Garavi Gujarat USA

રીચર્્ડ વમા્ડની યુએસિ સ્ટેટ ર્ીપાટ્ડમે્ડટમાં ર્ેપ્યુટી સિેક્રેટરી પિે પસિંિગી

-

અમેરરકન પ્રેસસિડેન્ર્ જો બાઇડેને ભારત ખાતેના ભૂતપૂવ્ષ એમ્બેસિેડર રીચડ્ષ વમા્ષની સ્ર્ેર્ ડીપાર્્ષમેન્ર્માં ડેપ્્યુર્ી સિેક્રેર્રી ઓફ સ્ર્ેર્ ફોર ધ મેનેજમેન્ર્ એન્ડ રીસિોસિથીઝના પદ માર્ે પસિંદગી કરી છે.

જો સિેનેર્ દ્ારા આ સન્યુસતિને મંજૂરી આપવામાં આવશે તો તેઓ સ્ર્ેર્ રડપાર્્ષમેન્ર્માં ઉચ્ ક્રમાંકના ઇક્ન્ડ્યન અમેરરકન રાજદ્ારી હશે.

રીચડ્ષ વમા્ષએ 2015-2017 સિુધી નવી રદલ્હીમાં ભારતમાં 25મા ્યુએસિ એમ્બેસિેડર તરીકે સિેવા આપી હતી અને ્યુએસિ-ભારત રદ્પક્ી્ય જોડાણને વધુ ગાઢ બનાવવા માર્ે તેમને મહત્તવનો શ્રે્ય આપવામાં આવ્્યો હતો. રીચડ્ષ વમા્ષ અત્્યારે માસ્ર્રકાડ્ષમાં ચીફ લીગલ ઓરફસિર અને ગ્લોબલ પક્્લલક પોસલસિી હેડ છે, તેમણે ઓબામા એડસમસનસ્ટ્રેશનમાં 2009-2011 દરસમ્યાન સ્ર્ેર્ ફોર લેસજસ્લેરર્વ અફેસિ્ષના આસસિસ્ર્ન્ર્ સિેક્રેર્રી તરીકે પણ સિેવા આપી હતી.

તેમની પસિંદગી અંગેની જાહેરાત કરતા વ્હાઇર્ હાઉસિે એક સનવેદનમાં જણાવ્્યું હતું કે, “રીચડ્ષ વમા્ષ તેમની કારરકદથીની શરૂઆતમાં ્યુએસિ સિેનેર્ર હેરી રીડ (D-NV)ના નેશનલ સસિ્સ્યુરરર્ી એડવાઇઝર હતા. તેઓ ડેમોક્રેરર્ક ક્વ્હપ, લઘુમતી લીડર અને પછી ્યુએસિ સિેનેર્ના બહુમતી લીડર પણ હતા.”

આ ઉપરાંત તેમણે ધ એસશ્યા ગ્રૂપના વાઇસિ ચેરમેન, સ્ર્ેપ્ર્ો એન્ડ જોહ્નસિન એલએલપીમાં પાર્્ષનર અને સિીસન્યર કાઉન્સિેલર અને અલબ્ાઇર્ સ્ર્ોનસબ્જ ગ્રૂપમાં સિીસન્યર કાઉન્સિેલર તરીકે સિેવા આપી છે. તેઓ અમેરરકન એરફોસિ્ષમાં પણ કામ કરી ચૂ્સ્યા છે, જ્્યાં તેમણે જજ એડવોકેર્ તરીકે સિસક્ર્ય ફરજ બજાવી હતી. તેમણે લીહાઈ ્યુસનવસસિ્ષર્ીમાં, અમેરરકન ્યુસનવસસિ્ષર્ીમાં અભ્્યાસિ ક્યયો હતો. તેમણે જ્્યોજ્ષર્ાઉન ્યુસનવસસિ્ષર્ી લો સિેન્ર્રમાં એલએલ.એમ. અને જ્્યોજ્ષર્ાઉન ્યુસનવસસિ્ષર્ીમાંથી પીએચ. ડી.ની રડગ્રી મેળવી છે.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States