયાભરમયાં ર૧ જુનને ઇન્‍ટરનેશનલ યોગ ડે તરી્‍કે ઉજિિયામયાં આિે છે. છેલ્લયા ્‍કે‍ટલયા્‍ક દશ્‍કોમયાં યોગની પોપ્યુલદર‍ટી િધી છે. ભૌવત્‍ક સુખ-સગિડથી હયયાયાભયયાયા દેશોમયાંથી પણ વિદેશીઓ મયા‍ટે ભયારતની આધ્યયાત્ત્મ્‍ક દિલોસોિી આ્‍કર્યાણનું ્‍કેન્દ્ર બની રહી છે.

‍ટીનએજસયા નિયુિયાન હોય ્‍કે સિળ અવભનેતયાઅવભનેત્ી ્‍કે ઇન્ડસ્‍ટ્ીયયાવલસ્‍ટને ઇત્ન્ડયયા જોિું, હૃવર્્‍કેશ જિું ત્યયાં આશ્રમમયાં યોગગુરુ પયાસેે યોગયા શીખિું એ લક્ષય રહે છે. ભયારતથી પણ ઘણયા યોગીઓ વિદેશમયાં યોગનો પ્રચયાર-પ્રસયાર ્‍કરતયાં રહ્યાં છે પરંતુ શું યોગની પોપ્યુલયારી‍ટી મયા‍ટે મયાત્ મયા્‍કકેદ‍ટગ જિયાબદયાર હોઇ શ્‍કે ? યોગવિદ્યાએ એિી સ્િયંપ્ર્‍કયાવશત જણસ છે ્‍કે જેનયા વિશે જાણ થયયા િગર ન રહે. ્‍કેમ ્‍કે હયાલનો ્‍કોવિડનો મુશ્્‍કેલ સમયગયાળો હોય ્‍કે અવત સુખ-સંપવતિનયાં અવતરે્‍કથી સંપન્ન લો્‍કો હોય, મયાનવસ્‍ક શયાંવત સયાથે Holistic Health એ હંમેશયા ઇચ્છનીય રહી છે. આથછ જ મનોદૈવહ્‍ક રોગોમયાં ‘યોગયાસન’ મયાત્ એ્‍કસરસયાઇઝથી વિશેર્ છે તેનો અહેસયાસ થયાય છે પરંતુ જેમ એ્‍ક પયાત્મયાંથી મધ ઠયાલિતયાં બીજા પયાત્મયાં બધું જ મધ ન આિે, તેિી રીતે જ્યાનનયા પ્રસયારપ્રચયારમયાં યોગવિદ્યાનયા આઠેય અંગને સંપૂણયાપણે સમજી અને ઉપદેશિયામયાં આિતો નથી. આથી ્‍કે‍ટલયાયે એિયા યોગથી િયાયદો મેળિી શ્‍કે તેિયા અશક્ત-નબળયા દદદીઓ છે, જે યોગયાસન ્‍કરિયાની શવક્ત-આિડત નથી તેમ મયાની યોગનયાં આરોગ્ય - લયાભથી િંવચત રહે છે !

યોગથ્રી મનોિૈહિક ફાયિો શ્રી ર્રીતે મળે?

િેદ્‍કયાલીન આર્યાદૃષ્યાઓએ લો્‍ક્‍કલ્યયાણ મયા‍ટે ખૂબ સરળ અને ગહન જ્યાન સૂત્યાત્મ્‍ક રીતે આપ્યું છે. પતંજવલ મહવર્યાએ યોગસૂત્મયાં યોગ વિશે જણયાવ્યું. આ સૂત્યાત્મ્‍ક જ્યાનનયા

અને્‍ક ભયાષ્‍્ય, દ‍ટપ્પણી િગેરે

પણ ગ્ંથો છે. આધુવન્‍ક સમયમયાં દુવનયયાભરની વિવિધ ભયાર્યાઓમયાં તે ઉપદેશો વિશે લખયાયું છે. દરે્‍ક

