Garavi Gujarat USA

્શાહરૂખનમી ફિલ્મ પઠાણમાાં કેટલાાંક િેરિાર કરવા સેન્સર બો્ડ્ડનમી સલાહ

-

બોસલવુડ અસભનેતા શાહરુખ ખાનની િાિ વર્્ષ બાદ 23 જાન્યુઆિીએ િીસલઝ થઈ િહેલી પઠાર્ રફલ્મ વિુ એક મુશ્કેલીમાં ્સપડાઈ છે. ્સેન્ટ્લ બોડ્ષ ઓફ રફલ્મ ્સરટ્ષરફકેશન (્સીબીએફ્સી)એ રફલ્મમાં કેટલાંક ફેિફાિ કિવાની ્સલાહ આપી છે.

અગાઉ આ રફલ્મ તેના ગીત 'બેશિમ િંગ'માં એક્ટ્ે્સે પહેિેલી ભગવી સબકીનીને કાિર્ે સવવાદમાં ્સપડાઈ હતી. તેનો ્સામાન્ય પન્્લલકથી લઈને કેટલાક ્સાિુ-્સંતોએ પર્ વાંિો ઉઠાવી લાગર્ીઓને ઠે્સ પહોંિાડી હોવાનું કહ્યં હતું. કેટલીક જગ્યાએ શાહરુખના પૂતળા ્સળગાવવામાં આવ્યા હતા અને સથયેિિમાં રફલ્મ દેખાડનાિને પર્ ફૂંકી માિવાનું કહ્યં હતું. માંડ સવવાદ થોડો શાંત પડ્ો છે અને હવે ્સેન્ટ્લ બોડ્ષ ઓફ રફલ્મ ્સરટ્ષરફકેશને ્સોન્ગ તેમજ રફલ્મમાં ફેિફાિ કિવા અને રિલીઝ પહેલા રિવાઈઝ્ડ વઝ્ષન ્સબસમટ કિવા કહ્યં છે. CBFCના િેિપ્સ્ષન પ્ર્સૂન જોશીએ કહ્યં હતું 'હાલમાં રફલ્મ 'પઠાર્' ્સરટ્ષરફકેટ માટે બી્સીએફ્સી એક્ઝાસમનેશન કસમટી પા્સે પહોંિી હતી. બી્સીએફ્સીની ગાઈડલાઈન પ્રમાર્ે રફલ્મ યોગ્ય એક્ઝાસમનેશન પ્રો્સે્સમાંથી પ્સાિ થઈ

હતી. કસમટીએ મેક્સ્ષને ્સોન્ગ ્સસહત રફલ્મમાં ્સૂિવવામાં આવેલા ફેિફાિોને અમલમાં મૂકવા અને સથયેટિમાં રિલીઝ કિતાં પહેલા રિવાઈઝ્ડ વઝ્ષન ્સબસમટ કિવા કહ્યં છે'

રફલ્મ 'પઠાર્'નું ્સોન્ગ 'બેશિમ િંગ' 12 રડ્સેમ્બિે રિલીઝ થયું હતું અને ્સાથે સવવાદ શરૂ થયો હતો. પહેલા લોકોએ ્સોન્ગમાં દીસપકા પાદુકોર્ના સ્ટેપની મજાક ઉડાવી હતી અને પછી આઉટરફટ ્સામે વાિં ો ઉઠાવ્યો હતો. મધ્યપ્રદેશના ગૃહપ્રિાન નિોત્મ સમશ્ાએ ્સોન્ગને દસૂ ર્ત માનસ્સકતા દશા્ષવતું હોવાનું કહ્યં હતું અને એક્ટ્ે્સને ટુકડે-ટુકડે ગેંગની ્સભ્ય ગર્ાવી હતી. તો અયોધ્યાના મહંત િાજુ દા્સે ્સનાતન િમ્ષની મજાક ઉડાવવાનો આષિેપ લગાવ્યો હતો.

રડ્સેમ્બિ મસહનાની શરૂઆતમાં શાહરુખ ખાને કોલકાતામાં યોજાયેલા 28મા કોલકાતા ઈન્ટિનેશનલ રફલ્મ ફેન્સ્ટવલમાં સવવાદ પિ પ્રસતસરિયા આપતાં કહ્યં હતું 'કેટલાક લોકો એવા છે જેઓ ્સોસશયલ મીરડયા પિ નેગેરટસવટી ફેલાવવાનું કામ કિે છે. દસુ નયા કંઈ પર્ કિી લે. પોસઝરટવ લોકો હજી પર્ દુસનયામાં છે'. રફલ્મમાં દીસપકા પાદુકોર્ અને જ્હોન અરિાહમ પર્ છે.

Newspapers in English

Newspapers from United States