Garavi Gujarat USA

શનિિમાં અન્્ય ગ્રહ સમાથષે પરિણમાર્-પરિર્માણ

- ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પકં જ નાગર - ડો.રોહન નાગર

સપં ત્્યયુ મહત્તામ્ ચિત્મ્ ભતાવદે ત્યુ પલકોમલમ્ । આપત્સયુ િ મહતાશલૈ શીલતાસઘં તાતકકર્મ્્ષ ।।

સં

પત્તિ આવે ત્્યયારે મનષ્ુ ્યનયા મન કોમળ બને છે અને આપત્તિ મનને ત્િલયા જવે કઠિન બનયાવે છે અને આ કઠિનતયા એટલે િત્નની પીડયા અને કષ્ટ.

િત્ન એટલે એકલતયા-આધ્્યયાત્મવયાદ. િત્ન એટલે સકં ટ, પીડયા, કષ્ટ, િત્નને િયાસ્ત્ોમયાં કષ્ટ આપનયારો ગ્રહ ગણવયામયાં આવે છે. િત્ન કમ્મ સયાથે જોડયા્યલે ો ગ્રહ છે. િત્ન એટલે ત્િતં ન. જો મયાનવી ત્િતં ન નયા કરે તો જીવનમયાં એક પણ ડગલું આગળ નયા ભરી િકે. ત્વિયા્યયા્મ ત્વનયાનું પગલું ત્વનયાિ નોંતરે છે. આથી જ િત્નને પ્લયાત્નગં સયાથે સકં ળયા્યલે ો ગ્રહ ગણવયામયાં આવે છે. અગ્રં જીે મયાં કહેવયા્ય છે કે, “Saturn means management after destructio­n.” ગજુ રયાતીમયાં કહેવત છે કે ‘જવે કમ્મ તવે ફળ’ તો ત્હન્દીમયાં ‘જસૈ ી કરની વસૈ ી ભરની’ જવે ી કહેવતો િત્નનયા આધયારે પ્રિત્લત બનલે ી છે. કયારણ કે, િત્નને કમ્મ સયાથે સીધો સબં ધં છે. મયાનવીએ કરેલયા કમમો મયાટે િત્નએ પનોતી નયામનો હયાઉ ઊભો ક્યમો છે. આપણે ઘણી વયાર સયાભં ળીએ છેકે પનોતી દરત્મ્યયાન મયાનવી કયાતં ો રસ્તયા પર આવી જા્ય છે અગર કરોડપત્ત બની જા્ય છે. િત્ન પનોતી દરત્મ્યયાન કમમોનો ઉધયાર-જમયાનો િોપડો ખોલીને બસે છે. પનોતી બયાદ મયાનવીનું સરવ્યૈ બલે ન્ે સ થઇ જા્ય છે. આથી પનોતી બયાદ મનષ્ુ ્ય એકદમ ઘડયા્યલે યા-મયાજં લે યા વયાસણ જવે ો બની જા્ય છે. િત્ન જ્્યયારે અન્્ય ગ્રહો સયાથે જોડયા્ય ત્્યયારે કવે ફળ આપે છે? તને ી િિયા્મ કરીએ.

િત્ન-સ્યૂ ન્મ ો સબં ધં િયાસ્ત્ોમયાં ખરયાબ ગણવયામયાં આવ્્યો છે. કયારણ કે, િત્ન અને સ્યૂ બ્રહ્યાડં મયાં એકબીજાનયા ખતરનયાક િત્ુ ગણવયામયાં આવ્્યયા છે. સ્યૂ -્મ િત્નની ્યત્ુ ત-પ્રત્ત્યત્ુ ત મયાનવીને િડતી-પડતી-સઘં ર્્મ આપે છે. ભગવયાન રયાિદ્રં ની કુંડળીમયાં પણ િત્ન-સ્યૂ ન્મ ી પ્રત્ત્યત્ુ ત હતી. િત્ન-સ્યૂ ન્મ ો સબં ધં એટલે સઘં ર્,્મ હયાહયાકયાર, કષ્ટ વગરે સબં ધં વયાળયા જાતકો જીવનભર પઠરશ્રમ કરતયાં જોવયા મળે છે. આવયા જાતકોને હૃદ્યરોગ, બ્લડપ્રિે ર જવે યા રોગો થતયાં હો્ય છે. આવયા જાતકોને ત્પતયા સયાથે લણે દેણ ઓછી હો્ય છે. બ્રહ્યાડં મયાં સ્યૂ ન્મ ત્પતયા અને િત્નને પત્ુ ગણવયામયાં આવે છે પરંતુ આવયા સબં ધં જો કુંડળીમયાં હો્ય તો ત્પતયા-પત્ુ ને બનતું નથી. ગોિર દરત્મ્યયાન જો કુંડળીમયાં સ્યૂ પરથી િત્નનું ભ્રમણ થયા્ય તો ત્પતયા મયાટે કષ્ટદયા્યક બને છે.

