Garavi Gujarat USA

યુગાન્્ડાથી નડ્ડયાદ આવેલા યુવાનનો કોરોના રીપોર્્ટ પોઝિડર્વ

-

નવશ્વિા દેશોમા કોરોિાિા વધી રહેલા કેસિે ધ્યાિમા લઈ અમદાવાદ એરપોટ્શ ઉપર મ્યુનિનસપલ કોપયોરેશિ દ્ારા મુસાફરોિા રેન્દડમ કોનવડ ટેસ્ટ શરુ કરવામા આવ્યા છે. અત્યારસુધીમા ૧૮૭ મુસાફરોિા ટેસ્ટ કરાયા છે. એક પણ પોનઝટીવ કેસ મળ્યો િથી. નવનવધ અબ્શિ હેલ્થ સેન્દટર ખાતે મ્યુનિ. તંત્રે બે રદવસમા એક હજાર કોનવડ ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમા પણ એક પણ પોનઝટીવ કેસ મળ્યો િથી. હેલ્થ અિે સોનલડ વેસ્ટ કનમટીિી મળેલી બેઠકમા શહેરમા કોરોિા સંક્રમણ વધવાિી ભીતી સંદભ્શમા તંત્રે કરેલી તૈયારી અિે કાય્શવાહીિી સમીક્ા કરાઈ હતી. કનમટી ચેરમેિ ભરત પટેલિા કહેવા પ્રમાણે, હાલ શહેરમા કોરોિાિા ૧૬ એરકટવ કેસ છે. ત્રણ રદવસમા કોરોિાિો િવો એક પણ કેસ િોંધાયો િથી.

૨૭ રડસેમ્બરે અબ્શિ હેલ્થ સેન્દટરો ખાતે ૮૪૩ આર.ટી.પી.સી.આર.તથા ૩૧૧ રેપીડ એસ્ન્દટિિ ટેસ્ટ મળી કુલ ૧૧૫૪ ટેસ્ટ કરાયા હતા. એરપોટ્શ ઉપર આવતા મુસાફરો પૈકી બે ટકા મુસાફરોિા રેન્દડમ કોનવડ ટેસ્ટ તંત્ર દ્ારા કરાઈ રહયા છે.

અત્યાર સુધીમાં ૧.૧૬ કરોડથી વધુ કોનવડ વેરકસિિા ડોઝ શહેરીિિોિે આપવામા આવ્યા છે. આ વર્મે શહેરમા અત્યારસુધીમા ઓરીિા કુલ ૬૬૭ કેસ િોંધાયા છે.

િરડયાદ તાલુકાિા ગુતાલ ગામિા વતિી અિે યુગાન્દડાથી ગત સપ્ાહે આવેલા યુવાિિો કોરોિા પોનઝરટવ રરપોટ્શ આવતા નચંતાિી લાગણી પ્રસરી હતી. િરડયાદ તાલુકાિા ગુતાલ ગામિો યુવાિ યુગાન્દડાથી આવતા અમદાવાદ એરપોટ્શ પર કોરોિા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. િેમાં યુવાિિો રરપોટ્શ પોનઝરટવ આવ્યો હતો. િેથી યુવાિિે હોમ આઇસોલેશિ હેઠળ રખાયો હતો. જો કે નિલ્ામાં કોરોિા વેરીઅન્દટિી એન્દટ્ી થયાિી વાત પ્રસરતા પંથકમાં આછો ફફડાટ વ્યાપ્યો છે. િેમાં ખાસ કરીિે નવદેશથી લગ્ન કરવા અિે વતિમાં યોજાિાર લગ્ન પ્રસંગિે માણવા આવેલા એિઆરઆઇ પરરવારો તેમિ આગામી સમયમાં િેઓિા લગj થિાર છે તે યુવક,યુવનતિા પરરવારિિો પણ નચંતાતુર બન્દયા છે. કારણ કે િજીકિા રદવસોમાં લગ્ન પ્રસંગ હોવા સામે કોરોિા વેરીયન્દટિા કેસમાં સંભવત: ઉછાળો આવે તો માસ્ક ફરનિયાત, સોનશયલ રડસ્ટન્દસ તેમિ લગ્ન પ્રસંગે િકકી કરેલી સંખ્યાિા િ માણસો િેવા સરકારી નિયંત્રણો લદાશેિો છૂપો ડર પણ વ્યાપ્યો છે.

Newspapers in English

Newspapers from United States