Garavi Gujarat USA

PM મોદીએ સ્્વવામીનવારવાયણ સંપ્રદવાયને 2 અપીલ કરી, દર ્વર્ષે ગુજરવાતનવા યુ્વકો નોર્્થ ઈસ્્ટ જાય

-

રલાિકોટમલાં ગુરુકુળનલા અમૃત મહોત્સવની પણ ઉિવણી થઈ. સ્વલામીનલારલાયણ ગુરુકુળને 75 વર્શા પૂરલા થયલા આ પ્રસંગે PM નરેન્દ્ર મોિીએ વીરડયો કોન્ફરન્સથી સંબોધન કયુશા હતું. આ કલાયશાક્રમમલાં પીએમ મોિીએ અપીલ કરી કે, િર વર્ષે ઓછલામલાં ઓછલા 100 યુવક પંિર રિવસ મલાટે નોથશા ઈસ્ટ જાય. નલાગલાલેન્ડ, જસક્ીમ, જત્રપુરલા િેવલા શહેરોમલાં જાય. ત્યલાંનલા યુવકોને મળે. ત્યલાંથી આવીને અહી લખો. િર વર્ષે િોઢસો યુવકો 15 રિવસ મલાટે ત્યલાં જાય. 75 વર્શા પહેલલા આપણલા સંતોએ આ યલાત્રલાનો આરંભ કયયો હતો. તમને ત્યલાં િઈને લલાગશે કે કેવલા હોનહલાર યુવકો નોથશા ઈસ્ટમલાં છે. તેમની સલાથે નલાતો જોડલાય તો િેશ મલાટે નવી તલાકલાત જોડલાશે. તો સલાથએ િ પ્રલાકૃજતક ખેતી તરફ વલાળવલા ગુરુકુળનલા જવદ્લાથશીઓ શેરી નલાટકો કરે અને લોકોને જ્લાન આપે, િેમ મનુષ્યને વ્યસનથી મુજતિ મલાટે અજભયલાન ચલલાવીએ છીએ. તેમ ધરતી મલાતલાને કેજમકલથી મુજતિનુ પ્રણ લેવડલાવવલા તમે પ્રયલાસો કરો.

તમલારલા મલાધ્યમથી વલાત સરળતલાથી પહોંચશે. આઝલાિીનલા અમૃતકલાળમલાં ગુરુકુળ ઉજ્જવળ ભજવષ્ય મલાટે પયલાશાવરણની રક્લા મલાટે નવલા જવચલારોને લઈને ચલાલી શકે છે. મને જવશ્લાસ છે કે, સ્વલામીનલારલાયણ સંપ્રિલાય પલાસેથી મેં જ્યલારે િે મલાંગ્યુ છે તે પુરુ કયું છે. આનલાથી ભલાજવ પેઢીનું જીવન સરળ થશે. પીએમ મોિીએ સંબોધનમલાં કહ્યં કે, મલારું સૌભલાગ્ય રહ્ય છે કે, આ ગુરુકુળનલા મૂળમલાં ભગવલાન સ્વલામીનલારલાયણની પ્રેરણલા રહી છે. પ્રવતશાનીય સિજવદ્લા, ભૂજમયત સુકૃતમ મહંત, અથલાશાત સતજવદ્લાનો પ્રસલાર... સંસલારનું પજવત્ર કલાયશા છે. આ િ તો જ્લાન અને જશક્લા પ્રજત ભલારતનું શલાશ્ત સમપશાણ છે. િેનલા પલાયલામલાં આપણી સભ્યતલા છે. રલાિકોટમલાં ક્યલારેક 7 જવદ્લાથશી સલાથે ગુરુકુળનો પ્રલારંભ થયો હતો. આિે િેશજવિેશમલાં તેની 40 શલાખલા છે. િર વર્ષે અહીં હજારોની સંખ્યલામલાં જવદ્લાથશી આવે છે. 75 વર્શામલાં ગુરુકુળે છલાત્રોનલા મનમસ્સ્તકને જસંચન કયું છે. િેથી તેમનો જવકલાસ થઈ શકે.

