Garavi Gujarat USA

ફૂટબોલનથા એક યુગનો અંત

-

બ્ાતિલનાજ નતહ, ્સમગ્ર તવશ્વના ્ટોચના ફેૂ્ટબોલ (્સોર્ર) ખેલાડી પેલેનું ગયા ્સપ્ાહે તનધન ્થયું છે. પેલેને અત્યાર ્સુધીના મહાન ફેૂ્ટબોલ ખેલાડીઓમાંના એર્ ગણવામાં આવે છે અને તેમણે ત્રણ વખત દફેફેા વર્ડકા ર્પ જીત્યો હતો. પેલેનું ્સાચું નામ એડ્સન અરાંતે્સ દો નાત્સમેન્તો હતું પણ લોર્ો તેમને પ્ેમ્થી પેલે ર્હેતા.

પેલેના અવ્સાનના ખબરે ્સમગ્ર તવશ્વમાં ગમગીની ફેેલાવી દીધી એ તેમની અપ્તતમ લોર્ચાહના ્સૂચવે છે. પેલે એર્ એવા ખેલાડી હતા ર્ે જેમને સ્પોર્્સકામાં ખા્સ ર્સ ન હોય એવા લોર્ો પણ તેમના નામ અને તેમની ખ્યાતત્થી પદરતચત હતાં.

પેલે ફેૂ્ટબોલના ઉમદા ખેલાડી જ નતહ પણ આ રમતને ર્લાત્મર્ રીતે રમનારા ર્લાર્ાર પણ ગણાતા હતા. નાની ઉંમરમાં ફેુ્ટબોલ રમવાનું શરૂ ર્રનારા પેલેએ અનેર્ તવક્રમો ્સજ્યાકા છે. તેમણે બ્ાતિલ મા્ટે ્સૌ્થી વધુ - ૯૨ મેચમાં ૭૭ ગોલ ર્યાકા હતા. એર્ પ્ોફેેશન્્સ ફેૂ્ટબોલર તરીર્ે પેલેએ ર્ુલ ત્રણ વખત (૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦) ફેીફેા વર્ડકા ર્પ જીત્યો છે. ત્રણ વર્ડકા ર્પ જીતનાર પેલે એર્માત્ર ખેલાડી છે. આમ તેમનું જીવન એ્ટલે ત્સતધિઓની હારમાળા.

પેલેનું અવ્સાન 82 વષકાની વયે ્થયું. તેમની તતબયત ઘણાં વખત્થી બરાબર નહોતી. ગત ૨૯ નવેમ્બરે શ્વા્સની તર્લીફે ્સા્થે તેને ્સાઓ પાઉલોની હૉસ્સ્પ્ટલમાં દાખલ ર્રવામાં આવ્યા હતા. જો ર્ે, તેમને ર્ેન્્સર હતું અને ર્ીમો્થેરાપી્થી ર્ોઇ લાભ ્થતો નહોતો.

પેલેએ તેની ર્ારદર્દતી (૧૯૫૬-૧૯૭૪)નો મો્ટાભાગનો ્સમય બ્ાતિતલયન ક્લબ ્સાંતો્સ મા્ટે રમવામાં ગાળ્યો હતો. આ ક્લબ મા્ટે તેમણે ૬૫૯ મેચમાં ૬૪૩ ગોલ ર્યાકા હતા. ફેૂ્ટબોલ ર્ારદર્દતીના છેલ્ા બે વષકા પેલે યુએ્સએમાં ન્યૂ યોર્્ક ર્ોસ્મો્સ મા્ટે રમ્યા હતા.

