Garavi Gujarat USA

સલામ વેેંકી

-

સલામ વેેંકી' ફિલ્મનું ફિગ્િર્્શન અભિનેત્રી રવેે થરીએ કર્ુું છે, જેમણે અગાઉ રાષ્ટરીર્ પુરસ્કાર ભવેજેતા ફિલ્મ ભમત્ માર્ ફ્રેન્્ડ બનાવેરી હતરી. કાજોલ અભિભનત આ ફિલ્મ 'સલામ વેેંકી'માં એવેરી ર્ુવેતરીનરી કથા છે. કરે જે જીવેનમાં ઘણાં પ્ડકારનો સામનો કરે છે. આ ફિલ્મમાં ભવેર્ાલ જેઠવેા, રાહુલ બોઝ, રાજીવે ખં્ડેલવેાલ મુખ્ર્ િૂભમકામાં છે.

આ ફિલ્મનરી મુખ્ર્ વેાત એવેરી છે કરે, 'જીવેન લાંબું નહીં પણ સારું હોવેું જોઈએ'. આ ફિલ્મમાં રેવેથરીએ મસ્્કર્ુલર ફ્ડસ્ટ્ોિી જેવેો ગંિરીર રોગ અને ઈચ્છા મૃત્ર્ુનો ખૂબ જ સંવેેિનર્રીલ મુદ્ો ઉઠાવ્ર્ો છે. આ ફિલ્મ શ્રીકાંત મૂભત્શના પુસ્તક 'ધ લાસ્્ટ હુરા્શહ' પર આધાફરત છે. ર્ુવેા ચેસ ખેલા્ડરી કોલાવેેન્ુ વેેંક્ટેર્ અને તેનરી માતાનરી કથા ઈચ્છા મૃત્ર્ુના ગંિરીર મુદ્ા પર કરેન્ન્રિત છે, જે િારતમાં કાર્િેસર નથરી.

'સારા સ્વેિાવેનો, ્ડેભર્ંગ અને ફિલ્મરી વ્ર્ભતિ વેેંકી (ભવેર્ાલ જેઠવેા) મસ્્કર્ુલર ફ્ડસ્ટ્ોિી સામે લ્ડાઈ લ્ડરી રહ્ો છે. આ એક એવેો િુલિ્શ રોગ છે જેમાં પરીફ્ડતના ર્રરીરના સ્ાર્ુઓ ધરીમેધરીમે કામ કરવેાનું બંધ કરરી િે છે. આવેા િિદીઓ સામાન્ર્ રરીતે 13-14 વેર્્શથરી વેધુ જીવેતા નથરી. પરંતુ જીવેન પ્રત્ર્ે સકારાત્મક અભિગમ અને તેનરી માતા સુજાતા (કાજોલ)નરી મહેનતથરી વેેન્કીએ તેના જીવેનના 24 વેર્્શ પસાર કર્ા્શ છે. પરંતુ હવેે ક્રૂર સત્ર્ એ છે કરે વેેંકી તેના જીવેનના અંતમાં છે. માત્ વેેંકી જ નહીં પરંતુ તેના પફરવેાર, ્ડો્ક્ટસ્શ અને ભમત્ોએ પણ તેના કમનસરીબ સ્વેરીકાર્ુંુ છ.ે હોન્સ્પ્ટલ તેમનું ઘર બનરી ગર્ંુ છે. તે િરેક ક્ષણે મૃત્ર્ુનરી નજીક જઈ રહ્ો છે. આવેરી ન્સ્થભતમાં તેનરી અંભતમ ઈચ્છા છે કરે તેને ઈચ્છામૃત્ર્ુ જોઈએ છે, જેથરી તે પછરી તે પોતાના અંગોનું િાન કરરીને પાંચ લોકોના જીવે બચાવેરી ર્કરે. પહેલા તેનરી માતા સુજાતા તેનરી આ અંભતમ ઈચ્છાનો સખત ભવેરોધ કરે છે, પછરી તે તેના પત્ુ નરી જીિ સામે હાર સ્વેરીકારે છે. પરંતુ તેના પુત્નરી છેલ્રી ઈચ્છા પૂરરી કરવેાનો માગ્શ સરળ નથરી. આ મા્ટે સુજાતાએ લાંબરી અને કઠરીન કાર્િાકીર્ લ્ડાઈ લ્ડવેરી પ્ડર્ે. આ લ્ડાઈમાં સુજાતાને

માત્ ્ડો્ક્ટર (રાજીવે ખં્ડેલવેાલ), વેકીલ (રાહુલ બોઝ) અને ચેનલના પત્કાર (આહાના કુમરા)નો જ નહીં પરંતુ િેર્ના લોકોનો પણ સાથ મળે છે.

ફિગ્િર્્શક રેવેથરીએ ફિલ્મના િાવેનાત્મક પાસાને તેના ભનિદેર્નમાં ખૂબ જ મજબૂતરીથરી પક્ડરી રાખ્ર્ો છે. રેવેથરીએ એક પુત્નરી પરી્ડાને સુંિર રરીતે િર્ા્શવેરી છે જે િરરોજ મૃત્ર્ુનરી નજીક જઈ રહ્ો છે. િર્્શકનરી આંખોમાંથરી સતત આંસુ વેહેર્ે, જે પાત્ોનરી પરી્ડા અને ભહંમત સાથે જો્ડાર્ છે. વેેંકી મૃત્ર્ુનરી પથારરી પર કહે છે કરે તે બરીજી િુભનર્ામાં જવેા માગે છે. રવેે થરી કો્ટ્શમાં ઈચ્છામૃત્ર્ુ પરનરી ચચા્શને અથ્શપૂણ્શ બનાવેે છે અને મરીફ્ડર્ાના સકારાત્મક સમથ્શનને પણ પ્રભતભબંભબત કરે છે.

માતા તરરીકરે કાજોલ અને પુત્ તરરીકરે ભવેર્ાલનો અભિનર્ હ્રિર્સ્પર્દી છે. એક માતા તરરીકરે કાજોલનરી પરી્ડા, ભચંતા, અસલામતરી ત્ર્ારે ભવેર્ાલનરી પરી્ડા અને મૃત્ર્ુ પ્રત્ર્ે વેેન્કીનો હકારાત્મક અભિગમ મજબૂત છે. રાહુલ બોઝ, રાજીવે ખં્ડેલવેાલ, આહાના કુમરા, ભપ્રર્ામણરી, પ્રકાર્ રાજ અને અનંત મહાિેવેન તેમના અભિનર્થરી ફિલ્મના અન્ર્ પાસાને મજબૂત બનાવેે છે. કમલ સિાના લાંબા સમર્ પછરી સુજાતાના પભતના રોલમાં િેખાર્ છે. આભમર ખાન ફિલ્મમાં મહેમાન કલાકાર તરરીકરે જોવેા મળે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States