Garavi Gujarat USA

ભારતમાં 5 દેશોના વિમાન મુસાફરો માટે

-

ચીનમાં કોરોના િા્યરસે િરસાિેલા હાહાકાર પછી ભારતમાં પણ વચતાિનક ખબરો મળી રહી છે. આધારભૂત સાધનોના િણાવ્્યા મયુિબ આગામી ૪૦ ટદિસ ભારત માટે મયુશ્કેલીભ્યા્ટ બની રહેિાના છે. કારણ કે જાન્્યયુઆરીમાં કોરોના કેસો િધિાની પૂરી સંભાિના દેખાઈ રહી છે. દેશમાં કોરોનાનયું મોિયું ફરી િળિાની શક્્યતા છે.

િાસ્તિમાં પૂિ્ટ એવશ્યામાં કોવિદ ફેલા્યા પછી ૩૦- ૩૫ ટદિસે ભારતમાં કોવિદનયું મોિયું આવ્્યયું હતયું. આ એક ટ્ેન્્ડ બની ગ્યો છે િેના આધારે આ અનયુમાન કરિામાં આવ્્યયું છે.

આરોગ્્ય મંત્ાલ્યના િણાવ્્યા પ્રમાણે ચીનમાં ફેલા્યેલા કોવિદ- મોજાનયું કારણ ઑવમક્રોનનયું સબ િેટર્યન્ટ બી-એફ-૭ છે. આ પ્રકારના બધા િ સબ-િેટર્યન્ટ ઝ્ડપભેર સંક્રમણ ફેલાિે છે અને એકી સાથે ૧૬ લોકોને સંક્રવમત કરી શકે છે.

જો કે, આરોગ્્ય મંત્ાલ્યના સૂત્ોનયું કહેિયું છે કે, આ િખતે સંક્રમણ બહયુ

વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ભારતે પહેલી જાન્્યયુઆરીથી પાંચ દેશોના વિમાન મયુસાફરો માટે નેગેટટિ કોરોના ટેસ્ટ ફરવિ્યાત બનાવ્્યો છે. આ દેશોમાં ચીન, વસંગાપોર, હોંગકોંગ, કોટર્યા, થાઈલેન્્ડ અને જાપાનનો સમાિેશ થા્ય છે. મયુસાફરોએ વિમાનમાં બેસતા પહેલા નેગેટટિ કોરોના ટેસ્ટ એર સયુવિધા પોટ્ટલ પર અપલો્ડ કરિાનો રહેશે.

1 જાન્્યયુઆરી, 2023થી એરલાઇન્સને આ વન્યમોનો સમાિેશ કરિા માટે તેમની ચેક-ઇન કા્ય્ટપદ્ધવતમાં ફેરફાર કરિા પ્ડશે અને એર સયુવિધા પોટ્ટલ પર સ્િ-ઘોષણા ફોમ્ટ સબવમટ ક્યયુું ગંભીર નહી રહે તેિામાં કોઈ મોિયું આિે તો પણ દદદીઓને હોસ્સ્પટલમાં દાખલ કરિાની સંખ્્યા તેમિ કોવિદ-થી થતા મૃત્્યયુદર પણ ઓછો રહેશે.

નિા િેટર્યન્ટ બીએફ-૭ ઉપર દિાઓ અને િેસ્ક્સન કેટલા અસરકારક નીિ્ડે છે તે અંગે પણ આરોગ્્ય મંત્ાલ્ય

અભ્્યાસ કરી રહ્યં છે. છેલ્ા બે ટદિસમાં ૬ હજાર આંતરરાષ્ટી્ય ્યાત્ીઓની તપાસ થઈ ચૂકી છે તેમાં ૩૯ કોરોના પોવઝટીિ મળ્્યા છે આ અંગે કેન્દ્રના આરોગ્્ય મંત્ી મનસયુખ માં્ડવિ્યા જાત તપાસ કરિા ગયુરૂિારે ટદલ્હી એરપોટ્ટ પર િશે અને તલસ્પશદી માવહતી મેળિશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States