સૂત્ોને સમજીએ તો સમજિયામયાં

ખૂબ જ સરળ અને સયાદયા જણયાય

છે પરંતુ દરે્‍કે દર્‍કે ઉપદેશયાત્મ્‍ક

સૂત્ો ગુઢયાથયા ન હોિયા છતયાંપણ

ખૂબ િૈજ્યાવન્‍ક દૃત્ષ્‍‍ટ્‍કોણ અને

આધયાર ધરયાિે છે. મયાનિ

શરીર હયાડ-મયાંસ, ર્‍કત

જેિી સ્થૂળ ધયાતુઓ

સયાથે મન અને

આત્મયાની

જીિંતતયાચેતનયાનો સમૂહ છે. આ બયાબતને શયારીદર્‍ક વરિયયા અને મયાનવસ્‍ક વરિયયા આ રીતે અલગ િણયાિિયામયાં આિી નથી.્‍કેમ ્‍કે રોગનયાં ડયાયગ્નોવસસ મયા‍ટે ્‍કે પછી ‍ટ્ી‍ટમેન્‍ટ મયા‍ટે દિવઝ્‍કલ દડસોડયાર અને મેન્‍ટલદડસસોડર એિું સગિડ મયા‍ટે ્‍કહેિું પડે. પરંતુ તત્તિતઃ શરીર-મનની ત્‍કલીિ ્‍કે રયાહત ્‍કયયારેય એ્‍કબીજાથી અલગ તયારિી શ્‍કયાતી નથી. જેને મનોદૈવહ્‍કPsychosom­atic જોડયાણ-ત્સ્થવત ્‍કહે છે. રિોધ ્‍કે એન્ઝયાય‍ટી જેિયા મયાનવસ્‍ક રોગની અસર શરીરમયાં બ્લડપ્રેશર ્‍કે પલ્સરે‍ટમયાં અસર ્‍કરે જ છે. તેિી જ રીતે શરીરમયાં ઇન્િે્‍કશન્‍કે ્‍કોઇ ્‍કયારણસર તયાિ આિે, ‍ટેમ્પરચે ર િધે ત્યયારે મનમયાં સંતયાપ થયાય, એ્‍કયાગ્તયા ન જળિયાય. તંદ્રયા જેિી આડ અસર થયાય છે ખરૂૂંને? આમ મન-શરીર એ્‍કબીજા પર ખૂબ પ્રભયાિ્‍ક છે. આથી જ યોગવિદ્યામયાં આિી મનોદૈવહ્‍ક જોડયાણની પ્રવરિયયાની સમજ અને ગુણિતિયા સુધરે તે બયાબત ્‍કેન્દ્રમયાં છે. હંમેશયા ભૂખ, તરસ, સ્િબચયાિ, ્‍કમયાણી, સમયાજમયાં સ્થયાન, ડર, લોભ-મોહ, ્‍કલેશ, ઈષ્‍યયાયા જેિયા શયારીદર્‍ક-મયાનવસ્‍ક વ્યિહયારો બહયારની તરિ જ ચયાલતયાં રહેતયાં હોય છ.ે જેથી વ્યવક્તનો જે‍ટલો વિ્‍કયાસ બયાહ્ જગતમયાં થયો હોય છે. તે‍ટલી સમજ અને વિ્‍કયાસ આંતદર્‍ક હોતયા નથી. આથી જ ઇમ્બેલેન્સ થયાય છે પદરણયામે વ્યવક્તને પોતયાનયાં જ મનનયા ગુલયામ બનિું પડે છે. પોતયાનું જ મન એિી જાળ રચે છે ્‍કે વ્યવક્ત તેમયાંથી છૂ‍ટી શ્‍કતો નથી અને અેિું મયાની બેસે છે ્‍કે આજીિન મનની ગુલયામી એ સ્િયાભયાવિ્‍ક છે. ્‍કેમ ્‍કે વિપદરત સંજોગોમયાં પોતયાનયાં િડીલો, જ્યાનીઓ, સિળ વ્યવક્તઓને ગુસ્સે થઇ જતયાં, અપશબ્દો, બોલતયાં વહંસયા ્‍કરતયાં, પોતયાને જ નુ્‍કશયાન થયાય તેિું િતયાન ્‍કરતયાં બયાળપણથી જ જોતયા

