Garavi Gujarat USA

ICICI બેન્કના ચંદા કોચર, વીડિયોકોન ગ્ુપના વેણુગોપાલ ધૂતની ધરપકિ

-

લોન કૌભાંડમાં ભારતની અગ્ણી ખાનગી બેન્ક ICICI બેન્કના ભૂતર્ૂવથિ CEO ચંદા કોચર અને તેમના દીર્ક કોચરની ર્ક્તની ધરર્કડ થયા ર્છી કેન્દ્ી તર્ાસ એજન્સી સીબીઆઈએ હવે વીડડયોકોન

ગ્ુર્ના વડા વેણુગોર્ાલ ધૂતની સોમવાર, 26 ડડસેમ્બરે ધરર્કડ કરી હતી. વીડડયોગ્ૂર્ને આઇસીઆઇસીઆઇ બેન્ક દ્ારા આર્વામાં આવેલી આશરે રૂ.3000 કરોડની લોન સંદભથિમાં આ ધરર્કડ કરવામાં આવી હતી. ICICI બેન્ક સાથે થયેલી કક્થત છેતરક્ર્ંડીના કેસમાં આ ધરર્કડો કરવામાં આવી હતી.. CBIનો આરોર્ છે કે ચંદા કોચરે ર્ોતાના હોદ્ાનો દુરુર્યોગ કયપો હતો અને વીડડયોકોનના પ્મોટર વેણુગોર્ાલ ધૂતને 2009 અને 2011માં લોન અર્ાવી હતી. સીબીઆઈએ ચંદા કોચર, દીર્ક કોચર અને વેણુગોર્ાલ ધૂત સામે ગુનાક્હત ર્ડયંત્રનો કેસ દાખલ કયપો છે. વેણુગોર્ાલ ધૂતને ICICI બેન્ક તરફથી લોન મળ્યા ર્છી તેમણે ન્યુર્ાવર ડરન્યુએબલમાં કરોડો રૂક્ર્યાનું રોકાણ કયુું હતું અને આ રોકાણને તેમને 2012માં નોન-ર્રફોક્મુંગ એસેટ જાહેર કરી હતી. મની લોન્ડડરંગ ગુનાની તર્ાસ કરતી કેન્દ્ીય એજન્સી ED ર્ણ આ તર્ાસમાં જોડાઈ છે. ગયા

મક્હને ઈડીએ આ અંગે ધૂતની ર્ૂછર્રછ કરી હતી. અગાઉ તેમણે નુર્ાવર ડરન્યુએબલ્સના ડડરેક્ટર મહેશ ર્ુંગક્લયાની ર્ણ ર્ૂછર્રછ કરી હતી તેઓ ધૂતના ક્નકટના સાથીદાર છે. ઇડીએ ફેબ્ુઆરી 2019માં ચંદા કોચર, દીર્ક કોચર અને વેણુગોર્ાલ ધૂત સામે કેસ દાખલ કયપો હતો. ભૂતકાળમાં તેમના ઘરે સચથિ કાયથિવાહી ર્ણ કરવામાં આવી હતી. બેન્કની સાથે કરોડો રૂક્ર્યાની છેતરક્ર્ંડી થઈ હોવાનું બહાર આવતા 2018માં ચંદા કોચરે ICICI બેન્કમાંથી રાજીનામું આર્વું ર્ડ્ું હતું. તેમણે ર્ોતાની સામેના તમામ આરોર્ોને નકારી કાઢ્ા હતા. નવેમ્બરમાં બોમ્બે હાઈ કોટટે ચંદા કોચર સામે ICICI બેન્ક દ્ારા લેવાયેલા ર્ગલાંને યોગ્ય ઠરાવ્યા હતા અને તેમને વચગાળાની રાહત આર્વાનો ઈનકાર કયપો હતો. બેન્કે ચદં ા કોચરને અર્ાયેલું બોનસ તથા ડરટાયરમેન્ટના લાભો ર્રત માંગ્યા હતા. ICICI બેન્ક સાથે છેતરક્ર્ંડીનો કેસ એ કોર્પોરેટ જગતમાં સૌથી જાણીતા કૌભાંડોમાં એક ગણવામાં આવે છે. ચંદા કોચર એક સમયે કોર્પોરેટ જગતમાં ટોચનું સ્થાન ધરાવતા હતા, ર્રંતુ આ કેસના કારણે તેમણે ર્દ અને પ્ક્તષ્ા બંને ગુમાવવાનો વારો આવ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States