Garavi Gujarat USA

સથાચરી સદગૃહસ્્‍થરી કપરરી છે

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

સંકુચિત જે હશે સીમાઓ બદલવી પડશે, દૂર મંચિલ છે તો દુચિયાઓ બદલવી પડશે.

પહેલાં આપણે ્સદગૃહસ્્થને ખૂબ આદર ર્રતા. 'જેન્્ટલમેન' શબ્દ એવા લોર્ો મા્ટે ગણાતો ર્ે જેઓ હંમેશ ્સારું જ ર્રતા હોય. પોતાના શબ્દો તેઓ પાળે જ. 'રઘુર્ુળ રીતત ્સદા ચલી આઇ, પ્ાણ જાય બરૂ બચન ન જાઇ.' ભગવાન શ્ી રામની જેમ પોતાના મન, વચન, ર્મકા વડે પોતાની આગવી પ્તતભા ઉપજાવે તે ્સદગૃહસ્્થ.

આપણે હંમેશ ્સદગૃહસ્્થ તરીર્ે ઓળખીએ છીએ. બીજાઓ પા્સે્થી આપણે ્સદગૃહસ્્થાઇની આશા રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણી વાત આવે ત્યારે? આપણે પોતે ્સદગૃહસ્્થાઇ્થી વતતી શર્તા ન્થી. ્સદગૃહસ્્થાઇ એમ ્સહેલાઇ્થી આવતી ન્થી. ્સદહૃહસ્્થનો ત્સક્ો એમ તરત મારી શર્ાતો ન્થી. એ ર્ોઈ બેજ ર્ે તબલ્ો ન્થી ર્ે પહેરો એ્ટલે લોર્ો 'જેન્્ટલમેન' તરીર્ે ઓળખતા ્થશે. એમ ર્દી માની શર્ાય નહીં. જીવનમાં જ્યારે ્સહજતા, સ્વાભાતવર્તા, તનખાલ્સતા અને તનમકાળતા આવે ત્યારે જીવન પારદશકાર્ બની શર્ે. ત્યારે એવી વ્યતતિમાં મન, વચન અને ર્મકા દ્ારા એ ્સદગુણો ્ટપર્તાં રહે. મુર્ુલ ર્હે છે ર્ે શબરીમાં આવી પારદશકાર્તા હતી. બાર્ી રામ ્થવું અઘરું ન્થી.

રામ બિવાિું બહુ અઘરું િથી 'ઉન્માદ' પણ; શત્ત એ છે કે ચિખાલસ એક જણ શબરી બિે.

- અમીિ આિાદ

શબરીની તપસ્યા ખૂબ આર્રી હતી. ભગવાન રામચંદ્રજી એર્ દદવ્સ તો જરૂર પોતાના આંગણે પધારશે અને ત્યારે એમના સ્વાગત મા્ટે ર્ંઇર્ તો જોઇશે! ગરીબ શબરી પા્સે બીજું

ર્ંઇ નહોતું. સ્વચ્છ દદલ, રામમાં લીન મન અને આંગણામાં બોરડી. બ્સ એણે તો એ બોર રામને ધરવાનું મનોમન નક્ી ર્યું. પણ બોર ખા્ટાં નીર્ળે તો? અને શબરીએ એર્ેએર્ બોર ચાખવા માંડ્ા. ખા્ટાં બોર ફેેંર્વા માંડ્ા. માત્ર મીઠા બોર જ રાખ્યા. રામ મા્ટેનો અનહદ

અને તનમકાળ પ્ેમ રામને જીતી શક્યો. રામ આવ્યા જ. શબરીના બોર એમણે ખાધા. રામ જેવા રામે જરાય તવચાયું નહીં ર્ે શબરીના ચાખેલા બોર ર્ેમ ખાઇ શર્ાય? રામ જાણતા હતા જેનું દદલ સ્વચ્છ હોય, તેનું મન પણ સ્વચ્છ રહેવાનું. મનની સ્વચ્છતા વ્યતતિના બધાં ર્ાયકાને સ્વચ્છ બનાવે છે. એ સ્વચ્છ ત્સવાય બીજું ર્ંઇ ર્રી શર્ે જ નહીં. એવી ખાતરી રામ

જેવાને ્થાય એવી ખાતરી આપણને પણ ્થવી જોઇએ. ભગવતીર્ુમાર શમાકા ્સર્સ ર્હે છેઃ

િંદિ સમાિ મહેકતી કાિી પાસ છું, લાગે છે એમ કે હું સહેદે સુવાસ છું.

ચંદન - ્સુખડનો આખો દેહ ્સુગંતધત રહે છે. એને ઘ્સીને ચંદન ર્રો તો ચંદન પણ તમને ્સુવા્સ આપતું જ રહે છે. ચંદન જેવી ર્ાયા હોય તો ્સુવા્સ આપોઆપ પ્ર્્ટ ્થતી જ રહેશે. એ ર્ાયાને વધુ ત્રા્સ આપશે, વધુ ર્ષ્ટ આપશો તો પણ એમાં્થી ચંદન અને ્સુગંધ ત્સવાય બીજું ર્ંઇ બહાર આવતું ન્થી.

્સદગૃહસ્્થો એવા હોય છે, જેમના પર ગમે તે્ટલો ત્રા્સ વતાકાવો તો પણ તે પોતાની ્સદગૃહસ્્થતા છોડતી ન્થી. એવા ્સદગૃહસ્્થો મળવા મુશ્ર્ેલ છે. એવા ્સદગૃહસ્્થોને ઓળખવાનું પણ ર્પરું છે, ર્ારણ ર્ે તેઓ જાતે ર્દી પોતાનો પદરચય એ રીતે આપતા ન્થી. તેઓ પોતાના તવષે ર્ંઇ બોલતા જ ન્થી. ખરેખર તો એમને પોતાના તવષે બોલવાની ર્ોઇ જરૂર ન્થી. એમનું ર્ાયકા, એમના ્સદગુણો એમનો પદરચય ્સતત આપતા રહે છે અને તેઓ હંમેશ મા્ટે આદશકા દૃષ્ટાંતરૂપ બની રહે છે.

Newspapers in English

Newspapers from United States