આિે છે. ઘર

હોય ્‍કે

જાહેર જીવન શાંત-સરળ - પ્રસન્ન વાણી-વત્તનની એકરૂપતા તો કયાંય જોવા મળતી જ નથી ! આથી જ ધ્યાન ધરવાનું મેડિટેશન સેન્ટર વવવિટ કરવું પિે કે પછી આવા જ કોઇ આધ્યાત્્‍મમક પ્રય્‍મન અધકચરા પ્રય્‍મન કરી. આવું બધું સાંસાડરક જવાબદારી સાથે શક્ય નથી એવું તારણ કાઢી વનષ્‍ફળતાથી િરી પ્રય્‍મન છોિી દેવામાં આવે છે ખરું ને? પરંતુ શરીર-મનનાં ઐકય માટે પધ્ધવતસર, ‍ફાવે તે રીતે લાંબા સમય સુધી પ્રય્‍મનપૂવ્તક અભ્યાસ - પ્રેત્ક્ટસ કરવામાં આવે તો અમુક તાવલમ બાદ ખૂબ સરળ અનુભવાય છે. અભ્યાસ (વારંવાર પ્રય્‍મનપૂવ્તક કરવામાં આવતી પ્રવૃવતિ) અઘરી જણાતી બાબતોને સાધ્યસરળ બનાવી શકે છે. યોગ વવશે જાણી તથા યોગાભ્યાસ કરવાથી માઇન્િ-બોિીનું બેલેન્સ અને વસંક્ોનાઇિેશન શક્ય બને છે. પરંતુ જો માત્ર શરીરનાં દેખાવ અને આકારને જ મહત્તવ આપી અને યોગસનને કોઇ પણ સ્‍‍ટ્ેવચંગ એકસરસાઇિ પૈકીની એક વેરાયટી તરીકે કરવામાં આવે તો યોગનો સંપૂણ્ત લાભ મળી શકે નહીં. કેમ કે શરીર એક એવું સ્‍વયંસંચાવલત સરળ દખે ાતું પરંતુ ખૂબ કોમ્પીલીકેટેિ મશીન છે, જેને પળેપળ બહારનાં વાતાવરણથી અનુકૂલન સાધવંુ પિે છે. તે સાથે શરીરમાં ચાલતી નાની-મોટી જૈવ-રાસાયવણક પ્રવક્યા માટે પ્રાણવાયુ, શવતિની જરૂડરયાત દરેકે દરેકે કોષ સુધી પૂરી પાિવી પિે છે. આ બધાં જ કોમ્પીલીકેટેિ ‍ફંકશન્સ જેવા કે રસ્‍ે પીરેટરી, સરકયુ્તલેટરી, િાયજેસ્‍ટીવ, હોમમોનલ, એવલમેન્‍ટ્ી જેવી વવવવધ વસસ્‍ટમ સેપરેટલી તથા એકબીજાના કોઓડિ્તશનેશનથી થયા કરે છે. આથી જ સમય જતાં એજીંગને કારણે અથવા કે મેટાબોવલક ડિસોિ્તરને કારણે કે પછી જેનેડટક કારણસર એક અવયવ કે વસસ્‍ટમનું કામ બગિે છે, ્‍મયારે તેની આિઅસર સંપૂણ્ત શરીર પર થતી હોય છે. શરીરને ગમે તેટલો પૌત્ષ્ટક ખોરાક પૂરો પાિવામાં આવે પરંતુ જો સ્‍વચ્છ અને પૂરતા પ્રમાણમાં ઓડકસજન ન મળે, યોગ્ય પ્રમાણમાં ઉંઘ કે માનવસક શાંવત ન મળે તો શરીરનું આરોગ્ય જોખમાય છે. આથી ઉલટું બીમાર શરીરને આરોગ્ય પાછું મળે તે માટે માત્ર દવા કે સજ્તરી જ નહીં પરંતુ તે સાથે પૌત્ષ્ટક ખોરાક, ઉંઘ અને માનવસક શાંવત પણ જરૂરી હોય છે. આ બધી બાબતોથી શરીર-મનના એકબીજા પરનાં પ્રભાવ અને મહત્તવ વવશે સમજી શકાય.

