Garavi Gujarat USA

રાતિ ભતવષ્્ય (િા. થી જાન્્યુઆરી

ડો. હેમિલ પી લાઠીયા

-

મષે (અ.લ.ઈ)

આ સપ્ાહ દરમમ્યાન શાંમત જાળવવી , ખોટામવિારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાિવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાિવવું, કામકાજ અથગે સહકમતાિારી સાથે ઉગ્રતાના થા્ય તેનું ધ્્યાન રાખવું, આકસ્્મમક ખિતા થઈ શકે ્છે, શેર બજારમાં નાનું કામજ કરવુ ્યોગ્્ય ્છે, ્યુવાવગતા માટે ગેરસમજથી બિવું ્યોગ્્ય ્છે.

તમથનુ (ક.છ.ઘ)

આ સપ્ાહ સામાન્્ય ્છે, માનમસક અશામં ત જેવું રહે, નાનીનાની વાતમાં ગુ્મસો આવી જા્ય તેવું બની શકે ્છે માટે ધીરજ અને શાંમત રાખવી, ક્્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવમળ્યોકે ખોટો મનણતા્ય ના લેવા્ય તેવું ધ્્યાન રાખવું.

તિહં (મ.ટ)

થોડી અશાંમત અને ધીરજનો અભાવ દેખા્ય, તમારી જ બેદરકારી તમને તકલીફ આપી શકે ્છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતા ના થા્ય તેનું ધ્્યાન રાખવું, વાણીસં્યમ રાખવો અગત્્યનો બને ્છે, કામ મસવા્ય કોઈની સાથે વધુ વાતાતાલાપ ના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ ્છે.

િલુ ા (ર.િ)

આ સપ્ાહ કામકાજમાં આકસ્્મમક વ્્ય્મતતા અપાવે તેવો ્છે, અણધા્યાતા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે ્છે, કામની બાબતમાં ક્્યા્ય વાણીમવલાસ ના થા્ય તેનું પણ ધ્્યાન રાખવું જરૂરી ્છે, પસંગીની કોઈવાત સા સાંભળવા પણ મળી જા્ય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું મહતાવહ ્છે.

ધન (ભ.ફ.ધ.ઢ)

કામ ટાળવાની અને ઈતરપ્રવૃમતિ કરવાની વૃમત વધુ જોવા મળી શકે ્છે, તમારી લાગણી કોઈ સમજે નમહ તેવી મનમાં ફરર્યાદ રહે અને ક્્યાંક તમે કોઈ જગ્્યાએ અમત ગણીશીલ પણ બની જાવ. કોઈ મવિારોની રવિધા તમને થોડા નરમ પણ બનાવી શકે ્છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભ્યુું ્છે.

કુંભ (ગ.િ.િ.ષ)

આ સપ્ાહ શાંમતથી પસાર કરવું, મબનજરૂરી કામકાજમાં સમ્યનો વ્્ય્ય થા્ય, કોઈની દોરવાણીથી દોરવાઈ ના જવા્ય તેનું ધ્્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનમસકથાક અપાવે, મજાકમ્મતીથી તમે થોડા ઉશ્કેરાઈ ના જાવ તેનું ધ્્યાન રાખવું, વેપારમાં શાંમતથી મનણતા્ય લઈ કામ કરવું જરૂરી ્છે.

વૃષભ (બ.વ.ઉ)

આ સપ્ાહ દરમમ્યાન સાર ્યોગ ્છે, તમારા કામમાં સારીપ્રમતભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થા્ય, નવીનકામનું આ્યોજન થઇ શકે ્છે, કોઈ સારાસમાિાર સંભાળવા પણ મળી જા્ય તેવું બની શકે ્છે, વેપારના કામકાજમાં સારોપ્રમતસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.

કક્ક (ડ.હ)

કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મમત્ો,પરરમિતો સાથેના વ્્યવહાર તમને થોડા રોમાંમિત અને ઉત્સામહત રાખે. વેપારના કામકાજમાં થોડી શાંમત જાળવવી, વડીલવગગે કોઈને વણમાંગી સલાહ ના આપવી ઇચ્્છની્ય ્છે.

કન્્યા (પ.ઠ.ણ)

આ સપ્ાહના ્યોગ સારા ્છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ાસા પણ વધે, કામની કદર થા્યની લાગણી પણ અનુભવો, તમને ક્્યાંક નસીબસાથ આપતું હો્ય તેવું જણા્ય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવા્ય,મપ્ર્યજન સાથે સારો સમ્ય પસાર થા્ય.

વૃતચિક (ન.્ય)

પરરમિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના ્યોગ ઉભા થઇ શકે ્છે, ્મપત્ધાતાત્મકપરીક્ા આપનાર માટે પોતાના મવષ્યમાં રૂિી ઓ્છી અને ઈતરપ્રવૃમતિમાં ધ્્યાન વધુ રહે તેવું પણ બની શકે ્છે, વેપારના કામકાજ ઉતાવમળ્યો મનણતા્યકે જોખમ ના લેવાઈ જા્ય તેનું ધ્્યાન રાખવું.

મકર (ખ.જ)

આ સપ્ાહના રદવસો જૂની્યાદોથી ભરપુર બની શકે ્છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધામમતાક પ્રસંગમાં જવાના પણ ્યોગ ્છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંમત પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથ સહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે.

મીન (દ.ચ.ઝ.થ)

તમારું વતતાન અને વ્્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના વિારા તમને ક્્યાંક લાભ પણ અપાવી શકે ્છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, ્મપધાતાત્મકપરીક્ા આપનારને કોઈ મવષ્ય શીખવામાં સમ્ય વધુ ફાળવવો ્યોગ્્ય ્છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે ્છે.

Newspapers in English

Newspapers from United States