Garavi Gujarat USA

બેક વગરની ચોકલેટ કેક

-

સામગ્ીીઃ ૬ બ્રેડ સ્્લલાઈસ, ચોક્લરેટ ફ્ોસ્સ્ટિંગ મલાટે, ૧/૪ કપ કોકો પલાઉડર, ૧/૪ કપ દળે્લી ખલાંડ, વરેની્લલા એસસરેન્સ, ૧/૨ કપ થી થોડું ઓછું દૂધ

સુગર સીરપ માટેીઃ ૨ ચમચી ખલાંડ, ૩-૪ ચમચી પલાણી જેમ્સ ડેકોરેશન માટે (તમે કઈ પણ મન પસંદ ડેકોરેટ કરી શકો)

સૌથી પરે્લલા સુગર સસરપ તૈયલાર કરી ્લરેવલાનું છે તરેનલા મલાટે એક બલાઉ્લ મલાં ખલાંડ ્લઇ તરેમલાં પલાણી સમક્સ કરી નરે હ્લવલાનું છે. જ્યલાં સુધી બધી ખલાંડ ઓગળી ન જાય ત્યલાં સુધી હ્લલાવતું રેવલાનું છે. બધી ખલાંડ ઓગળી જાય એટ્લરે આપડી સુગર સસરપ તૈયલાર છે. તરેનરે એક સલાઈડ રલાખી દો. હવે ચોકલેટ ફ્ોસ્્ટટિંગ તૈયાર કરી લઈએ.

એક બલાઉ્લમલાં કોકો પલાઉડર, દળે્લી ખલાંડ ્લઇ ્લો, જોઈએ તરેટ્લું દૂધ નલાખતલા એકદમ સ્મૂથ ફ્ોસ્સ્ટિંગ તૈયલાર કરવું. ૧/૨ કપથી થોડું ઓછું દૂધ જોઈશરે. બરલાબર રીતરે સમક્સ થઇ જાય એટ્લરે સલાઈડ પર રલાખી દો. હવરે એક પ્્લરેટમલાં ૨ બ્રેડ સ્્લલાઈસ બલાજુ બલાજુમલાં ગોઠવો, તરેનલા ઉપર તૈયલાર કરે્લું સુગર સસરપ brushથી ્લગલાવો. બીજી ૨ બ્રેડ સ્્લલાઈસ ્લઇ તરેનલા પર સમક્સ ફ્રૂટ જામ ્લગલાડો. જો જામ પસંદ નથી તો તમરે તરેનલા બદ્લરે તમલારી પસંદની ફ્્લરેવરનું ક્રીમ પણ ્લગલાવી શકો. હવરે ફરીથી બીજી બરે સ્્લલાઈસ ્લઇ ગોઠવો, સુગર સસરપ ્લગલાવો, અનરે ફ્ોસ્સ્ટિંગ ્લગલાવી દો. જામ વલાળી સ્્લલાઈસ પર સુગર સીરપ નથી ્લગલાવવલાનું. સ્વીટ ટેસ્ટનરે બરે્લરેન્સ કરવલા મલાટે.

હવરે બ્રેડની બધી જ બલાજુ ચોક્લરેટ ફ્ોસ્સ્ટિંગ ્લગલાવો, જરેથી બધી સલાઈડ કવર થઇ જાય. ત્યલાર પછી, જરેમ્સથી ડરેકોરેટ કરો, જરેમ્સનલા હોય તો તમનરે પસંદ હોય તરે રીતરે ડરેકોરેટ કરી શકો છો. હવરે કેકનરે ફ્રીઝમલાં ૧૦-૧૫ સમસનટ મલાટે મૂકો જરેથી ફ્ોસ્સ્ટિંગ બરલાબર રીતરે સરેટ થઇ જાય. અહીં ૬ બ્રેડ સ્્લલાઈસનો ઉપયોગ કયયો છે, તમરે વધલારે પણ ્લઇ શકો. ૧૦-૧૫ સમસનટ પછી કેકનરે ફ્રીઝમલાં થી બહલાર કલાઢી ખલાઈ શકો છો. ફ્રીઝમલાં મુકવલાની કોઈ ટલાઈમ સ્લસમટ નથી પણ ફ્ોસ્સ્ટિંગ બરલાબર સરેટ થલાય તરેનલા મલાટે ૧૦-૧૫ સમસનટ મૂકવું, કેક બન્યલા પછી તરત નથી ખલાવી તો કેકનરે ફ્રીઝમલાં જ રહેવલા દેવી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States