યોગવવદ્ાનાં ઉપદેશનાં આઠ અંગોનું વણ્તન એ રીતે કરવામાં આવ્યું છે કે, વ્યવતિનાં સ્‍થૂળ શરીર અને બહાર જ કાય્તરત રહેતા મન અને ઇન્‍દ્ીયો પર સવક્યતાથી ધ્યાન કેન્‍દ્ીત કરવાનો અભ્યાસ થઇ શકે. જેને પડરણામે મનુષ્યની ચેતના સવક્ય રીતે આ્‍મમા-ઇન્‍દ્ીય અને મનના જોિાણથી શારીડરક અને માનવસક વક્યાઓ કરવા માટે ટેવાતું જાય પડરણામે શરીર અને મન જે એકબીજા પર પ્રભાવક છે તેમનું સાયુજય (યૂજય - યોગ)શક્ય બને અને સ્‍થૂળ શરીર - મનનાં વ્યવહારમાં અટવાયેલી ચેતનાની આંતડરક યાત્રા શકય બને. આ બાબત માત્ર સાંભળીએ, વાંચીએ કે જાણીએ ્‍મયારે અશક્ય જણાય છે. પરંતુ જીવનમાં કોઇક ક્ષણો એવી આવી હોય કે જ્યારે આવધ-વ્યાવધ - ઉપાવધઓમાં અટવાઇને વનઃસહાય અનુભવાતા શરીર - મનથી હવે જે થવું હોય તે થાય મારા હાથમાં કશું નથી. એવું અનુભવાયું હશે તે સમયે પ્રય્‍મન - શૈવથલ્યથી મન-શરીર જે થાય તે ત્સ્‍વકારી લેવા (ચલાવી લેવા) તૈયાર થયું હશે. આવો જો અનુભવ કયમો હોય તો તેવી ક્ષણોમાં જો આપણી શવતિ-સંજોગોની અક્ષમતાને કારણે આપણે અહમને છોિવો પિેલો, અક્ષમ-વનઃસહાયતા સ્‍વીકારેલી. જેવો અહમ છૂટે, અહંકાર છુટે તેવા નવા સંજોગો કે વાસ્‍તવવકતાના સ્‍વીકારની તૈયારી કરી શકે તેવાં પડરવત્તન મનમાં પણ થાય છે.

મનની વવશાળતા, મોટું મન કે પછી વાસ્‍તવવકતા સામે ટકે તેવાં મનની ત્સ્‍થવત શક્ય બનતી કયારેક તો અનુભવી હશે ખરૂંને ? જો આવી ક્ષણો મજબૂર પડરત્સ્‍થવતમાં અનુભવાઇ હોય તો તે લાંબો સમય ટકતી નથી. પરંતુ સરળ, સજાગ અને વવશાળ મનની કેળવણી કરી શકીએ તો જીવનના નાના-મોટા શારીડરક - માનવસક વ્યવહારો દરવમયાન આ્‍મમા-ઇન્‍દ્ીય-મનનું જોિાણ યોગ્ય થવાથી જે તે પડરત્સ્‍થવતમાં અહમને કેન્‍દ્માં રાખીને મૂલવવાની ટેવથી છૂટી શકાય અને જો તેમ થાય તો દરકે પડરત્સ્‍થવત માટે જરૂરી પ્રવતવક્યા - ડરએકશન અથવા જવાબદારી - ડરસ્‍પોન્સ યોગ્ય રીતે કરવાનો પ્રય્‍મન શકય બને.

શરીર-મનની કેળવણી માટે આઠ વવવવધ તબક્ારૂપે ૧. યમ ર. વનયમ ૩. આસન ૪. પ્રાણાયામ પ. પ્ર્‍મયાહાર ૬. ધારણા ૭. ધ્યાન અને ૮. સમાવધ વવષ્ાયક સત્રૂ ા્‍મમક રીતે ઉપદેશ આપવામાં આવ્યો છ.ે

