Garavi Gujarat USA

મેક્્સસિકો બોર્્ડર પર ફસિાયેલા પ્રવાસિીઓ અમેરરકામાં આશરો લઈ શકશે નહીીં

-

બે વર્્ષ પહેલા મેક્્સસિકો સિરહદેથી સ્થળાંતર કરનારાઓનો પ્રવેશ રોકવાના અમેરરકી સિરકારના આદેશને હવે સિુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી છે. અમેરરકામાં પ્રેસસિડેન્ર્ ડોનાલ્ડ ટ્રમ્પની સિરકારે મેક્્સસિકો બોડ્ષરથી સ્થળાંતર કરનારાઓના પ્રવેશ પર પ્રસતબંધ મૂ્સ્યો હતો. તેમના સનણ્ષ્યને સિુપ્રીમ કોર્્ષમાં પડકારવામાં આવ્્યો હતો. પરંતુ હવે કોર્્ષના સનણ્ષ્ય બાદ મેક્્સસિકો બોડ્ષર પર ફસિા્યેલા લોકોની અમેરરકા જવાની રાહ વધી ગઈ છે.

આ પહેલા અમેરરકાના 19 રાજ્્યોએ આ મામલે હાઈકોર્્ષમાં સપરર્શન દાખલ કરી હતી, જેમાં કરતો હતો, પરંતુ તેણે અમેરરકા જઈને નસિીબ આજમાવવાનો સનણ્ષ્ય લીધો. સબ્જ કુમાર ્યાદવના પરરવાર સિસહત 40 લોકો બોડ્ષર ક્રોસિ કરવાનો પ્ર્યત્ કરી રહ્ા હતા. મેક્્સસિકોના સતજુઆનાથી સિરહદ પાર કરીને અમેરરકાના સિેન રડ્યાગો જવાની તેમની ્યોજના હતી. આ ગ્રુપમાં મોર્ાભાગના લોકો ઉત્તર ગુજરાતના હતા.

ઓરફસિર જણાવે છે કે, સબ્જ કુમાર ્યાદવે પોતાના દીકરાને ખોળામાં લીધો હતો અને કોંક્રીર્ની દીવાલ ચઢવાનો

કહેવામાં આવ્્યું હતું કે ટ્રમ્પના સિમ્યમાં લાદવામાં આવેલ પ્રવેશ પ્રસતબંધને અચાનક હર્ાવી લેવામાં આવશે તો અમેરરકામાં મેક્્સસિકો ઈસમગ્રન્્ટ્સિની સિંખ્્યામાં જબરદસ્ત વધારો થશે. હાઈકોર્્ષમાં આ મામલાની સિુનાવણી બાદ મામલો સિુપ્રીમ કોર્્ષમાં મોકલ્્યો હતો. અહીં એવું નક્ી કરવામાં આવ્્યું હતું કે મેક્્સસિકોના તે લોકોને પણ અમેરરકામાં આશ્ર્ય નહીં મળે, જેમને અગાઉ આશ્ર્યની મંજૂરી આપવામાં આવી હશે અથવા જેઓ તેના માર્ે લા્યક હશે. કોર્્ષ હવે આ મામલે ફેબ્ુઆરીમાં સિુનાવણી કરશે.

પ્ર્યત્ કરી રહ્ો હતો. આ દીવાલ પર મેર્લની પ્લેર્ મૂકવામાં આવી છે અને વા્યરથી ફેક્ન્સિંગ કરવામાં આવ્્યું છે.

ઉલ્ેખની્ય છે કે ગુજરાત પોલીસિ અને રાજ્્યની અન્્ય સિંસ્થાઓ મળીને લોકોને આ રીતે સવદેશ મોકલવામાં મદદ કરતા માનવ તસ્કરોની શોધમાં લાગી ગઈ છે. કેનેડાની પોલીસિને ડીંગુચાના એક પરરવારના ચાર સિભ્્યોના મૃતદેહ અમેરરકા-કેનેડા બોડ્ષર પર મળ્્યા પછી રાજ્્યમાં ચકચાર મચી ગઈ હતી અને પૂરજોશમાં તપાસિ શરુ થઈ હતી.

Newspapers in English

Newspapers from United States