Garavi Gujarat USA

વડાલીના જJaિnuary 2ન023 wર્ww.gદંaraદviguરj­aratો.biz

- : ધર્્મચિંતન : દુર્ુર્ગેશગેશ ઉપાધ્્યા્ય મો. 98243 10679

સાબરકાંઠા જિલ્ાનું ઇડર ખેડબ્રહ્ા વચ્ે આવેલું વડાલી નગર પાંચ હજાર વર્્ષ િૂનું પ્ાચીન નગર છે. િેના પુરાવા અનેક સંદર્્ષગ્ંથોમાં મળે છે. આ ગામ િુદા િુદા સમયે િુદા િુદા નામે ઓળખાતું રહ્યં છે. દિેમાં વટપલ્ી, વડપલ્ી, વડાવલી, વાટાપલ્ી એમ જવજવધ 20 િેટલાં નામનો ઉલ્ેખ થયેલો છે. િે હાલ વડાલી નામે ઓળખાય છે.

ગુિરાતમાં એક સમયે િૈન ધમ્ષની ર્ારે જાહોિલ્ી હતી, તે સમયમાં આ નગરમાં િૈનાચાયયો અને અનેક મહાપુરુર્ોના ધમ્ષપ્ચાર અને ધમ્ષસત્સંગથી પ્ર્ાવક રહતું હતું. વળી ઇ. સ.ની 6ઠ્ી સદીમાં યાને આિથી 1600 વર્્ષ પૂવવે ચીની યાત્ી હ્યએન સ્વાંગ ર્ારત ભ્રમણ કરતો વડાલી ગામે આવ્યો હતો. ત્યારે વડાલીનું નામ ઔચલી હતું. હ્યએન સ્વાંગ બૌદ્ધ પરરવ્ાિક હતો. એ સમયે ર્ારતમાં બૌદ્ધ ધમ્ષનો ફેલાવો વ્યાપક હતો. િેથી આિે પણ ગુિરાતમાં ઘણા સ્થળે બૌદ્ધ ગુફાઓ જોવા મળી છે. બૌધીયુગમાં છેરછઠેર સ્તૂપ બાંધાવેલા હતા. પણ એ સ્તૂપ હવે નામશેર્ થઇ ગયા છે. બૌજદ્ધ પરરવ્ાિકો પ્વાસ દરજમયાન જવજવધ ધમ્ષના સ્થાનો અને સંતો સાધુઓ પાસે િઇ પુસ્તકો જવગેરે મળે તો સાથે લઇ િતા. અને એ દ્ારા આધાર લઇ એમના ગ્ંથો લખતા. એટલે આ હ્યએન સંગ (સ્વાંગ)ની નોંધોમાં વડાલીનું વણ્ષન જવશેર્ જોવા મળે છે. એમાં એવો પણ ઉલ્ેખ છે કે, વડાલી જવદ્ાનગરી હતી. અને તક્ષજશલા મહાજવદ્ાલયના જવદ્ાથથીઓ અહીં ર્ણવા આવતા. એટલે અહીં પણ કોઇ મહાજવદ્ાલય (યુજનવજસ્ષટી) િરૂર હતી. જોકે, બૌદ્ધ ધમ્ષના યુગ પછી િૈન ધમ્ષ જવસ્તયયો અને િૈન ધમ્ષના પ્ર્ાવ હેઠળ આ નગર વટપલ્ી નામે ઓળખાયું નવમી - દસમી સદીમાં વાટાપલ્ી ગચ્છ

પરથી વટપલ્ી નગર થયું. એમ જાણવા મળે છે. આ અંગે વડાલી ગઇકાલ આિના નામના પુસ્તકમાં િૈનાચાય્ષ શ્ી ર્ાગ્ય યશ સૂરીશ્વરજી મ.સા.એ ઘણા સંશોધનના અંતે પ્ચૂર જવગતો આપી છે, િે વડાલીના ઇજતહાસનો ઉજાગર કરે છે. અનેક િૈન મરં દરો ત્યારે હતા, અને આિેય એ પૈકીનાં મંરદરો એ જાહોિલાલીનાં સાક્ષીરૂપ ઉર્ાં છે.

િેમાં શાંજતનાથદાદાનું 52 જિનાલય તથા શ્ી અમીઝરા પાશ્વ્ષનાથ દાદાનું 52 જિનાલય મુખ્ય છે. જવક્રમ સંવતના 20મા સૈકામાં મોહમ્મદ જગઝનીએ અહીં પણ હુમલો કરતાં જહન્દુ મંરદરોમાં સ્થાપત્યોનો નાશ કયયો હતો. િેથી આ િૈન મંરદરોની કલાકજૃ તઓને નુકશાન થયું હતું.

શ્ી શાંજતનાથ જિનાલયમાં 39 પ્જતમા પથ્થરની તથા 8 ધાતુની પ્જતમા છે. જ્યારે આરદનાથ જિનાલયમાં 22 પથ્થરની પ્જતમા અને 6 ધાતુની પ્જતમાજી છે.

અમીઝરામાં પાશ્વ્ષનાથ પ્ર્ુ જબરાિે છે. આ જિનાલય 1200 વર્્ષથી વધુ પ્ાચીન છે. િેના પ્વેશદ્ારની શ્ુંગાર ચોકી આકર્્ષક છે.

14 િેટલા સ્તંર્ો પર રંગમંડપ િેના ઘુમ્મટનું નકશીકામ દેલવાડાનાં દેરાં િેવું છે. અહીં પાશ્વ્ષનાથ પ્ર્ુની પ્જતમા 3000 વર્્ષ પ્ાચીન છે. આ દેરાસરમાં અમી ઝરણાં ફૂટતાં હોવાથી અમીઝરા કહેવાય છે. 2010 (સંવત)માં આ જિનાલયનો જિણયોદ્ધાર કરાયો છે.

બીિું જિનાલય શાંજતનાથજીનું છે િે

હાલમાં 24 દેવકજુ લકાઓ ધરાવે છે. આ જિવાલય શ્ી કુમારપાળ મહારાિ સમય પહેલાંનું છે એમ મનાય ચે. વડાલીમાં જશખરબંધી આરદનાથજીનું જિનાલય પણ છે. િેમાં આરદનાથ જબરાિે છે.

વડાલીમાં થોડા વર્્ષ અગાઉ (1995) માં એક દરજીના મકાન પાછળનો ર્ાગ ખોદકામ કરતાં 65 જિન પ્જતમાઓ મળી આવી હતી. િેથી આ ર્ૂજમ પર જશખરબંધી જિનાલય હોવાનું મનાય છે. આ સ્થળે િ 25 પ્જતમાઓનું સ્થાપન કરી 24 દેરી યુક્ત જશખરબંધી જિનાલયનું જનમા્ષણ કરાયું છે. િેની પ્ાણ પ્જતષ્ા 2058 (જવ. સં.)માં થઇ હતી.

અહીં ઋર્ર્દેવ જિનાલય હોવાની વાત પણ ગ્ંથોમાંથી મળે છે. શાંજતનાથ જિનાલયથી ધરોઇ તરફ માગ્ષ પર એક ટેકરાનું ખોદકામ કરાતાં પ્ાચીન અવશેર્ો મળ્યા હતા જ્યાં િૈન મરં દર હોવાનું મનાય છે.

આમ આ નગરની આિુબાિુ અનેક જિનાલયો ત્યારે હશે. અને િૈન મંરદરોનું આ નગર હશે. એમ િરૂર કહી શકાય. વડાલીના અન્ય પ્ાચીન મંરદરોની વાત ફરી કરીશું.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States