યમ અને વનયમ બાબતે જણાવી વ્યવતિને સ્‍મય પાલન, સ્‍વચ્છતા, જરૂરથી વધારે સંગ્રહ ન કરવો, ઇશ્વરને સમવપ્તત ભાવથી જીવન વ્યવહાર, ચોરી ન કરવી, ઇન્‍દ્ીયોની લોલુપતાથી બચવું વગેરે ગુણો વવકસાવવા માટે સૂચવવામાં આવ્યું છે. દેખીતી રીતે મોરલ કંિકટ કે ધાવમ્તક આચરણ જણાતાં યમવનયમનું પાલન વૈજ્ાવનક દૃત્ષ્ટકોણથી તપાસીએ તો વ્યવતિ્‍મવમાં સાદગી, સરળતા, વશસ્‍ત, સ્‍ વ યં પર અને અન્ય પર વવશ્ાસ, સંતોષ જેવા ગુણોનો વવકાસ કરવામાં મદદરૂપ થાય છે. આવા ગુણો યુકત વ્યવતિને ચોરી,

દગો કે અસુરવક્ષતતાના ભાવથી બચાવે છે. જરૂરથી વધુ મેળવવું વનરથ્તક લાગતાં લોભ, મોહ, ઈષ્યા્ત, િર વગેરેથી છૂટકારો મળે છે. આથી આ્‍મમવનભ્તરતા અનુભવાય છે. તેમ છતાં પણ માનવ સામાવજક પ્રાણી છે. કુટુંબીઓ પિોશીઓ, સગાઓ, વમત્રો, દેશવાસીઓ વગેરેનાં નાનાં-મોટાં સમૂહ સાથે જોિાઇ રહેવું તથા આધાડરત રહેવું એ માનવજીવન માટે જરૂરી છે. પરંતુ આ બધા સંબંધોમાં જો જરૂરથી વધુ દુરાગ્રહ, પરવશતા, ઇષ્યા કે ગુમાવી બેસવાનો િર ન રહે તો મનમાં સંતાપ થતો નથી. સંબંધોમાં સરળતા આવી શકે છે. એકબીજાનો આધાર કેટલો જરૂરી છે તેનો સહજ ત્સ્‍વકાર પણ થઇ શકે છે. વવચાર, વાણી અને વત્તનમાં જ્યારે સરળતા અને એકરૂપતા આવે ્‍મયારે વ્યવતિનો અન્ય વ્યવતિ સાથે તથા પોતાની જાત સાથે નાતો શાંવતપૂણ્ત રહે છે.યમવનયમ જેવા યોગ વવદ્ાના પાયારૂપ પગવથયા ચઢયા બાદ જો યોગાસન કરવામાં આવે તો આસનો દરવમયાન આવશ્યક અંગોના વનયમન-ત્સ્‍થરતા વગેરે જાળવવામાં સરળતા રહે છે. આ સાથે શ્ાસોચ્છશ્ાસની વક્યાને કેન્‍દ્માં રાખી પ્રાણાયામ વ વ શે જણાવાયું છે. કોઇપણ શારીડરક કે માનવસક વક્યા કરતી વખતે યોગ્ય રીતે વરિવધંગ કરવામાં આવે તો વક્યાઓ સરળતાથી થઇ શકે. કેમ કે યોગ્ય પ્રમાણમાં પ્રાણવાયુ શરીરના કોષોને મળે તે જરૂરી હોય છે. આમ યમ, વનયમ, આસન, પ્રાણાયમ જેવા પાયારૂપ યોગનાં ઉપદેશોથી શરીર-મનની સંતુવલતતાનો આરોગ્ય પર ઘણો પ્રભાવ પિે છે. ધારણા, ધ્યાન, સમાવધ વગેરે મન, ઇન્‍દ્ીયોના વનયમન અને કેળવણીથી વ્યવતિ યોગવવદ્ામાં સૂચવવામાં આવેલાં ઉચ્ચઆયામને પામી શકે છે.

અશકત-નબળાં યોગાસન ન કરી શકે તો શું કરવું?

