Garavi Gujarat USA

મેક્્સસિકો સિરહીિે ટ્રમ્પ વોલ કુિવાના પ્રયાસિમાં ગુજરાતી પરરવારના ત્ણ સિભ્યો નીચે પટકાયા, વપતાનું મોત

-

અમેરરકા-મેક્્સસિકો વચ્ેની રદવાલ કુદવાના પ્ર્યાસિમાં ગાંધીનગર સજલ્ાના એક વ્્યસતિના કસથત મોતની ગુજરાત પોલીસિે તપાસિ કરી છે. આ વ્્યસતિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી રદવાલ કુદીને અમેરરકામાં પ્રવેશ કરવાનો પ્ર્યાસિ ક્યયો હતો. આ ઘર્નાના તેના બાળક અને પત્ીને પણ ગંભીર ઇજા થઈ હતી, એમ અસધકારીઓએ શુક્રવાર, 23 રડસિેમ્બરે જણાવ્્યું હતું.

્યુએસિ મીરડ્યાના કેર્લાંક રીપોર્્ષ મુજબ આ વ્્યસતિની ઓળખ સબ્જકુમાર ્યાદવ તરીકે થઈ હતી અને તેઓ ગાંઘીનગર સજલ્ાના કલોલ તાલુકાના રહેવાસિી છે. અમેરરકામાં ગેરકા્યદે પ્રવેશ કરવાના પ્ર્યાસિમાં ્યુએસિ-મેક્્સસિકો રદવાલ કુદવાના પ્ર્યાસિ કરતાં પડી જવાથી મોત થ્યું હતું. બુધવારે (21 રડસિેમ્બર) બનેલી આ ઘર્નામાં તેની પત્ી અને ત્રણ વર્્ષના બાળકને ગંભીર ઊજા થઈ હતી.

કેર્લાંક મીરડ્યા રીપોર્્ષ મુજબ એક પરરવારના આ ત્રણે્ય સિભ્્યોએ ઘણી ઊંચાઈથી નીચે પર્કા્યા હતા. ્યાદવની પત્ી રદવાલની અમેરરકા બાજુ પડી ગઈ હતી, જ્્યારે પુત્ર મેક્્સસિકન સિાઇડે પડી ગ્યો હતો.

મીરડ્યા મારફત આ ઘર્નાની જાણકારી મેળવીને ગુજરાતની સક્રસમનલ ઇન્વેક્સ્ર્ગેશન રડપાર્્ષમેન્ર્ (સિીઇઆડી) એ તેની તપાસિ ચાલુ કરી છે. એરડશનલ રડરે્સર્ર જનરલ ઑફ પોલીસિ (ડીજીપી), સિીઆઈડી - ક્રાઈમ અને રેલવે, આર.બી.બ્હ્મભટ્ે જણાવ્્યું હતું કે "મીરડ્યા દ્ારા ઘર્ના સવશે જાણ્્યા પછી, મેં તપાસિનો આદેશ આપ્્યો છે અને અમારા એન્ર્ી હ્યુમન ટ્રારફરકંગ સિેલના ડેપ્્યુર્ી એસિપીને સિમગ્ર મામલાની તપાસિ કરવા કહ્યું છે."

આ વ્્યસતિ મૂળ ઉત્તરપ્રદેશ કે રદલ્હીના હોવાનુ માનવામાં આવે છે અને પરરવાર સિાથે કલોલમાં રહેતા હતા. આ વર્્ષના જાન્્યુઆરીમાં કલોલ તાલુકાના રડંગુચા ગામના એક પરરવારના ચાર સિભ્્યોના ્યુએસિ કેનેડા બોડ્ષર પર ઠંડીમાં થીજી જવાથી મોત થ્યા હતા. માચ્ષમાં, ્યુએસિ બોડ્ષર ઓથોરરર્ીએ કેનેડાથી ્યુ.એસિ.માં

પ્રવેશવાના સનષ્ફળ પ્ર્યાસિ દરસમ્યાન ગુજરાતના છ ્યુવાનોની ધરપકડ કરી હતી કારણ કે કેનેડા સિરહદની નજીક સિેન્ર્ રેસગસિ નદીમાં તેમની બોર્ ડૂબી ગઈ હતી.

્યાદવનો પરરવાર ડીંગુચાથી લગભગ 14 રકમી દૂર આવેલા બોરીસિણા ગામનો રહેવાસિી હતો. લગભગ પંદર રદવસિ પહેલા તેમણે આ મુસિાફરીની શરુઆત કરી હતી.

તપાસિ સિાથે જોડા્યેલા આ પોલીસિ અસધકારીએ જણાવ્્યું કે, અમેરરકા આવવા માર્ે આ દંપતીએ કલોલના એક એજન્ર્નો સિંપક્ક ક્યયો હતો. એજન્ર્ે તેમને ત્્યાં સિેર્ કરી દેવાનું વચન આપ્્યુ હતું. સબ્જ કુમાર ્યાદવ પહેલા કલોલ GIDCમાં નોકરી

 ?? ??

Newspapers in English

Newspapers from United States