પેલેએ છ વખત (૧૯૬૧, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫ અને ૧૯૬૮) બ્ાતિતલયન લીગનો તખતાબ (ર્ેસ્મ્પયોના્ટો બ્ાત્સલીરો ્સેરી એ) જીત્યો હતો અને ૧૯૬૨ અને ૧૯૬૩માં ર્ોપા તલબ્ટાકાડોરે્સ જીત્યો હતો. તેઓ ્સાંતો્સના ગોર્ડન એરા (૧૯૫૯૧૯૭૪)ના મુખ્ય ખેલાડીઓમાંના એર્ હતા. તેમણે ૧૯૬૨ અને ૧૯૬૩માં બે ઇન્્ટરર્ોસ્ન્્ટનેન્્ટલ ર્પ જીતાડ્ા હતા. બંને વખતે ્સાંતો્સે ફેાઇનલમાં પો્ટુકાગીિ ક્લબ બેનદફેર્ાને હરાવી હતી. આમ પેલેને તનઃશંર્પણે તવશ્વમાં ફેૂ્ટબોલના મહાનતમ ખેલાડી ગણી શર્ાય. આજજેસ્ન્્ટનાના દડયાગો મેરેડોનાનો તવશ્વ ફેૂ્ટબોલના તખ્તા પર ઉદય ્થયો પછી મેરેડોના મહાન ર્ે પેલે મહાન ગણાય એ ચચાકા ચાર્યા

ર્રે છે. મેરેડોનાએ એર્લા હા્થે આજજેસ્ન્્ટનાને ્સુપર પાવર બનાવ્યું તે્થી ઘણા પેલે ર્રતાં મેરેડોનાને મહાન માને છે પણ પેલેનો રેર્ોડકા મેરેડોના ર્રતાં ઘણો બહેતર છે. પેલેએ બ્ાતિલ તરફે્થી રમતાં ૯૨ આંતરરાષ્ટીય મેચોમાં ૭૭ ગોલ ર્યાકા જ્યારે મેરાડોનાના ૯૧ આંતરરાષ્ટીય મેચમાં ૩૪ ગોલ છે. પેલેએ ્સરેરાશ દરેર્ મેચમાં એર્ ગોલ ર્યયો છે એ જોતાં તેનો રેર્ોડકા

બહેતર જ છે. પેલેને મહાનતમ ગણવા મા્ટે બીજું એર્ ર્ારણ વર્ડકા ર્પમાં તેમનો રેર્ોડકા છે. પેલે ૧૯૫૮, ૧૯૬૨, ૧૯૬૬ અને ૧૯૭૦ એમ ચાર દફેફેા વર્ડકાર્પ રમ્યા. આ ચારમાં્થી ત્રણ વર્ડકાર્પમાં બ્ાતિલ ચેસ્મ્પયન બન્યું હતું. વાસ્તવમાં બ્ાતિલની તવશ્વ ફેૂ્ટબલોમાં પહેલી વાર નોંધ જ પેલેના ર્ારણે લેવાઈ ર્ેમ ર્ે બ્ાતિલ પહેલી વાર વર્ડકા ચેસ્મ્પયન ૧૯૫૮માં જ બનેલું. ચારમાં્થી બે વર્ડકા ર્પમાં પેલે ઈજાના ર્ારણે બધી મેચો નહોતા રમ્યા પણ બ્ાતિલની ્ટીમને ચેસ્મ્પયન બનાવવામાં મો્ટું યોગદાન આપેલું. તવશ્વમાં ત્રણ વાર વર્ડકાર્પ તવજેતા ્ટીમના ્સભ્ય હોય એવા પેલે એર્ માત્ર ફેૂ્ટબોલર છે. પેલે બહુ ્સંઘષકા ર્રીને આગળ આવ્યા હતા. તેનો પદરવાર એ્ટલો ગરીબ હતો ર્ે તેની પા્સે ફેૂ્ટબોલ ખરીદવાનાં નાણાં પણ નહોતાં. પેલે મોજાંમાં પેપર ભરીને ફેૂ્ટબોલ બનાવતા ને તેના્થી િૂંપડપટ્ીમાં રમ્યા

ર્રતા. ફેૂ્ટબોલમાં ર્ારદર્દતી નહીં બનાવી શર્ેલા પેલેના તપતા મજૂરી ર્રતા ને ્સાંજે ્સમય મળે ત્યારે દીર્રાને ફેૂ્ટબોલ શીખવતા. પેલેએ પણ પદરવારને મદદ ર્રવા