યોગસૂત્રમાં યોગાસન માટેની પ્રારંવભક જરૂડરયાત ત્સ્‍થરતા અને સરળતા બતાવવામાં આવી છે. પદ્ાસન, વજ્રાસન, ઉતિાનપાદાસન જેવા કે તેથી વવશેષ આસનો કે જેમાં કમર, ઘુંટણ, સાથળ વગેરે પર દબાણ આવે, વાળવાં પિે કે પછી બેલેન્સ જાળવવા હાથ કે પગ પર શરીરનું વજન લેવું પિે તે દરેક માટે શક્ય ન પણ બને. તેનો મતલબ એવો નથી કે તેવા દદદીઓ યોગાસનનો ‍ફાયદો ન લઇ શકે.

જે તે શારીડરક પડરત્સ્‍થવતને અનુરૂપ આસન સાથે વરિવધંગ ટેકવનકનો અભ્યાસ યોગ્ય માગ્તદશ્તનમાં કરી શકાય. તે ઉપરાંત યમ, વનયમ અને પ્રાણાયમ, ઈશ્રપ્રવણધાનનાં ઉપદેશ વવશે માવહતગાર થવું. પ્ર્‍મયનપૂવ્તક આંતડરક ગુણોનો વવકાસ થાય તેવું દૈવનક, કૌટુંવબક, સામાવજક જીવન જીવવા, પ્રય્‍મન કરવો.કોઇપણ પડરત્સ્‍થવતમાં, ઉંમરમાં, બીમારીની કોઇ પણ અવસ્‍થામાં જો આંતડરક બળ-ગુણને વવકસાવી શકીએ તો તેની પ્રભાવક અસરનો ‍ફાયદો શારીડરક ઉજા્ત અને આરોગ્ય પર જરૂર અનુભવાય છે.

એડપ્્‍ટીવ યોગાસન

પથારી વશ કે સ્‍નાયુ-સાંધાના દદમોથી પીિાતા દદદીઓ માટે બેન્િીંગ, ટવીસ્‍ટીંગ શકય ન હોય ્‍મયારે ખુરશી, બ્લેન્કેટ, દોરી, પ્લાત્સ્‍ટક વગેરેની મદદથી યોગા થેરાપીસ્‍ટ વરિવધંગ ટેકવનક સાથે અમુક પોિ કરાવતાં હોય છે. આ માટે યોગાની જાણકારી અને રોગી વવશેની જાણકારી પણ જરૂરી હોય છે.

પથારીવશ રોગીઓને પણ વલમીટેશન્સનું ધ્યાન રાખી જો અમુક યોગાસન - પ્રાણાયામ કરાવવામાં આવે છે ્‍મયારે સ્‍નાયુઓમાં ‍ફલેડકસવબલીટી, અવયવોમાં યોગ્ય બ્લિસકયુ્તલેશન, પાચનમાં સુધારો, મળ - મૂત્ર પ્રવૃવતિમાં પણ સુધારો અનુભવાય છે.

યોગવવદ્ામાં સ્‍થૂળ શરીરને સાધન બનાવી આસન પ્રાણાયામથી સાધક આ્‍મમા, ઇન્‍દ્ીય અને મનનું જોિાણ તબક્ારવાર સાધી શકે તે રીતે માગ્તદશ્તન અપાયું છે. આથી યોગવવદ્ાના જ્ાનનો અંવતમ ઉદ્ેશ્ય તો માનવના દેહ, મન, ઇન્‍દ્ીય, ચેતનાનાં યોગ્ય જોિાણનો છે. તે માટે ખૂબ કોમ્પીલીકેટેિ આસનો કે મુ‍દ્ા-બંધ અને પ્રાણાયામ જ જરૂરી છે તેવું નથી.

યોગ્ય સમજ અને અભ્યાસથી કેળવવામાં આવેલું શરીર ગમે તે પડરવસ્‍થવતમાં પોતાની સ્‍વાભાવવક ઉજા્તથી જીવન જીવી શકે છે. પડરણામ સ્‍વરૂપ દુઃખદદ્તથી થતી વનરાશા-હતાશા વચંતા જેવા ભાવ દૂર કરવામાં મદદ મળે છે.

આ માટે યોગ થેરાવપસ્‍ટ પ્રો‍ફેશનલ એકસપટ્ત માત્ર નહીં, કંપેશનેટ હોય તે ખૂબ જરૂરી હોય છે.

 ?? ??
 ?? ?? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૧ જૂન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૧ જૂન
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States