Garavi Gujarat USA

ચંદા કોચર અને ચચત્ા રામચરિષ્નન-‘પાવરફૂલ વુમન’માંથી આચથથિક ગુનેગાર સુધીની સફર

-

ભારતના કોર્પોરેટ જગતમાં એક સમયે ચંદા કોચર અને ક્રિષ્ના રામક્રિષ્નન સન્માનીય નામો હતો. ચંદા કોચરે ભારતની બીજા રિમની સૌથી મોટી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કની સ્થાર્ના કરવામાં મહત્તવનું યોગદાન આપ્યું હતું, જ્યારે ક્રિષ્ના રામક્રિષ્નને દેશના સૌથી મોટા શેરબજાર એનએસઇ (નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ)ના સ્થાર્નામાં ક્સંહફાળો આપ્યો હતો. ભારતમાં બંને મક્હલાઓને એકસમયે પ્ેરણાદાયી માનવામાં આવતી હતી, ર્રંતુ હવે આક્થથિક ગેરરીક્તને કારણે બંને અર્રાધ તરીકે બન્યાં છે.

ચંદા કોચર 1984માં ICICI બેંકમાં મેનેજમેન્ટ ટ્ેઇની તરીકે જોડાયા હતા અને બેંકની સ્થાર્ના માટે જવાબદાર મુખ્ય સભ્યોમાંના એક હતા. વર્થિ 2009 સુધીમાં કોચર બેંકના મેનક્ે જંગ ડડરેક્ટર સીઈઓ બન્યા હતા. દેશના નાણાકીય ક્ેત્રમાં તેમના યોગદાન માટે તેમને 2011માં ર્દ્મ ભૂર્ણ એવોડથિથી નવાજવામાં આવ્યા હતા. કોચરે ફોર્સથિની સૌથી શક્તિશાળી મક્હલાઓની યાદીમાં સાત વખત સ્થાન મેળવ્યું હતું અને 2015માં ટાઇમ મેગેક્િનની 100 સૌથી શક્તિશાળી મક્હલાઓમાંની એક ર્ણ હતી.

જોકે 2018માં ભ્રષ્ાચારના આરોર્ોનો કારણે ચંદા કોચરે ICICI બેંકના CEO ર્દેથી રાજીનામું આપ્યું હતું. કોચર અને તેના ર્ક્ત દીર્કની સીબીઆઈએ ડડસેમ્બર 2022માં કક્થત લોન છેતરક્ર્ંડી માટે ધરર્કડ કરીહતી.

ક્ચત્રા રામકૃષ્ણન અને ચંદા કોચર વચ્ે ઘણું સામ્ય છે. બંને આક્થથિક ક્ેત્રે ખુબ પ્શંસા મેળવી ચૂક્યા હતા, બંને ટોચ ર્રથી નીચે ગબડયા હતા. ચંદા કોચરની ર્ોલ એક એક્ક્ટક્વસ્ટે ખોલી હતી તો ક્ચત્રાના કેસમાં ર્ણ આવું જ છે.

ચંદા કોચર તેમના ર્ક્તની સલાહ ર્ર ચાલતા હતા તો ક્ચત્રા ક્હમાચલના કોઇ યોગીની સલાહ ર્ર ચાલતા હતા. ચંદા અને ક્ચત્રા બંને ઉચ્ ક્શક્ણ મેળવીને બેંડકંગ ક્ેત્રથી આગળ વધ્યા હતા. ચંદા કોચર ચાટથિડથિ એકાઉન્ટન્ટ થયા હતા તો ક્ચત્રા ઇન્સટીટયુટ ઓફ ચાટથિડથિ એકાઉન્ટનટના સભ્ય હતા. બંને ર્ાવરફૂલ વુમન ઓફ ઇક્ન્ડયાની યાદીમાં આવી ગયા હતા. બંનેએ ર્ોતાની સત્ાનો દુરૂર્યોગ કયપો હતો. બંનેનંુ ર્ીઠબળ કોંગ્ેસના નેતા હોવાનું કહેવાય છે. બંને 60 વર્થિની આસર્ાસના છે અને બંને દેખાવમાં ક્ચત્ાકર્થિક છે. બંનેને સાડી ક્પ્ય છે.

ક્ચત્રાએ હોદ્ાનો દુરૂર્યોગ કરીને નેશનલ સ્ટોક એક્સચેન્જના કરોડો ડૂબાડયા હતા. ક્સક્યોડરટી એન્ડ એક્સચેન્જ બોડથિ ઓફ ઇક્ન્ડયાએ ક્ચત્રા ર્ર ત્રણ કરોડનો દંડ ર્ણ ફટકાયપો હતો. જોકે ક્ચત્રાએ એનએસઇજીની કેટલીક ખાનગી ક્વગતો લીક કરી હતી તેની તર્ાસ થઇ શકી નહોતી. ક્ચત્રાએ જે ક્હમાલયના યોગીની વાત કરી હતી તે બકવાસ હતી અને તર્ાસ એજન્સીઓને ગુમરાહ કરવા માટે હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States