Garavi Gujarat USA

એક વર્્ષમાં ભારતીય કોલ સેન્્ટરોએ ફ્ોડ દ્ારા અમેરરકન લોકો પાસેથી 10 બિબલયન ડોલસ્ષ ખંખેયા્ષ

-

ભારતીય ઇન્્ફર્મેશન ટેકનોલોજી, આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર ર્િશ્વર્ાં સૌથી અવ્િલ ક્રર્ના છે, તો આ કોલ સેન્ટરો સાથે ભારતનું નાર્ િૈર્શ્વક સ્તરે ખરડાય એિા જંગી કૌભાંડ પણ ચાલી રહ્ા છે. ખાસ કરીને અર્ેરરકાના લોકોની સાથે ર્િર્િધ બહાને ફ્ોડ દ્ારા નાણાં ખંખેરિાના કૌભાંડો લગભગ એક દસકા જેટલા સર્યથી અિારનિાર ભારતના અખબારોના

પાનાઓ પણ ચર્કતા રહે છે. આઈટી

અને ઈન્ટરનેટના િધી રહેલા વ્યાપ સાથે આ પ્રકારના કૌભાંડોર્ાં પણ સતત િધારો

થતો રહ્ો છે.

છેલ્ે એક િર્્ષર્ાં જ ભારતના નકલી

કોલ સેન્ટર કૌભાંડ થકી અર્ેરરકન

નાગરીકો પાસેથી રૂ. ૮૦,૦૦૦ કરોડ (અર્ેરરકન ડોલસ્ષર્ાં જોઈએ તો ૧૦

અબજ ડોલર) ખંખેરી લેિાયાનાે ચોંકાિનારો અહેિાલ ્ફેડરલ બ્યુરો ઓ્ફ ઈન્િેસ્ટીગેશન (એ્ફબીઆઈ) દ્ારા અપાયો છે. હિે, આ

ર્ુદ્ે અર્ેરરકન સરકાર એટલી ર્ચંર્તત છે કે તેણે ભારતની નિી રદલ્હી ખાતેની એમ્બેસીર્ાં એ્ફબીઆઈના એક અર્ધકારીની ખાસ ર્નર્ણુક કરી છે. આ અર્ધકારી ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓ્ફ ઈન્િેસ્ટીગેશન (સીબીઆઈ) અને ર્િર્િધ રાજ્યોની પોલીસ સાથે ર્ળી આિા કૌભાંડીઓને પકડી પાડિાર્ાં ર્દદ કરી રહ્ા છે.

એ્ફબીઆઈના અહેિાલ અનુસાર ટેકનોલોજીર્ાં સહાય કરિાના નાર્ે (ટેક સપોટ્ષ) કે રોર્ાન્સના નાર્ે ્ફોન કરી કે િેબસાઈટ ઉપર પોપ-અપ ર્ૂકી થતી છેતરપીંડીની ઘટનાઓર્ાં જ અર્ેરરકન નાગરીકો પાસેથી ત્રણ અબજ ડોલર (એટલે કે રૂ.૨૪,૦૦૦ કરોડ) ખંખેરી લેિાયા છે. ૨૦૨૧ર્ાં ભારતીય કોલ સેન્ટરો દ્ારા અર્ેરરકન નાગરીકો સાથે થયેલી કુલ છેતરપીડીની તુલનાએ ૨૦૨૨ના જાન્યુઆરીથી નિેમ્બરના ૧૧ ર્ર્હનાર્ાં ૪૭ ટકાનો િધારો થયો છે અને હિે ફ્ોડનો આંકડો ૧૦ અબજ ડોલરનો થયો છે.

એ્ફબીઆઈના ભારત ખાતેના અર્ધકારીએ જણાવ્યું હતું જે અર્ેરરકન નાગરીકો ફ્ોડનો ભોગ બને છે, તેર્ાંના ર્ોટાભાગના રકસ્સાર્ાં તેર્ની ઉંર્ર ૬૦ િર્્ષ કે તેથી િધારે હોય છે. અર્ેરરકા ર્ાટે આ રાષ્ટીય સુરક્ાનો ર્ુદ્ો નથી પણ નાગરીકોની સંપર્તિનું રક્ણ કરિાનો પ્રશ્ન છે અને ભારતની ઈજ્જત ર્િશ્વ સ્તરે ખરડાઈ રહી છે.

૨૦૨૧ર્ાં ભારત થકી થઇ રહેલા કૌભાંડો સાર્ે અર્ેરરકાની એ્ફબીઆઈને કુલ ૮.૫ લાખ ્ફરરયાદ ર્ળી હતી અને એ સર્યે લગભગ ૬.૯ અબજ ડોલરની રકર્ આિા કેસોર્ાં ફ્ોડ કરનારાઓએ ખંખેરી હતી. 2022ર્ાં ૭.૮ લાખ ્ફરરયાદો હેઠળ અર્ેરરકાના લોકો સાથે ૧૦.૨ અબજ ડોલરની છેતરપીંડી થઇ હતી. અર્ેરરકન સરકારના આંકડા અનુસાર ટેક્નલોજી સપોટ્ષના નાર્ે અર્ેરરકન નાગરરકો પાસેથી રૂ. ૯,૦૦૦ કરોડની િસૂલાત કરિાર્ાં આિી છે. આ િર્મે આિા કેસોર્ાં ૧૩૦ ટકાનો િધારો થયો છે. અર્ેરરકન નાગરીકો સાથે િધી રહેલી છેતરપીંડીના કારણે અને ખાસ કરીને િરરષ્ઠ નાગરીકો સાથે થઇ રહેલા ફ્ોડના કારણે એ્ફબીઆઈના એક ખાસ અર્ધકારી હિે નિી રદલ્હીર્ાં અર્ેરરકન એમ્બેસીર્ાં ર્નર્ાયા છે, જે સીબીઆઈ અને ઇન્ટરપોલ સાથે ર્ળીને કાર્ કરી રહ્ા છે. સીબીઆઈ કોલ સેન્ટર કે અન્ય પ્રકારના

ગુન્હાની તપાસ કરે, તેર્ાં દરોડા પાડે કે તેના સંચાલકોની અટકાયત કરે ત્યારે એ્ફબીઆઈ િધારે સારી રીતે સંકલન થાય, અર્ેરરકન સરકાર પાસેથી તરત જ ર્ાર્હતી ઉપલબ્ધ બને અને કૌભાડીઓનો કોઈ સાગરરત અર્ેરરકાર્ાં હોય તો તેના ઉપર પણ જલ્દીથી પગલાં લેિાય તેના ર્ાટે સાથે ર્ળી કાર્ કરી રહ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States