Garavi Gujarat USA

વડાપ્રધાન મોદીના શતાયુ માતા હીરાબાનું નનધન

-

વડાપ્રધાન નરેન્દદ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડડસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્્પપિટલમાં નનધન થયું હતું. હીરાબા મોદી 99 વર્્ષના હતા. માતાના નનધનને પિગલે વડાપ્રધાન નરેન્દદ્ર મોદી વહેલી સવારે ગાંધીનગરમાં આવી પિહોંચ્યા હતા. હીરાબાના અવસાનને પિગલે ભારતના પ્રેનસડન્દટ, વાઇસ પ્રેનસડન્દટ, કોંગ્ેસ નેતા રાહુલ ગાંધી, નપ્રયંકા ગાંધી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપિેન્દદ્ર પિટેલ સનહતના નેતાઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

હીરાબાએ અમદાવાદની યુએન મહેતા ઇસ્ન્દ્પટટ્ૂટ ઓફ કાડડ્ષયોલોજી એન્દડ ડરસર્્ષ સેન્દટરમાં શુક્રવારે અંનતમશ્ાસ લીધા હતા. યુએન મહેતા ઇસ્ન્દ્પટટ્ૂટ ઓફ કાડડ્ષયોલોજી એન્દડ ડરસર્્ષ સેન્દટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપિવામાં આવી હતી. હીરાબા ગાંધીનગર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પિંકજ મોદી સાથે રહેતા હતા અને તેમને થોડા ડદવસો પિહેલા હોસ્્પપિટલમાં દાખલ કરાયા હતા. વડાપ્રધાન મોદીએ માતા નહરાબાના અંનતમ દશ્ષન કયા્ષ હતા અને ત્યાર પિછી અંનતમસં્પકાર માટે લઈ જવાયાં હતાં.ગાંધીનગરના સેક્ટર 30 ્પમશાનમાં હીરાબા પિંર્મહાભૂતમાં નવલીન થયા હતા. વડાપ્રધાન મોદી સનહતના ર્ારેય ભાઇએ મુખાસ્નિ આપ્યો હતો.

મોદીએ ટ્ીટ કરીને હીરાબાના નનધનની જાણકારી આપિી હતી. તેમણે લખ્યું હતું કે એક ગૌરવપિૂણ્ષ સદી ભગવાનનાં ર્રણોમાં છે. માતામાં મેં હંમેશા એ નરિમૂનત્ષ અનુભવી છે, જેમાં એક તપિ્પવીની યારિા, નનઃ્પવાથ્ષ કમ્ષયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રનતબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હીરાબાના નનધનના અંગે શોક અને દુઃખ વ્યક્ત કરતાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપિેન્દદ્ર પિટેલે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્ી નરેન્દદ્રભાઈ મોદીનાં માતૃશ્ી પિૂજ્ય હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પિૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પિડરશ્મ અને ઉચ્ચ જીવનમૂલ્યોની પ્રનતમૂનત્ષ હતાં. ભગવાન તેમના આત્માને પિરમશાંનત અપિપે એવી પ્રાથ્ષના કરું છું. ૐ શાંનત. કેન્દદ્રીય ગૃહપ્રધાન અનમત શાહે ટ્ીટ કયું હતું કે માતા વ્યનક્તના જીવનની પ્રથમ નમરિ અને નશક્ષક હોય છે, જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનનયાનું સૌથી મોટું દુઃખ છે.

ભારતના પ્રેનસડન્દટ દ્રૌપિદી મુમુ્ષએ શ્દ્ધાંજનલ આપિતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્ી નરેન્દદ્ર મોદીનાં માતા હીરાબાનું સો વર્્ષનું સંઘર્્ષમય જીવન

ભારતીય આદશશોનું પ્રતીક છે. શ્ી મોદીજીએ માતૃદેવોભવ'ની ભાવના કેળવી અને હીરાબાનાં મૂલ્યોને પિોતાના જીવનમાં ઘડ્ાં. પિનવરિ આત્માની શાંનત માટે પ્રાથ્ષના કરું છું. પિડરવાર પ્રત્યે મારી સંવેદના! કોગ્ેસ નેતા રાહુલ ગાંધીએ શ્દ્ધાંજનલ આપિતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દદ્ર મોદીનાં માતા હીરાબાના નનધનના સમાર્ાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પિડરવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું. કોંગ્ેસ મહાસનર્વ નપ્રયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનાં માતાના નનધનના દુઃખદ સમાર્ાર મળ્યા. ભગવાન ડદવંગત આત્માને પિાવન ર્રણોમાં ્પથાન આપિે. ઈશ્ર મોદીજી અને તેમના પિડરવારના સભ્યોને દુઃખની આ ક્ષણોમાં નહંમત આપિે. કોંગ્ેસ-અધ્યક્ષ મસ્લિકાજુ્ષન ખડગેએ દુઃખ અને શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હીરાબેન મોદીના નનધન નવશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના નપ્રય માતાની ખોટ પિર મોદીજી પ્રત્યે મારી ડદલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાથ્ષના સમગ્ પિડરવાર સાથે છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આડદત્યનાથ યોગીએ શ્દ્ધાંજનલ આપિતાં જણાવ્યું હતું કે એક પિુરિ માટે માતા જ સમગ્ દુનનયા હોય છે. માતાનું નનધન એ પિુરિ માટે અસહ્ય અને ભરપિાઈ ન થઈ શકે એવી ખોટ છે. પિીએમ મોદીજીનાં પિૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્ીરામ ડદવંગત પિનવરિ આત્માને તેમનાં પિનવરિ ર્રણોમાં ્પથાન આપિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States