િત્ન-િદ્રં નયા સબં ધં ને િયાસ્ત્ોમયાં ત્વર્્યત્ુ ત ગણવયામયાં આવે છે. આવયા જાતકો મયાનત્સક રીતે નબળયા પડે છે કયારણ કે, િદ્રં ને જ્્યોત્તર્િયાસ્ત્મયાં મનો કયારક કહેવયામયાં આવે છે. િત્ન-િદ્રં નો સબં ધં જ્યાનતતં ઓુ મયાટે કષ્ટકયારક છ.ે આવો સબં ધં જાતકવી મયાનત્સક મઝૂં વણ વધયારે છે. મન ત્નબળ્મ પયાડે છે ક્્યયારકે સકં ટોનો ઢગલો

કરે છે. અલબતિ, આવયા જાતકો જીવનમયાં પસૈ યા વધુ કમયા્ય છ.ે અને સયારયા હોદ્યા તથયા સખુ -સયાહ્યબી ભોગવે છે. પરંતુ મનથી દઃુ ખી હો્ય છે. િત્ન-મગં ળનો સીધો સબં ધં પણ િત્ઓુ નો સબં ધં ગણયા્ય છે. અભ્્યયાસની દૃષ્ષ્ટએ આ ્યોગ ટેકત્નકલ લયાઇન મયાટે સયારો ગણયા્ય છે. એષ્ન્જત્ન્યર, કોમ્પ્્યટુ ર, એષ્ન્જત્ન્યર કે અન્્ય ટેકત્નકલ લયાઇન મયાટે તને યાં પઠરણયામ િભુ હો્ય છે. પરંતુ મગં ળ સને યાપત્ત ગ્રહ છ.ે મગં ળ સયાહસ અને નીડરતયા સયાથે સકં ળયા્યલે ો ગ્રહ છ.ે આથી, મગં ળનું િૌ્ય્મ િત્નનયા દબયાણ હિે ળ હો્ય તો મગં ળની સયાહત્જકતયા-સયાહસનો નયાિ થયા્ય છે. આવી વ્્યત્તિઓ ગનુ યાખોરી ક્ત્ે વધુ સકં ળયા્યલે ી જોવયા મળે છે. િત્નબધુ નો સબં ધં પણ મયાનવીની બત્ુ ધિ-સદબત્ુ ધિને અવળે મયાગગે વયાળે છે. પઠરણયામે આવયા સબં ધં વયાળયા જાતકો પોતયાની િત્તિનો ઉપ્યોગ સયાિયા મયાગગે કરતયાં નથી. બને બં રી ધધં યા મયાટે આવો ્યોગ ઉપ્યોગી બને છે.

િત્ન-ગરુુ નો સબં ધં મયાનવીને આધ્્યયાત્મ તરફ વયાળે છે. િત્ન એટલે એકલતયા-કષ્ટ અને ગરુુ એટલે ધનકુબરે વગરે ે. િત્ન જો ગરુુ ની સયાથે હો્ય તો આવયા જાતકો પસૈ યા ખિવ્મ યાની બયાબતમયાં ખબૂ જ કરકસઠર્યયા અને કંજસૂ હો્ય છે. િત્ન-િક્રુ નો સબં ધં િયાઠરત્ર્ય મયાટે હયાત્નકયારક નીવડે છે. આવી ્યત્ુ ત કે પ્રત્ત્યત્ુ ત જાતકનયા િયાઠરત્ર્યને ત્િત્થલ બનયાવે છે. જાતક કેટલયાકં વ્્યસનો તરફ વળે છ.ે િક્રુ લગ્નજીવનનો કયારક ગ્રહ હોઇ આવો ્યોગ લગ્નજીવનમયાં ભગં યાણ ઊભયા કરે છે. ક્્યયારેક સક્ે સલયાઇફમયાં પણ ત્વઘ્ો લયાવે છે. િત્નરયાહનુ ો સબં ધં જે સ્થયાનમયાં હો્ય તે સ્થયાનનું ખરયાબ ફળ આવે છે. ઉપરયાતં કુંડળીમયાં િત્ન જ-ે તે સ્થયાનનો અત્ધપત્ત બનતો હો્ય તે સ્થયાનમયાં ફળ બગયાડે છે. આખી આવો ્યોગ અિભુ ગણયા્ય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States