Garavi Gujarat USA

કેરીના શોખીનો માટે આ વર્્ષ કેવું રહેશે?

-

અમરેલી જિલ્લામલાં કેસર કેરીનલા મોટલા પ્રમલાણમલાં બગીચલાઓ આવેલલા છે. અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુિરલાતમલાં વખણલાય છે. ત્યલારે આ વર્ષે કેસરી કેરીનલા ઝલાડ ઉપર ફલલાવરરંગ મોટલા પ્રમલાણમલાં થયું છે. ફલલાવરરંગ સલારું થયુ હોવલાથી કેરીનલા બગીચલા ધલારકો મોટલા પ્રમલાણમલાં આવનલારલા રિવસોમલાં કેસર કેરીનું ઉત્પલાિન સલારલા પ્રમલાણમલાં થશે તેવું મલાની રહ્લા છે. અમરેલી જિલ્લામલાં કેસર કેરી ખૂબ મોટલા પ્રમલાણમલાં પલાક થલાય છે.

અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુિરલાતમલાં વખણલાય છે. ગુિરલાત ઉપરલાંત બહલારનલા રલાજ્યોમલાં પણ અમરેલી જિલ્લાની કેસર કેરી બહલાર જાય છે ત્યલારે આ વર્ષે કેસરી કેરીનલા ઝલાડ ઉપર વહેલલા મોર આવ્યલા છે.

સલામલાન્ય રીતે કેસર કેરીનલા ઝલાડ ઉપર 15 જાન્યુઆરી આસપલાસ મોર આવતલા હોય છે. ફ્લલાવરરંગ થતું હોય

છે પરંતુ આ વર્ષે રડસેમ્બર મજહનલામલાં ફ્લલાવરરંગ આવતલા ખેડૂતોમલાં ખુશી જોવલા મળી રહી છે.

જો આમ િ કેરીનલા ઝલાડ ઉપર ફલલાવરરંગ રહેશે તો આવનલારલા રિવસોમલાં કેરીનો મબલખ પલાક આવશે. ગત વર્ષે તોકતે વલાવલાઝોડલાને લઈને કેરીનલા બગીચલાને ખૂબ મોટું નુકસલાન થયું હતું અને લોકોને કેસર કેરી સ્વલાિ ચલાખવલા મળ્યો ન હતો. પરંતુ આ વર્ષે સલારું ફલલાવરરંગ આવતલા કેરીનો પલાક સલારો થશે. ઉનલાળો આવતલા િ કેસર કેરીનલા શોખીનો કેસર કેરી ખલાવલા મલાટે તલ પલાપડ હોય છે ત્યલારે આ વર્ષે કેરીનલા ઝલાડ ઉપર સલારું ફ્લલાવરરંગ આવતલા આવનલારલા રિવસોમલાં કેસર કેરીનો પલાક ખૂબ

િ સલારલા પ્રમલાણમલાં આવે તેવું ખેડૂતો મલાની રહ્લા છે.

જો વધલારે પ્રમલાણમલાં ઠંડી પડે તો ફ્લલાવરરંગને નુકસલાન થલાય પરંતુ આવું િ વલાતલાવરણ રહ્યં તો કેસર કેરીનો બમ્પર પલાક થશે અને કેસર કેરીનલા ચલાહકો કેસર કેરીનો સ્વલાિ મલાણી શકશે. તોકતે વલાવલાઝોડલાએ અમરેલી જિલ્લામલાં તબલાહી મચલાવી હતી. મોટલાભલાગનલા કેરીનલા બગીચલાઓ િમીન િોર્ થઈ ગયલા હતલા. પરંતુ ખેડૂતોની મહેનતને લઈને ફરીથી કેરીનલા બગીચલાઓ ઊભલા થઈ ગયલા છે. ત્યલારે આ વર્ષે કેરીનલા ઝલાડ ઉપર ખૂબ િ સલારલા પ્રમલાણમલાં ફ્લલાવરરંગ આવ્યું છે. િર વર્ષે જાન્યુઆરી મજહનલામલાં કેરીનલા ઝલાડ ઉપર ફ્લલાવરરંગ આવતું હોય છે, પરંતુ આ વર્ષે રડસેમ્બર મજહનલામલાં એટલે કે એક મજહનલા અગલાઉ ફ્લલાવરરંગ આવતલા ખેડૂતોમલાં ખુશી જોવલા મળી રહી છે. જો આવું િ ફલલાવરરંગ રહેશે તો કેરીનો મબલક પલાક આવશે.

Newspapers in English

Newspapers from United States