ગુરુકુળ પરંપરલાએ િરેક ક્ેત્રમલાં િેશની મેઘલાને પોજર્ત કયુશા છે. ગુરુકુળની જવશેર્તલા બધલા જાણે છે, તે આપણને પ્રભલાજવત કરે છે. પહેલલા અને આિે પણ ગુરુકુળ િરેક ગરીબ જવદ્લાથશી પલાસેથી એક રિવસની એક રૂજપયલા ફી લે છે. તેનલાથી ગરીબ જવદ્લાથશીને જશક્ણ મેળવવલાનો રસ્તો સરળ બને છે. ભલારતનલા ગુરુકુળનલા ઈજતહલાસને વણશાવતલા તેમણે કહ્યં કે, ભલારતમલાં જ્લાન િ જીવનનું સચયોચ્ચ હેતુ રહ્ો છે. નલાલંિલા અને તક્જશલલા િેવલા જવશ્જવદ્લાલય ભલારતની આ ગુરુજશષ્ય પરંપરલાનલા પયલાશાય હતલા. ખોિ અને શોધ જીવન પદ્ધજતનો ભલાગ હતલા. ભલારતનલા કણ કણમલાં િે જવજવધતલા છે, સલાંસ્કૃજતક સમૃજદ્ધ છે, તે શોધનલા પરરણલામ છે. આત્મતત્વથી પરમલાત્મ તત્વથી આધ્યલાત્મથી આયુવષેિ સુધી, સોજશયલ સલાયન્સથી સોલલાર સલાયન્સ સુથી, મેથ્સથી મીરટરરયોલોજી સુધી, શૂન્યથી અનંત સુધી આપણે િરેક ક્ેત્રમલાં શોધનલા નવલા પરરણલામ કલાઢ્લા,

ભલારતે અંધકલારથી ભરેલલા યુગોમલાંમ મલાનવતલાનલા પ્રકલાશની એ રકરણ આપી, િેનલાથી આધુજનક જવશ્ અને આધુજનક જવજ્લાનની યલાત્રલા શરૂ થઈ. ગુરુકુળની શજતિએ જવશ્ને મલાગશા આપ્યો. િેન્ડર ઈક્લાજલટી િેવલા શબ્િનો િન્મ પણ ન થયો હતો, ત્યલારે આપણે ત્યલા ગલાગશી મૈત્રી િેવી જવિૂર્ીઓ શલાસ્ત્રલાતિ કરતી હતી. લવકુશ સલાથે આત્રૈયી પણ ભણી રહ્લા હતલા. સ્વલામીનલારયણ ગુરુકુળ આ પુરલાતન પરંપરલાને આગળ વધલારવલા કન્યલા ગુરુકુળની શરૂઆત કરી રહ્યં છે.

સુરતમલાં તૈયલાર થયેલ સ્વલાજમનલારલાયણ ગુરૂકુળનલા ભવનનું લોકલાપશાણ પ્રિેશ પ્રમુખ સીઆર પલાટીલનલાં હસ્તે કરલાયું. ધમશા જીવન હ્રિયમ્ ભવનનું લોકલાપશાણ કરલાયું. કન્યલાઓ મલાટે તૈયલાર કરવલામલાં આવેલ ગુરૂકુળનલા જબલ્ડીંગનું લોકલાપશાણ કરલાયું. ભલાિપ પ્રિેશ અધ્યક્ સી. આર. પલાટીલનું અમૃત મહોત્સવમલાં જનવેિન આપ્યું કે, ગુરૂકુળનલા પુનરૂદ્ધલાર કરવલાની કેમ િરૂર પડી. અંગ્રેજો દ્લારલા ગુરૂકુળ બંધ કરલાવવલામલાં આવ્યલા હતલા. િેને કલારણે સંસ્કૃજતનલા પુનઃ સ્થલાપન મલાટે ગુરૂકુળનું પુનઃ સ્થલાપનલા કરવલાની શરૂઆત થઈ હતી. શલાસ્ત્રી મહલારલાિ દ્લારલા આ પરંપરલા શરૂ કરવલામલાં આવી હતી. ગુરુકુળમલાં ભણેલલા અનેક જવદ્લાથશીઓ આિે એસ્ન્િજનયર થયલા છે. મોટી સંખ્યલામલાં સીએ થઈ િેશની સેવલા કરે છે. ગુરુકુળમલાં ભણીને અનેક ઉદ્ોગપજતઓ થયલા. ગુરુકુળમલાંથી ભણેલલા જવદ્લાથશીઓ પૈકી અમલારલા પ્રિેશ ઉપલાધ્યક્ ડો ભરત બોઘરલા પણ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States