્ટી શોપ્્સ પર ર્ામ ર્રવું પડતું. આખરે 15 વષકાની ઉંમરે તેમને ્સાન્તો્સ એફે્સી દ્ારા ્સાઈન ર્રાયા હતા. આ પછી પેલેએ પાછું વળીને જોયું ન્થી. બીજા મહાન ખેલાડીઓની જેમ પેલેની પણ નબળાઈઓ હતી. મેરેડોના મહાન ખેલાડી હતો પણ એ ડ્રગ્્સમાં બરબાદ ્થયો. મહાન બોક્્સર માઈર્ ્ટાય્સન બળાત્ર્ારના ર્ે્સમાં ફે્સાયો હતો. પેલેની નબળાઈ પણ સ્ત્રીઓ હતી. બ્ાતિલ ્સતહતના દેશોમાં મુતિ માહોલ છે તે્થી એર્્થી વધારે લગ્ો ર્ે અફેેર ્સામાન્ય છે. પેલેએ ત્રણ લગ્ ર્રેલા અને બીજાં અફેેર પણ હતા.

આગળ ર્હ્યં તેમ જેમને ખેલર્ુદમાં ર્ે ફેૂ્ટબોલમાં ર્સ ન હોય એવા લોર્ો પણ પેલેના નામ અને ર્ામ્થી વાર્ેફે હતા. છેર્ 1979માં આવેલી અમોલ પાલેર્ર અને ઉત્પલ દત્તની તહન્દી દફેર્મ 'ગોલમાલ'ના એર્ દૃશ્યમાં પેલેનો ઉલ્ેખ ર્રવામાં આવ્યો છે. પેલેના અવ્સાન પછી તેના ભારતીય ચાહર્ોએ આ દૃશ્ય ફેરી ્સોતશયલ મીદડયામાં શેર ર્રીને જૂની યાદો તાજી ર્રી હતી.

પેલેની લોર્ચાહના એવી હતી ર્ે 1967માં નાઇજીદરયામાં ગૃહયુધિ દરતમયાન ર્ે્ટલાર્ ્સમય મા્ટે યુધિ તવરામ ર્રી દેવામાં આવ્યું હતું. જે્થી પેલે લાગો્સમાં મેચ રમી શર્ે. ૧૯૯૭માં તબ્્ટનનાં રાણી એતલિાબે્થે પેલેને ‘્સર’નો ઇલર્ાબ આપ્યો હતો. પેલે અમેદરર્ા ગયા ત્યારે ત્યાંના તત્ર્ાલીન પ્ેત્સડેન્્ટ રોનાર્ડ રીગન તેમને ્સામે્થી મળવા ગયા હતા. આ બાબત પેલે તવશ્વના ્ટોચના દેશોના વડાઓમાં પણ ર્ે્ટલું માન ધરાવતા હતા તે દશાકાવે છે.

પેલે બૉલ પર િડપ્થી ર્બજો મેળવીને પળવારમાં બૉલને ગોલપોસ્્ટમાં પધરાવી દેવા મા્ટે જાણીતા હતા. િડપ અને ચપળતા તેમની તવશેષતા હતી. આ મહાન ફેૂ્ટબોલરમાં ઍથ્લી્ટ જેવી સ્ફેૂતતકા અને ક્ષમતા હતી. ્સામ્બા તેમના દેશનો જગતવખ્યાત ડાન્્સ છે અને મેદાન પર પેલેમાં એ ખાત્સયત ઘણી જોવા મળતી હતી. હરીફેોને ચક્ર ખવડાવી દે એવા મૂવ્થી તેઓ મૅચની શરૂઆત્થી છેર્ ્સુધી બધાના મન પર છવાયેલા રહેતા હતા. તેઓ જે મૅચમાં રમતા એમાં ્સૌ ર્ોઈની નજર ખા્સ તેમના પર જ રહેતી.

પેલે જેવો ખેલાડી જ ર્દાચ જ હવે પછી પેદા ્થાય. પેલેને 'બ્લેર્ પલકા', દર્ંગ ઓફે ફેૂ્ટબોલ', 'દર્ંગ પેલે' જેવા ઘણા ઉપનામો્થી ઓળખવામાં આવે છે.

Newspapers in English

Newspapers from United States